Rajkot Municipal Corporation Bharti 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. કૂલ ૩૧૯ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ભરતી સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.
આ પણ વાંચો: BMC Recruitment for Various Post 2024 – ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર
Rajkot Municipal Corporation Bharti 2024 – ખાલી જગ્યાઓની
ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જગ્યાનું નામ | કૂલ જગ્યાઓ | પાગાર ધોરણ |
ડીવીઝનલ ઓફિસર | ૦૪ | રૂ. ૫૩,૭૦૦/- |
સ્ટેશન ઓફિસર | ૦૫ | રૂ. ૫૧,૦૦૦/- |
સબ ઓફિસર (ફાયર) | ૩૫ | રૂ. ૪૯,૬૦૦/- |
ફાયર ઓપરેટર (પુરૂષ) | ૨૭૫ | રૂ. ૨૬,૦૦૦/- |
કૂલ ખાલી જગ્યાઓ | ૩૧૯ |
આ પણ વાંચો: District TB Office Ahmedabad Bharti 2024
કેટેગરી વાઇઝ જગ્યાઓ
Rajkot Municipal Corporation Bharti 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
Rajkot Municipal Corporation Bharti 2024 – અરજી ફી
કેટેગરી | અરજી ફી |
બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ | રૂ. ૫૦૦/- |
અન્ય કેટેગરીના ઉમેદવારોએ | રૂ. ૨૫૦/- |
આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન / નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. |
Rajkot Municipal Corporation Bharti 2024 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી તેમજ અરજી ભરવાની રહેશે.
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૨૪/૧૦/૨૦૨૪ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૭/૧૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | ૦૭/૧૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) |
Rajkot Municipal Corporation Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓફિસીયલ નોટિફીકેશન માટે | અહિં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
વધુ નોકરીની માહિતી માટે | અહિં ક્લિક કરો |
આ પણ વાંચો: General Civil Hospital Godhra Bharti 2024 – સિવિલ હોસ્પિટલ, ગોધરામાં નવી ભરતી જાહેર