AMC Director Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન ખાતામાં ડાયરેક્ટર જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ વિગતવાર માહિતી વાંચવી.
AMC Director Recruitment 2024 – જગ્યાની માહિતી અને લાયકાત
જગ્યાનું નામ | ડાયરેકટર (પાર્કસ એન્ડ ગાર્ડન) |
જગ્યાની સંખ્યા | ૦૧ – બિન અનામત |
લાયકાત | બી.એસ.સી (ખેતીવાડી) વત્તા દસ વર્ષનો ગાર્ડનીંગનો અનુભવ |
પગાર ધોરણ | રૂ. ૬૭,૭૦૦ – રૂ. ૨,૦૮,૭૦૦/- |
વય મર્યાદા | ૪૫ વર્ષથી વધુ નહીં. સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. |
આ પણ વાંચો: Primary Teacher Bharti 2024 – વિદ્યાસહાયક વર્ગ-૩ ભરતી જાહેર
AMC Director Recruitment 2024 – અરજી ફી
કેટેગરી | અરજી ફી |
બિન અનામત વર્ગના ઉમેદવારોએ | રૂ. ૫૦૦/- |
અનામત વર્ગના ઉમેદવારોએ | રૂ. ૨૫૦/- |
દિવ્યાંગ જન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં. |
આ પણ વાંચો: DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત
AMC Director Recruitment 2024 – મહત્ત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૨૯/૧૦/૨૦૨૪ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૮/૧૧/૨૦૨૪ (૨૩:૫૯) |
ફી ભરવાની છેલ્લી તારીખ | ૨૦/૧૧/૨૦૨૪ (૨૩:૫૯) |
AMC Director Recruitment – અરજી કરવા અને વધુ માહિતી
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |
આ પણ વાંચો: Local Bank Officer Recruitment 2024 – Union Bank of India