BMC Recruitment for Various Post 2024 – ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર

BMC Recruitment for Various Post 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ તમામ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી OJAS વેબ સાઈટ https://ojas.gujarat.gov.in/ પર તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાક થી તા. ૧૫/૧૧/૨૦૨૪ રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: DHS Navsari CHO Bharti 2024, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની નવસારી જિલ્લામાં ભરતીની જાહેરાત

 

BMC Recruitment for Various Post 2024 – ખાલી જગ્યાઓ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ભરવાપાત્ર કૂલ જગ્યાઓ
ગાયનેકોલોજીસ્ટ ૦૧
પીડીયાટ્રીશ્યન ૦૩
ઈન્સ્પેક્ટર/હેડ ક્લાર્ક/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર ૦૧
જુનીયર ક્લાર્ક ૧૧
આસી.એકાઉન્ટન્ટ ૦૧
ફાયરમેન ૪૫
લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર ૦૩
ફુડ સેફ્ટી ઓફીસર ૦૨
કૂલ ખાલી જગ્યાઓ ૬૭

 

આ પણ વાંચો: AMC Food Safety Officer Bharti 2024- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ભરતીની જાહેરાત

 

BMC Recruitment for Various Post 2024 – લાયકાત

વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા નક્કી કરવામાં આવશે. જેની વિગતવાર જાહેરાત કરવામાં આવશે. ઓફિસીયલ વેબ સાઈટ પર જાહેર કરવામાં આવશે.

 

 

BMC Recruitment for Various Post 2024 – મહત્ત્વની તારીખ

ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી અને ફી ભરવા માટે નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખવી.

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૨૫/૧૦/૨૦૨૪ (૧૪:૦૦ કલાક થી)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫/૧૧/૨૦૨૪ (રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી)
ફી ભરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/૨૦૨૪ ના (૧૫:૦૦ કલાક સુધી)

 

 

BMC Recruitment for Various Post 2024 – વધુ માહિતી

ઓનલાઈન ફોર્મ તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાક થી OJAS પરથી ભરી શકાશે.

BMC Recruitment for Various Post 2024
_______________BMC Recruitment for Various Post 2024

 

આ પણ વાંચો:  SMC MPHW Bharti 2024 – સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment