DHS Dahod Recruitment 2024 for Various Posts – દાહોદ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

DHS Dahod Recruitment 2024 for Various Posts: ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દાહોદ દ્વારા વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

DHS Dahod Recruitment 2024 for Various Posts – Post Details & Education Qualification

District Health Society Dahod દ્વારા નીચે મુજબની ખાલી પડેલ વિવિધ જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ફિક્સ માસિક પગાર
પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) ૦૧ ૧. એમ.એસ.સી(કુડ એન્ડ(ન્યુટ્રીશન)અથવા પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં (ફુડ એન્ડ ન્યુટ્રીશન)/ ડાયટેટીકસ, કોમ્પ્યુટર નોલેજ.

૨. ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ જરૂરી

૩. ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

૪. અનુભવઃ- ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત રાજય કક્ષાએ જિલ્લા કક્ષાએ એન.જી.ઓ તથા સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.

રૂ. ૧૬,૦૦૦/-
ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (NHM) ૦૧ ૧. એમ.એસ.સી/બી.એસ.સી (ફુડ એન્ડ ન્યુટ્રીશન) અથવા બી.એ એમ.એ હોમસાઇન્સ(ન્યુટ્રીશન)

૨. કોમ્યુટર નોલેજ,ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ જરૂરી.

૩. ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

૪. અનુભવઃ- ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત રાજય કક્ષાએ/જિલ્લા કક્ષાએ એન.જી.ઓ તથા સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.

રૂ. ૧૬,૦૦૦/-
ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (ગતીશીલ) ૦૧ ૧. એમ.એસ.સી/બી.એસ.સી (ફુડ એન્ડ ન્યુટ્રીશન) અથવા બી.એ એમ.એ હોમસાઇન્સ(ન્યુટ્રીશન)

૨. કોમ્યુટર નોલેજ,ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ જરૂરી.

૩. ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

૪. અનુભવઃ- ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત રાજય કક્ષાએ/જિલ્લા કક્ષાએ એન.જી.ઓ તથા સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.

રૂ. ૧૩,૦૦૦/-
સી.એમ.ટી.સી સ્ટાફનર્સ ૦૩ ૧. ઇન્ડીયન નીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી બી.એસ.સી નર્સીંગ અથવા ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થા માંથી ડીપ્લોમાં જનરલ નર્સીંગ મીડવાયફરીનો કોર્ષ(GNM) કરેલ હોવો જરૂરી છે.

૨. ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ

૩. બેઝીક કોમ્પ્યુટર જ્ઞાન હોવુ જોઇએ.

૪. ઓછામાં ઓછો બે વર્ષનો હોસ્પિટલની કામગીરી નો અનુભવ હોવો જરૂરી છે.

૫. ઉંમર ૪૦ થી વુધ ન હોવી જોઇએ.

રૂ. ૧૬,૦૦૦/-
આર.બી.એસ.કે ફાર્માસીષ્ટ ૧૬ ૧. ભારતમાં કાયદાથી સ્થાપેલ યુનીર્વસીટી માંથી મેળવેલ ફાર્માસીનો ડીપ્લોમા / ડીગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇએ.

૨. ગુજરાત ફાર્માસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે.

૩. ગુજરાતી, અંગ્રેજી અને હીન્દી ભાષાનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

૪. બેઝીક કોમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર હોવુ જોઇએ.

૫. ઉંમર ૪૦ થી વુધ ન હોવી જોઇએ.

રૂ. ૧૬,૦૦૦/-
આર.બી.એસ.કે (ફિમેલ હેલ્થ વર્કર) ૧૨ ૧. ધોરણ ૧૨ પાસ સાથે સરકાર માન્ય ફીમેલ હેલ્થ વર્કર બેઝીક ટ્રેનીંગ કોર્ષ કરેલ હોવો જોઇએ. અથવા સરકારે માન્ય કરેલ ANM નો કોર્ષ કરેલ હોવો જોઇએ.

૨. ગુજરાત નસીંગ કાઉન્સીલ માં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ.

૩. સી.સી.સી કોર્ષ સર્ટીફિકેટ અથવા તેની સમકક્ષ કોમ્પ્યુટરના બેઝીક જાણકારીનું સર્ટીફિકેટ હોવુ જરૂરી છે.

૪. વય મર્યાદા ૧૮ વર્ષથી ઓછો નહી અને ૪૦ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઇએ.

રૂ. ૧૫,૦૦૦/-
આર.બી.એસ.કે તબીબ (પુરૂષ) ૦૬

(આયુર્વેદ – ૦૩)

(હોમીયોપેથીક – ૦૩)

૧. ધોરણ ૧૨ પાસ સાથે

૨.  (BAMS/BSAM/BHMડ) ની છેલ્લા વર્ષની માર્કશીટ તથા એટેમ્પ સર્ટીફિકેટ, કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ હોવું ફરજિયાત છે.

૩. સરકાર માન્ય યુનિર્વસીટી નુ છેલ્લા વર્ષની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફિકેટ તેમજ એટેમ્પ સર્ટી હોવુ જોઇએ.

