DHS Devbhumi Dwarka Recruitment

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

DHS Devbhumi Dwarka Recruitment: ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, દેવભૂમિ દ્વારકા (ખંભાલીયા) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદાને ધ્યાને લઈ ઓનલાઈન અરજીઓ આરોગ્ય સાથીના પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે.

 

 

DHS Devbhumi Dwarka Recruitment Notification

DHS Devbhumi Dwarka Recruitment
DHS Devbhumi Dwarka Recruitment

 

Important Dates Application Fee
અરજી કરવાની શરૂઆત તા: ૧૬/૦૩/૨૦૨૪  

અરજી કરવાની અંતિમ તા. ૨૨/૦૩/૨૦૨૪

 

લાયકાત ધરાવતા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાપાત્ર થતી નહિં.
 

 

DHS Devbhumi Dwarka Recruitment Vacancy Details  

 

જગ્યાનું નામ કૂલ જગ્યા
સોશ્યલ વર્કર – NTCP  ૦૧
ફાર્માસીસ્ટ ૦૩ (RBSK: 01, NHM: 02)
GUHP એલ.એચ.વી. / એફ.એચ.એસ. ૦૨
પેરા મેડિકલ વર્કર (NLEP) ૦૧
પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવના અન્વયે મેરીટ યાદી બનાવવા)
જિલ્લા ફાયનાન્સ આસીસ્ટન્ટ ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવના અન્વયે મેરીટ યાદી બનાવવા)
કાઉન્સેલર NP-NCD ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવના અન્વયે મેરીટ યાદી બનાવવા)
કૂલ જગ્યાઓ +
 

 

Eligibility Criteria for the Post of DHS Devbhumi Dwarka Recruitment

 

 

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા
સોશ્યલ વર્કર – NTCP Sociology / Social Work માં અનુસ્નાતકની ડિગ્રી અને ૨ વર્ષનો ફિલ્ડ અનુભવ. ૪૦ વર્ષ
ફાર્માસીસ્ટ માન્ય યુનિવર્સિટી / કોલેજથી ફાર્માસી ડીગ્રી કોર્ષ (B. Pharm / D. Pharm) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું હોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ.   ૪૦ વર્ષ
GUHP એલ.એચ.વી. / એફ.એચ.એસ. (૧) એફ.એચ.ડબલ્યુ. / એ.એન.એમ.ના કોર્ષ સાથે ૩ વર્ષનો લગત અનુભવ અથવા

 

(૨) બી.એસ.સી. નર્સિંગના કોર્ષ સાથે ૧ વર્ષનો લગત અનુભવ અથવા

 

(૩) જી.એન.એમ.ના કોર્ષ સાથે ૨ વર્ષનો લગત અનુભવ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન તથા કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફિકેટ ધરાવતા માત્ર સ્ત્રી ઉમેદવાર.

૪૦ વર્ષ
પેરા મેડિકલ વર્કર (NLEP) હાઈ સ્કુલ / હાયર સેકન્ડરી સાથે PMW ટ્રેનિંગ સર્ટીફિકેટ અથવા MSW / B.SC સાથે હેલ્થને લગત ૩ વર્ષનો ફિલ્ડનો અનુભવ તેમજ કોમ્પ્યુટરમાં કામ કરવા અંગેની જાણકારી ૪૦ વર્ષ
પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) (૧) એમ.એસ.સી. ફુડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઈન ફુડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટિક્સ,

 

(૨) ન્યુટ્રીશન પ્રોગ્રામ સંબંધિત રાજય / જિલ્લા કક્ષાએ સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.

૩૫ વર્ષ
જિલ્લા ફાયનાન્સ આસીસ્ટન્ટ વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફિકેટ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછો ૩ થી ૫ વર્ષનો અનુભવ તથા અંગ્રેજીમાં કામગીરીનું જ્ઞાન   ૪૦ વર્ષ
કાઉન્સેલર NP-NCD Social Sciences માં સ્નાતકની ડીગ્રી અથવા Degree / Diploma in Counseling /Health Education / Mass Communication અને હેલ્થ કેર ફેસીલીટીમાં કાઉન્સેલર તરીકે ૨ વર્ષનો અનુભવ ઈચ્છનીય. ૪૦ વર્ષ
 

Apply Online for the Post of DHS Devbhumi Dwarka Recruitment

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here
 

Pay Scale for the Post of DHS Devbhumi Dwarka Recruitment

 

જગ્યાનું નામ ફિક્સ પગાર (પ્રતિ માસ)
સોશ્યલ વર્કર – NTCP રૂ. ૧૫,૦૦૦/-
ફાર્માસીસ્ટ રૂ. ૧૩,૦૦૦/-
GUHP એલ.એચ.વી. / એફ.એચ.એસ. રૂ. ૧૧,૫૦૦/-
પેરા મેડિકલ વર્કર (NLEP) રૂ. ૧૧,૦૦૦/-
પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) રૂ. ૧૪,૦૦૦/-
જિલ્લા ફાયનાન્સ આસીસ્ટન્ટ રૂ. ૧૩,૦૦૦/-
કાઉન્સેલર NP-NCD રૂ. ૧૨,૦૦૦/-
 

 

Important Instruction for DHS Devbhumi Dwarka Recruitment

 

 

 

શરતો:-

(૧) નિમણુંક પામેલ ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહી.

(ર) ભરતી પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે.

(૩) એક સરખા મેરીટના કિસ્સામાં જે ઉમેદવારની વય મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.

(૪) અધુરી વિગતો વાળી, ઉમેદવારે શૈક્ષણીક લાયકાત, અનુભવ, ઉપર HSC ગ્રેજયુએટના એટેમ્પ સર્ટીફીકેટ કે જરૂરી પ્રમાણપત્રો જોડાલા નહી હોય તેવી અરજીઓ અમાન્ય ગણાશે.

(પ) માત્ર https://arogyasathi.gujarat.gov.in પોર્ટલ મારફતે તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૨૨/૦૩/૨૦૨૪ સુધી માં કરવામાં

આવેલ અરજીઓ જ માન્ય રહેશે, જયારે અન્ય રીતે આવેલ અરજીઓ તેમજ સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ અમાન્ય રહેશે.

(૬) સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની સ્કેન કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

(૭) ફાર્માસીસ્ટ અને એલ.એચ.વી. /એફ.એચ.એસ સંવર્ગના ઉમેદવારોએ ગુજરાત કાઉન્સીલ રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરાવેલ હોય તેવા કિસ્સામાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની સાથે રીન્યુઅલ પહોંચ/સ્લીપ સાથે એક PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.

(૮) જિલ્લા ફાયનાન્સ આસીસ્ટન્ટ સંવર્ગના ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા તેમજ એકાઉન્ટ સોફ્ટવેરની પરીક્ષા આપવાની રહેશે.

(૯) અરજી કરનાર ઉમેદવારો પૈકી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોએ અત્રેની કચેરી દ્વારા નક્કી કરેલ દિવસ અને સમયે સ્થળ : જિલ્લા પંચાયત કચેરી- દેવભૂમિ દ્વારકા (ખંભાલીયા) ખાતે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે સ્વખર્ચે હાજર રહેવું.

 

આ પણ વાંચો:

  1. DHS Chhotaudepur Recruitment
  2. RMC Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  3. NHM Recruitment 2024 – ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર દ્વારા ભરતી

 

Aapni Sarkari Job

 

 

DHS Devbhumi Dwarka Recruitment
______________DHS Devbhumi Dwarka Recruitment

 

 

 

Leave a Comment