Rajkot Municipal Recruitment, રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Rajkot Municipal Recruitment દ્વારા ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગાર ધોરણ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત સમયમર્યાદાને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ લેખ દ્વારા ભરતી અંગેની માહિતી વિસ્તાર પૂર્વક આપવામાં આવી છે.

 

Name of Post for Rajkot Municipal Recruitment

રાજકોટ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ ખાલી પડેલ હોવાથી ૧૧ માસ માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની થતી હોવાથી નીચે મુજબની પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

  1. Accountant
  2. Data Entry Operator / Nikshay Operator
  3. DOTS Plus TB-HIV Coordinator

 

Number of Vacancies for the Post of Rajkot Municipal Recruitment

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટે નીચે મુજબની કૂલ સંખ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

 

Name of Post Number of Vacancies
Accountant 01
Data Entry Operator / Nikshay Operator 01
DOTS Plus TB-HIV Coordinator 01

 

 

Pay Scale for the Post of Rajkot Municipal Recruitment

 

Name of Post Monthly Salary
Accountant Rs. 13,000/-
Data Entry Operator / Nikshay Operator Rs. 12,000/-
DOTS Plus TB-HIV Coordinator Rs. 20,000/-

 

 

Education Qualification for the Post of Rajkot Municipal Recruitment

 

  • Accountant:

 

  1. Graduate in commerce.
  2. Two years of experience in Maintenance of accounts double entry system in a recognized Society or Institution.
  3. Experience in working with accounting software for at least 1 year.

 

  • Data Entry Operator / Nikshay Operator:

 

  1. 10 + 2 with Diploma in computer application or equivalent recognized by the Council for Technical education / DOEACC.
  2. Typing speed of 40 word per minute English and local language.
  3. Should be well conversant with various computer programming including MS Word, Excel and simple statistical packages.

 

  • DOTS Plus TB-HIV Coordinator:

 

  1. Certificate course in computer operation (minimum two months)
  2. Permanent two-wheeler driving license & should be able to drive two-wheeler.
  3. At-least 2 years of work experience under NTEP or 5 years’ experience in any public health Programme in a supervisory capacity.
  4. Good Communication skills in local language & willing to trave in the area of work.

 

Age limit for the Post of Rajkot Municipal Recruitment

 

Name of Post Age Limit
Accountant 40 years
Data Entry Operator / Nikshay Operator 40 years
DOTS Plus TB-HIV Coordinator 40 years

 

 

Important Dates for the Post of Rajkot Municipal Recruitment

રાજકોટ કોર્પોરેશનમાં નોકરી કરવા ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in પર નીચે મુજબની સમય મર્યાદામાં ધ્યાનમાં રાખી કરવાની રહેશે. જેની નોંધ લેવી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તા. ૦૮/૦૨/૨૦૨૪
  • ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૫/૦૨/૨૦૨૪

 

Application Fees for the Post of Rajkot Municipal Recruitment

અરજી કરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે કોઈ પણ પ્રકારની ઓનલાઈન ફી કે ઓનલાઈન ફી ભરવાપાત્ર રહેશે નહિં.

 

Important Instruction for the Post of Rajkot Municipal Recruitment

 

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ:-

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.

૨. સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહિ હોય તેમની અરજી ના મંજૂર કરવામાં આવશે.

૩. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહે છે.

૪. તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી/ડીપ્લોમા/ગ્રેજ્યુએસનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવ છે.

૫. ઉમેદવારે એક કરતા વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહે છે.

૬. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.

૭. ઉક્ત જગ્યાઓ માટેનો કરાર આધારિત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.

૮. ઉક્ત જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય ચેરમેનશ્રી, અર્બન હેલ્થ સોસાયટી, રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

આ પણ વાંચો:

  1. BMC Recruitment 2024-25, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત

  2. Union Bank of India Recruitment, Union Bank of India has announced recruitment of various posts

 

 

Leave a Comment