Civil Hospital Nadiad Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Civil Hospital Nadiad Recruitment 2024: સિવીલ હોસ્પિટલ નડીયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગની વિવિધ ખાલી જગ્યા પર NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

 

Civil Hospital Nadiad Recruitment 2024 – Vacancy Details

 

PMRC અંતર્ગત ભરતીની જગ્યા

જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ પગાર ધોરણ
ORTHOTIST TECHNICIAN ૦૧ રૂ. ૧૪,૫૦૦/-

 

નોંધ:  

  1. ORTHOTIST TECHNICIAN નું રજિસ્ટ્રેશન તથા મૌખિક ઈન્ટરવ્યુ તા. ૨૫/૦૬/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે રાખેલ છે. ઉમેદવારે પોતાના જરૂરી દરેક ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું.
  2. આ જગ્યા નહીં ભરાય ત્યાં સુધી દર માસના પ્રથમ અને ત્રીજા ગુરૂવારે ઈન્ટરવ્યુ યોજવામાં આવશે.

 

NHM અંતર્ગત DEIC ની ભરતીની જગ્યા

જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ પગાર ધોરણ
સાયકોલોજિસ્ટ ૦૧ રૂ. ૧૪,૦૦૦/-
ઓપ્ટોમેટ્રીસ્ટ ૦૧ રૂ. ૧૬,૦૦૦/-

 

 

TRAOUMA અંતર્ગત ભરતીની જગ્યા (NHM)

જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ પગાર ધોરણ
Staff Nurse ૦૩ રૂ. ૨૦,૦૦૦/-
OT Technician ૦૫ રૂ. ૧૨,૦૦૦/-

 

 

Eligibility Criteria for Civil Hospital Nadiad Recruitment 2024

 

શૈક્ષણિક લાયકાત

 

  1. ORTHOTIST TECHNICIAN: સરકાર માન્ય ઈન્સ્ટીટ્યુટ/યુનિવર્સિટીમાથી આઈ.ટી.આઈ. ફીટકોર્ષ ઉપરાત આર્થોટીસ્ટ તરીકેનો અનુભવ.

 

  1. સાયકોલોજિસ્ટ: Master’s degree in Child Psychology from any recognized university in India.

 

  1. ઓપ્ટોમેટ્રીસ્ટ: ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી.

 

  1. Staff Nurse: 12th Pass Marksheet with GNM Last Year Marksheet with Degree Certificate.

 

  1. OT Technician: 12th Science Diploma in Operation Teator (2-year experience).

 

 

 

વય મર્યાદા

 

Name of Post Age Limit
Orthotist Technician 40 Years
Psychologist 40 Years
Optometrist 40 Years
Staff Nurse 40 Years
OT Technician 40 Years

 

 

Important Dates for Civil Hospital Nadiad Recruitment 2024

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૨૪/૦૬/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૩૦/૦૬/૨૦૨૪

 

 

Important Instruction for Civil Hospital Nadiad Recruitment 2024

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરુરી સૂચનાઓ:

(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ કુરીયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.

(૨) આરોગ્યસાથી ઓનલાઈન પોર્ટલમા PRAVESH-CANDIDATE RAGISTATION મા સૌપ્રથમ રજીસ્ટ્રેશન PRAVESH->CURRENT OPANING મા જઈ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.

(૩) સુવાચ્ય ઓરીજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમા અપલોડ કરવાની રહેશે.

(૪) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

(૫) ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહીં.

(૬) ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ .

 

Apply Online for Civil Hospital Nadiad Recruitment 2024

Apply Online  Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

 

Leave a Comment