DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

DHS Kutch Bharti 2024: ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી કચ્છ જિલ્લા હેઠળ નેશનલ હેલ્થ મિશન (NHM) દ્વારા વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૧૦ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: Junagadh Municipal Corporation Recruitment 2024

 

DHS Kutch Bharti 2024 – Vacancy Details

District Health Society Kutch દ્વારા નીચે મુજબની ખાલી પડેલ વિવિધ જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ ૦૨ રૂ. ૧૬,૦૦૦/-
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ગતિશીલ) ૦૨ રૂ. ૧૩,૦૦૦/-
પ્રોગ્રામ એસોસીયેટ-૧ (ન્યુટ્રીશન) ૦૧ રૂ. ૧૬,૦૦૦/-
આર.બી.એસ.કે ફાર્માસીસ્ટ ૧૬ રૂ. ૧૬,૦૦૦/-
સ્ટાફ નર્સ ૦૨ રૂ. ૨૦,૦૦૦/-
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ૦૨ રૂ. ૨૦,૦૦૦/-
કૂલ ખાલી જગ્યાઓ ૨૫

 

આ પણ વાંચો: Gandhinagar Municipal Corporation Bharti 2024 – ટીબી હેલ્થ વિઝિટર જગ્યા પર ભરતી

 

DHS Kutch Bharti 2024 – Education, Experience and Age Limit

DHS Kutch Bharti 2024
_________________DHS Kutch Bharti 2024

 

વય મર્યાદા

  • વય મર્યાદા ૨૧ થી ૪૦ વર્ષ સુધી.

 

 

Important Dates for DHS Kutch Bharti 2024

 

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તા. ૩૦/૧૦/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૦/૧૧/૨૦૨૪ (રાત્રીના ૧૧:૫૯)

 

આ પણ વાંચો: NMHP Bharti 2024 – ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત

 

Important Instruction for DHS Kutch Bharti 2024

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ:

  1. ઉમેદવારની ફકત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  2. સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  3. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે., ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહી.
  4. ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરિક્ષા આપવાની રહેશે.
  5. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ- ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
  6. ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યા માંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
  7. ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યહવાર હવેથી ફક્ત ઈ-મેલ દ્વારા જ કરવામાં આવશે જેથી ઈ-મેલ આઈડી ચકાસીને નાખવાની રહેશે.
  8. નિમણુકને લગત જેવાકે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી,કચ્છનો રહેશે.

 

Apply Online Application for DHS Kutch Bharti 2024

ઓનલાઈન ફોર્મ ભરવા માટે  અહિં ક્લિક કરો 
જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો 
નોકરીની વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો

 

આ પણ વાંચો: Rajkot Municipal Corporation Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત

 

 

Leave a Comment