BMC Bhavnagar Recruitment 2024 દ્વારા વિવિધ સંવર્ગની હાલ ખાલી પડેલ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ https://ojas.gujarat.gov.in પર મંગાવવામાં આવ્યા છે. આ લેખ દ્વારા ઉમેદવારોને ઉપયોગી માહિતી આપવામાં આવી છે.
Name of Post for BMC Bhavnagar Recruitment 2024
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ખાલી પડેલ જગ્યાનું નામ નીચે મુજબ આપવામાં આવ્યા છે.
- સ્ટેશન ફાયર ઓફિસર
- ચીફ ફાયર ઓફિસર
- સીટી એન્જીનીયર
- એડીશનલ સીટી એન્જીનીયર
- ગાયનેકોલોજીસ્ટ
- પીડીયાટ્રીશ્યન
Number of Vacancies for the Post of BMC Bhavnagar Recruitment 2024
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓની ભરવાપાત્ર થતી જગ્યાઓની માહિતી નીચે મુજબ છે.
જગ્યાનું નામ | ભરવાપાત્ર થતી જગ્યાઓ |
સ્ટેશન ફાયર ઓફિસર | ૦૧ |
ચીફ ફાયર ઓફિસર | ૦૧ |
સીટી એન્જીનીયર | ૦૧ |
એડીશનલ સીટી એન્જીનીયર | ૦૨ |
ગાયનેકોલોજીસ્ટ | ૦૨ |
પીડીયાટ્રીશ્યન | ૦૩ |
કૂલ ખાલી જગ્યાઓ | ૧૦ |
Pay Scale for the Post of BMC Bhavnagar Recruitment 2024
ભાવનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલ જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારને મળવાપાત્ર પગાર ધોરણની માહિતી નીચે મુજબ છે.
જગ્યાનું નામ | પગાર ધોરણ (ફિક્સ પગાર) |
સ્ટેશન ફાયર ઓફિસર | રૂ. ૩૫,૪૦૦/- |
ચીફ ફાયર ઓફિસર | રૂ. ૫૩,૧૦૦/- |
સીટી એન્જીનીયર | રૂ. ૭૮,૮૦૦/- |
એડીશનલ સીટી એન્જીનીયર | રૂ. ૬૭,૭૦૦/- |
ગાયનેકોલોજીસ્ટ | રૂ. ૬૭,૭૦૦/- |
પીડીયાટ્રીશ્યન | રૂ. ૬૭,૭૦૦/- |
Education Qualification for the Post of BMC Bhavnagar Recruitment 2024
- સ્ટેશન ફાયર ઓફિસર (વર્ગ-૩):
- યુ.જી.સી./જી.ટી.યુ. માન્ય યુનિવર્સિટીમાં કોઇપણ વિષય સાથે બી.એસ.સી./બી.ઇ./બી.ટેક. સાથે સ્નાતક(ફાયર સેફટી અને ટેકનોલોજી વિષય સાથે) અથવા જી.ટી.યુ. માન્ય ૩(ત્રણ) વર્ષનો ડિપ્લોમાં એન્જીનીયરીંગ કોર્ષ અને
- નેશનલ ફાયર સર્વિસ કોલેજ(નાગપુર) માંથી સબ ફાયર ઓફિસર કોર્ષ અથવા એન.સી.વી.ટી. અથવા જી.સી.વી.ટી. અથવા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સબ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ.
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
- ચીફ ફાયર ઓફિસર (વર્ગ-૨):
- માન્ય યુનિવર્સિટિના બી.ઈ (ફાયર અને સેફ્ટી એન્જીનીયરીંગ)/બી.ટેક(.(ફાયર અને સેફ્ટી એન્જીનીયરીંગ) અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ(નાગપુર)નો ડીવીઝનલ ફાયર ઓફીસરનો કોર્ષ પાસ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ(નાગપુર)નો ફાયર ડિપ્લોમાં કોર્ષ.અને સરકારી/ અર્ધસરકારી /બોર્ડે । નિગમ કે કંપની એક્ટ- ૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૨નો ૫વર્ષનો અનુભવ.
(અ) માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયેલ શૈક્ષણીક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને લેવાના રહેશે.
(બ) તદઉપરાંત ક્વોલીફાયીંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત
ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- સીટી એન્જીનીયર:
- માન્ય યુનિવર્સિટિના બી.ઈ.(સિવિલ)/બી.ટેક. (સિવિલ) અને સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૧નો પવર્ષનો અનુભવ અથવા વર્ગ- ૨નો ૧૦ વર્ષનો અનુભવ.
(અ) માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયેલ શૈક્ષણીક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને લેવાના રહેશે.
(બ) તદઉપરાંત ક્વોલીફાયીંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતોહોવો જોઇએ.
- એડીશનલ સીટી એન્જીનીયર (વર્ગ-૧):
- માન્ય યુનિવર્સિટિના બી.ઈ.(સિવિલ)/બી.ટેક.(સિવિલ) અને સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૧નો ૫વર્ષનો અનુભવ અથવા વર્ગ- ૨નો ૭ વર્ષનો અનુભવ.
(અ) માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયેલ શૈક્ષણીક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને લેવાના રહેશે.
(બ) તદઉપરાંત ક્વોલીફાયીંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- ગાયનેકોલોજીસ્ટ:
- સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬મુજબ) એમ.ડી (ઓબ્જેક & ગાયનેકોલોજિ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓબ્સ્ટેક &ગાયનેકોલોજિ અથવા એમ.એસ. (ઓન્સ્ટ્રક&ગાયનેકોલોજિ) અથવા ડી.એન.બી. (ઓન્સ્ટ્રક&ગાયનેકોલોજિ) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
- ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- પીડીયાટ્રીશ્યન:
- ભારત સરકાર માન્ય યુનિવર્સીટી માંથી ( ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી (પીડીયાટ્રીકસ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડીયાટ્રીકસ અથવા ડી.એન.બી (પીડીયાટ્રીકસ)ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
- ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
Age Limit for the Post of BMC Bhavnagar Recruitment 2024
જગ્યાનું નામ | વય મર્યાદા |
સ્ટેશન ફાયર ઓફિસર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
ચીફ ફાયર ઓફિસર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
સીટી એન્જીનીયર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
એડીશનલ સીટી એન્જીનીયર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
ગાયનેકોલોજીસ્ટ | ૩૫ વર્ષથી વધુ નહિં. |
પીડીયાટ્રીશ્યન | ૩૫ વર્ષથી વધુ નહિં. |
Age Relaxation for the Post of BMC Bhavnagar Recruitment 2024
કેટગરી (જાતિ) | મળવાપાત્ર છુટછાટ |
સામાન્ય મહિલા ઉમેદવારોને | ૫ વર્ષ |
અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને | ૫ વર્ષ |
અનામત વર્ગના મહિલા ઉમેદવારોને | ૧૦ વર્ષ |
સામાન્ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને | ૦૫ વર્ષ |
સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને | ૧૦ વર્ષ |
અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને | ૧૦ વર્ષ |
અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને | ૧૫ વર્ષ |
Application Fees for the Post of BMC Bhavnagar Recruitment 2024
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફીસમાં રૂ.૫૦૦/- અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.
- અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબ ફી ભરવાની રહેશે.
- ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારને કોઇ પણ સંજોગોમાં લેખીત પરીક્ષા / મૌખિક કસોટીમાં બેસવા દેવામાં આવશે નહીં. આ ફી ફક્ત પોસ્ટ ઓફીસ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રોકડમાં, ડીમાન્ડ ડ્રાફ્ટી, ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં આ ફી સ્વીકારવામાં આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
Important Dates for the Post of BMC Bhavnagar Recruitment 2024
- ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૫/૦૨/૨૦૨૪
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૫/૦૨/૨૦૨૪
- ફી ભરવાની છેલ્લી તા. ૧૭/૦૨/૨૦૨૪
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Join Us on X (Twitter) | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો:
-
GMERS Hospital Porbandar Recruitment 2024, ભાવસિંહજી અને મહારાણી રૂપાળીબા જનરલ હોસ્પિટલમાં ભરતી
-
VNSGU Surat Recruitment, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટી સંખ્યા પર ભરતીની જાહેરાત