NMHP Bharti 2024 – ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

NMHP Bharti 2024: નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. ખાલી પડેલ કૂલ ૨૪ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી તા. ૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવાની રહેશે. આ ભરતી ૧૧ માસના કરાર આધારિત રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ માહિતી અરજી કરતા પહેલા અવશ્ય વાંચવું.

આ પણ વાંચો: BAOU Recruitment 2024 for Teaching and Non-Teaching Post

 

NMHP Bharti 2024 – ખાલી જગ્યાઓ

નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Name of Post No. of Vacant Vacant District Mental Health Unit
Consultant Psychiatrist 14 Surendranagar, Mehsana, Banaskantha, Patan, Chhota Udepur, Panchmahal, Mahisagar, Dahod, Narmada, Navsari, Amreli, Kutch, Porbandar = Total 14
Clinical Psychologist/Psychologist 10 Gandhinagar, Banaskantha, Sabarkantha, Arvalli, Chhota Udepur, Mahisagar, Narmada, Dang, Amreli, Devbhumi Dwarka = Total 10
Total Vacancy 24

 

આ પણ વાંચો: DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

 

NMHP Bharti 2024 – શૈક્ષણિક લાયકાત

ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  1. Consultant Psychiatrist: Post Graduate Psychiatry; MD/DNB/Diploma in Psychological Medicine (DPM) with 2 Years Experience (MCI Registered Only).

 

  1. Clinical Psychologist/Psychologist: A. with M.Phil in Clinical Psychology (RCI Registered Only)  Or M.A./M.Sc. in Clinical Psychology with Post Graduate Diploma in Rehabilitation Psychology (PGDRP) / Post Graduate Diploma in Counselling Psychology (PGDCP) (RCI Registered Only).

 

Read Also: GPSC Bharti 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

NMHP Bharti 2024 – વોક-ઇન-ઈન્ટરવ્યુ માટે જરૂરી માહિતી અને સુચનાઓ

 

ઉમેદવારો માટે દર મંગળવારે વોક-ઇન-ઇન્ટરવ્યુ આપવા માટેની સુચનાઓ:

૧. ઉમેદવારે આરોગ્યસાથી પોર્ટલ ઉપર ઓનલાઇન એપ્લીકેશન કરેલ અરજીની પ્રિન્ટ અને શૈક્ષણિક લાયકાતના અસલ અને ખરાઇ કરેલ નકલો સાથે પોતાના ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.

૨. ઉકત જગ્યાઓ ૧૧ માસ કરાર આધારિત હોઇ ઇન્ટરવ્યુ માટે આવવા-જવા કોઇ પ્રવાસ ભથ્થુ મળવાપાત્ર રહેશે નહિ.

૩. નિયત લાયકાત ધરાવતા ના હોય તેવા ઉમેદવારો ઇન્ટરવ્યુ આપી શકશે નહિ.

 

ઇન્ટરવ્યુ માટે સમય અને સ્થળ

વોક-ઇન-ઇન્ટરવ્યુ – દર મંગળવારે – બપોરે ૧૨.૦૦ કલાકથી.

 

સ્થળ

સ્ટેટ મેન્ટલ હેલ્થ સેલ

અધિક નિયામકશ્રી (તબીબી સેવાઓ) ની કચેરી,

બ્લોક નં.૫/૧, કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ.) ડો.જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય), ગાંધીનગર- ૩૮૨૦૧૦.

 

કોન્ટેકટ

ઇ-મેઇલ – mhpgujarat@gmail.com, ટેલીફોન- ૦૭૯-૨૩૨-૫૩૨૮૬

 

NMHP Bharti 2024 – ઓનલાઈન અરજી અને વધુ માહિતી
ઓનલાઈન અરજી કરવા માટે અહિં ક્લિક કરો 
જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો 
નોકરીની વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો

 

 

Leave a Comment