૪. સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ

૫. હોમીયોપેથી ગુજરાત આર્યુવેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયા અંગેનું પ્રમાણપત્ર.

૬. વય મર્યાદા ૪૦ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઇએ.

૭. જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ પહેલાંનુ કાઉન્સીલ રજીસ્ટ્રેશન માન્ય રહેશે.

રૂ. ૩૧,૦૦૦/-
આર.બી.એસ.કે તબીબ (સ્ત્રી) ૦૪

(આયુર્વેદ – ૦૨)

(હોમીયોપેથીક – ૦૨)

૧. ધોરણ ૧૨ પાસ સાથે

૨.  (BAMS/BSAM/BHMડ) ની છેલ્લા વર્ષની માર્કશીટ તથા એટેમ્પ સર્ટીફિકેટ, કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ હોવું ફરજિયાત છે.

૩. સરકાર માન્ય યુનિર્વસીટી નુ છેલ્લા વર્ષની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફિકેટ તેમજ એટેમ્પ સર્ટી હોવુ જોઇએ.

૪. સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ

૫. હોમીયોપેથી ગુજરાત આર્યુવેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયા અંગેનું પ્રમાણપત્ર.

૬. વય મર્યાદા ૪૦ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઇએ.

૭. જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ પહેલાંનુ કાઉન્સીલ રજીસ્ટ્રેશન માન્ય રહેશે.

રૂ. ૩૧,૦૦૦/-
લેબોરેટરી ટેકનિશીયન ૦૧ ૧. બાયો કેમેસ્ટ્રી/બાયોલોજી/માઇક્રોબાયોલોજી ના મુખ્ય વિષયો સાથે બી.એસ.સી સ્નાતક હોવો જોઇએ.

૨. ગુજરાત મેડીકલ કોલેજ/ રેકોગ્નાઇઝ ઇન્સ્ટીટયુટમાં લેબ ટેકનીશીયન ટ્રેનીંગ કોર્ષનું સર્ટીફિકેટ

૩. સરકાર માન્ય સંસ્થાનો લેબ ટેકનીશીયન તાલીમી અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઇએ.

૪. લેબ ટેકની કામગીરીનો ૧ વર્ષનો અનુભવ હોવો જોઇએ.

૫. ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

રૂ. ૨૦,૦૦૦/-
મેડીકલ ઓફિસર (NPPC) ૦૧ ૧. મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય MBBS અથવા સમકક્ષ

૨. ફરજિયાત ઇન્ટનશીપ પૂર્ણ કરેલ હોવી જોઇએ.

૩. ઓછામાં ઓછા ૧ વર્ષનો હોસ્પિટલ નો અનુભવ હોવો જરૂરી.

૪. MBBS ની છેલ્લા વર્ષની માર્કશીટ તથા એટેમ્પ સર્ટી, મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ હોવુ ફરજીયાત છે.

૫. ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

રૂ. ૭૫,૦૦૦/-
ઓડીયોલોજીસ્ટ (NPPCD) ૦૧ ૧. RCI માન્ય સંસ્થા માંથી ઓડીયોલોજીસ્ટ અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજીના સ્નાતક અથવા B.Sc (વાણી અને સુનવણી) કોર્ષ કેરલ હોવો જોઇએ. રૂ. ૧૯,૦૦૦/-
લેબોરેટરી ટેકનિશીયન (NPNCD) ૦૧ ૧. સરકાર માન્ય સંસ્થા માંથી બી.એસ.સી સ્નાતક સાથે MLT અથવા Diploma in Medical Laboratary (DMT) કોર્ષ કરેલ હોવો જોઇએ.

૨. લેબટેકનીશીયન તરીકે બે વર્ષનો કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.

૩. બેઝીક કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઇએ.

૪. ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

રૂ. ૨૦,૦૦૦/-

 

આ પણ વાંચો: Allahabad High Court Recruitment 2024-25 for Various Post

 

Important Dates for DHS Dahod Recruitment 2024 for Various Posts

 

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તા. ૦૧/૧૦/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૦/૧૦/૨૦૨૪

 

આ પણ વાંચો: DHS Ahwa Dang Recruitment 2024 – ડાંગ જિલ્લામાં આવી નવી ભરતી

Important Instruction for DHS Dahod Recruitment 2024 for Various Posts

 

નોંધ: ઉક્ત દર્શાવેલ તમામ કેડરમાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ડિગ્રી કોર્ષના છેલ્લા વર્ષમાં મેળવેલ ટકા લખવાનાં રહેશે. તેમજ જો કોઈ ઉમેદવારના ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ ટકા તથા પ્રામણપત્ર ચકાસણી વખતે ટકામાં જો વિશંગતતા જાણાઈ આવશે તો તે ઉમેદવારને ડિસ્કોલીફાઇડ કરવામાં આવશે.

 

Apply Online Application for DHS Dahod Recruitment 2024 for Various Posts

જગ્યાનું નામ અરજી કરવા માટે
ઓનલાઈન અરજી કરવા માટે  અહીં ક્લિક કરો 

 

આ પણ વાંચો: 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment