Mission Vatsalya Scheme Bharti 2024: ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ, દ્વારા અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી પરીક્ષા વગર સીધી ઈન્ટરવ્યુ દ્વારા ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: Gandhinagar Municipal Corporation Bharti 2024 – ટીબી હેલ્થ વિઝિટર જગ્યા પર ભરતી
Mission Vatsalya Scheme Bharti 2024 – ખાલી જગ્યાઓ
નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: Rajkot Municipal Corporation Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત
Mission Vatsalya Scheme Bharti 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
Mission Vatsalya Scheme Bharti 2024 – મહત્ત્વની તારીખ અને સ્થળ
જગ્યાનું નામ | ઈન્ટરવ્યુની તારીખ |
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી | ૧૨/૧૧/૨૦૨૪ |
બાકીના તમામ જગ્યાઓ માટે | ૧૩/૧૧/૨૦૨૪ |
સ્થળ: ફીઝીયોથેરાપી સેન્ટર, વિકાસગૃહ, ધૂમકેતુ માર્ગ, પાલડી, અમદાવાદ.
Mission Vatsalya Scheme Bharti 2024 – વધુ માહિતી
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |