GPSC Recruitment 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર આયોગ દ્વારા સૌથી મોટી ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨ ની જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાત જાહેર આયોગ દ્વારા 2808 ખાલી પડેલ જગ્યાઓ માટે સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની માહિતી અવશ્ય વાંચવી.

નવી ભરતી: GMDC Apprentice Recruitment 2024

GPSC Recruitment 2024 – ખાલી જગ્યાઓ

ગુજરાત જાહેર આયોગ સેવા દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓની માહિતી નીચે મુજબ આપેલ છે. જે જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી શકશે.

જગ્યાનું નામ કૂલ ખાલી જગ્યાઓ
તબીબી અધિકારી ૧૫૦૬
વીમા તબીબી અધિકારી (એલોપેથીક) ૧૪૭
બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર ૨૦
કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટર ૩૦
ફોરેન્સિક મેડીસીનના ટ્યુટર ૨૯
માઈક્રોબાયોલોજીના ટ્યુટર ૨૩
પેથોલોજીના ટ્યુટર ૩૩
ફીજીયોલોજીના ટ્યુટર ૩૨
એનેટોમીના ટ્યુટર ૨૫
ફાર્માકોલોજીના ટ્યુટર ૨૩
જનરલ સર્જન (તજજ્ઞ સેવા) ૨૦૦
ફિઝિશિયન (તજજ્ઞ સેવા) ૨૨૭
ગાયનેકોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) ૨૭૩
ઓર્થોપેડિક સર્જન (તજજ્ઞ સેવા) ૩૫
ડર્મેટોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) ૦૯
રેડિયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) ૪૭
એનેસ્થેટીસ્ટ (તજજ્ઞ સેવા) ૧૦૬
ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન ૦૧
કાર્ડિયોલોજી ૦૬
મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ૦૧
સી.ટી.સર્જરી ૦૩
કાર્ડિયોલોજી ૦૬
ન્યુરોસર્જરી ૦૬
સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ૦૧
ફિઝિશિયન ૦૫
ગાયનેકોલોજીસ્ટ ૦૩
ઓર્થોપેડિક સર્જન ૦૪
રેડિયોલોજીસ્ટ ૦૨
પ્રિન્સીપાલ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-૧ ૦૫
કૂલ ખાલી જગ્યાઓ 2808

 

આ પણ વાંચો: AMC Sahayak Live Stock Inspector Bharti 2024

 

GPSC Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિગતવાર જાહેર કરેલ જાહેરાતમાં વિવિધ જગ્યાઓ મુજબ તેની શેક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઓફિસીયલ નોટિફીકેશન અવશ્ય વાંચવું.

 

 

GPSC Recruitment 2024 – અરજી ફી  

કેટેગરી અરજી ફી
બિન અનામત ઉમેદવારોએ રૂ. ૧૦૦/-
અનામત ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી.

 

 

GPSC Recruitment 2024 – મહત્ત્વની તારીખ

 

અરજી કરવાની શરૂઆતની તારીખ ૨૧/૧૧/૨૦૨૪, ૧૩:૦૦ કલાક
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૧૨/૨૦૨૪, ૧૧:૫૯:૦૦ કલાક

 

 

GPSC Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ફોર્મ ભરવા માટે  અહિં ક્લિક કરો 
જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો 
નોકરીની વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો

 

 

Leave a Comment