JMC Recruitment 2024 દ્વારા આરોગ્ય શાખામાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫મા નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારીત માસિક ફિકસ વળતરથી માટે અરજીઓ 08/01/2024 સુધી ઓનલાઈન મંગાવવામાં આવી છે. આ લેખ દ્વારા Name of Post, Number of Vacancies, Education Qualification, Pay Scale, Selection Process etc. વિશે માહિતી મળશે.
Name of Post for JMC Recruitment 2024
જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત મુજબ નીચે મુજબ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવ્યા છે.
- મેડીકલ ઓફીસર
- સ્ટાફ નર્સ
Number of Vacancies for the Post of JMC Recruitment 2024
- મેડીકલ ઓફીસર – ૧૨
- સ્ટાફ નર્સ – ૧૨
Education Qualification for the Post of JMC Recruitment 2024
- મેડીકલ ઓફીસર:
- ભારત સરકાર ધ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડીગ્રી અથવા ઈન્ડીયન મેડીકલ કાઉન્સિલ એકટ-૧૯૫૬ હેઠળ નિયત કરાયેલ શેડયુલ-૧ અને ૨ માં નિર્દેશ કરેલ અન્ય સમાન શૈક્ષણિક લાયકાત.
- ઈન્ટરશીપ પર્ણ કરેલ હોવી ફરજીયાત તથા અનુભવ હોય તો સામેલ કરવું.
- નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.
- સ્ટાફ નર્સ:
- બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ધ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ.
- ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
Pay Scale for the Post of JMC Recruitment 2024
- મેડીકલ ઓફીસર – બેઝ પે રૂ. ૭૦,૦૦૦/- પ્રતિ માસ
- સ્ટાફ નર્સ – બેઝ પે રૂ. ૧૩,૦૦૦/- પ્રતિ માસ (બેઝ પે ના ૫% ઈન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાક્ટમાં
Selection Process for the Post of JMC Recruitment 2024
- મેડીકલ ઓફીસર (MBBS):-
- એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
- વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે.
- સ્ટાફ નર્સ:-
- સ્ટાફનર્સમાં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયારકરવામાં આવશે.
Age Limit for the Post of JMC Recruitment 2024
- મેડીકલ ઓફીસર – વય મર્યાદાનો કોઈ ઉલ્લેખ નહીં.
- સ્ટાફ નર્સ – વય મર્યાદા ૪૫ વર્ષ
Important Documents for the Post of JMC Recruitment 2024
અન્ય વિગતો ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના થતા ડોકયુમેન્ટસની યાદી:–
મેડીકલ ઓફીસર(MBBS) માટે:-
૧) સ્નાતક ડીગ્રીની ફાયનલ વર્ષની માર્કશીટ
૨)ડીગ્રી સર્ટીફીકેટ
૩) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ
૪) ઉંમરનો પુરાવો
૫) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
૬) વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MCI-FMG માર્કશીટ
૭) અનુભવનું પ્રમાણપત્ર
સ્ટાફ નર્સ માટે:-
૧) સ્નાતક ડીગ્રી/નર્સીંગ ડીપ્લોમાની ફાયનલ વર્ષની માર્કશીટ
૨) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ
૩) ઉંમરનો પુરાવો
૪) ગુજરાત નર્સીંગકાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
૫) બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ
Important Instruction for the Post of JMC Recruitment 2024
- ઉમેદવારની ફકત ઓનલાઈન લીંક પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
- ઉકતજગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટના આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
- જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે તેમજ ઉપર દર્શાવેલ ડોકયુમેન્ટસ અપલોડકરવાનારહેશે.
- ઓનલાઈન અરજી તા. 08/01/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
- ઉકત જગ્યાઓ પર નિમણુંકનો સમયગાળો ૧૧ માસ માટે રહેશે. જે મુદતમાં જરૂરીયાતના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
Application Registration of Medical Officer | Click Here |
Application Registration of Staff Nurse | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Join Us on X (Twitter) | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો: