AMC Food Safety Officer Bharti 2024- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ભરતીની જાહેરાત

AMC Food Safety Officer Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ફુડ સેફ્ટી ઓફીસરની ખાલી પડેલ ૪૩ જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેની માહિતી ધ્યાનથી વાંચવી.

આ પણ વાંચો: District Health Society Tapi Bharti 2024 – તાપી જિલ્લામાં નવી ભરતી

 

AMC Food Safety Officer Bharti 2024 – ખાલી જગ્યાઓની માહિતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગારધોરણ
ફુડ સેફ્ટી ઓફીસર ૪૩ રૂ. ૪૯,૬૦૦/-

 

આ પણ વાંચો: GMC Recruitment Staff for KG-1 and KG-2 English Medium School

 

કેટેગરી વાઇઝ જગ્યાઓ

નીચે મુજબ વિવિધ કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

કેટેગરી ખાલી જગ્યાઓ
બિન-અનામત ૧૯
આ.ન.વ. ૦૪
સા.શૈ.પ.વ. ૧૧
અનુ.જાતિ ૦૩
અનુ.જનજાતિ ૦૬
દિવ્યાંગ અનામતની ૨ જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે.

 

 

AMC Food Safety Officer Bharti 2024 – લાયકાત

ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જેવી તમામ બાબતો ફુડ સેફ્ટી ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરતા પહેલા ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત:

  1. A bachelor degree in Food Technology or Dairy Technology or Bio Technology or Agricultural Science or Veterinary Science or Bio Chemistry or Microbiology as a principle subject or Master degree in Chemistry or degree in Medicine of any of the Universities established or incorporated by or under the Central or State Act in India or any other educational institution recognized as such or declared to be a deemed university under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized or notified by the Government of India.

 

  1. Have at least two years of experience in the field of food safety under the prevention of Food Adulteration Act, 1954 or Food Safety and Standards Act, 2006 and Food Safety and Standard Rules, 2011 in Government/Local bodies /Government Undertaking Board/ Corporation/ Limited Company Established under the companies Act, 2013 on the post which can be considered equivalent to the post not below the rank of Assistant Food Inspector Class-III.

 

 

વય મર્યાદા: ૩૫ વર્ષથી વધુ નહીં. સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.

 

આ પણ વાંચો: Maahi Milk Producer Company Limited Recruitment 2024 – Walk in Interview

 

AMC Food Safety Officer Bharti 2024 – અરજી ફી

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે નીચે મુજબની અરજી ફી ચુકવવાની રહેશે. જો અરજી ફી નહીં ભરશે તો અરજી રદ થવાપાત્ર રહેશે.

 

કેટેગરી અરજી ફી
બિન અનામત વર્ગ (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ રૂ. ૫૦૦/-
આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ.જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-
ઓનલાઈન અરજી ફી તા. ૦૮/૧૧/૨૦૨૪ સુધી ભરવાના રહેશે.

 

AMC Food Safety Officer Bharti 2024 – મહત્ત્વની તારીખ

ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૧૬/૧૦/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬/૧૧/૨૦૨૪ (૨૩:૫૯ કલાક)
ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ ૦૮/૧૧/૨૦૨૪

 

 

AMC Food Safety Officer Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓનલાઈન ફોર્મ ભરવા અહિં ક્લિક કરો
જાહેરાત વાંચવા/જોવા માટે અહિં ક્લિક કરો
વધુ નોકરીની માહિતી માટે અહિં ક્લિક કરો 

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment