DHS Narmada Recruitment 2024 – નર્મદા જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

DHS Narmada Recruitment 2024: ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી નર્મદા દ્વારા વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૩૦ જુન, ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

 

DHS Narmada Recruitment 2024 – Vacancy Details

District Health Society Narmada દ્વારા નીચે મુજબની ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ ફિક્સ માસિક પગાર
પ્રોગ્રામ એસોસીએટ (ન્યૂટ્રીશન) ૦૧ રૂ. ૧૬,૦૦૦/-
RBSK આયુષ પુરૂષ તબીબ BAMS ૦૩ રૂ. ૩૧,૦૦૦/-
RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ ૦૨ રૂ. ૧૬,૦૦૦/-
તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ પ્રતિક્ષા યાદી માટે રૂ. ૧૬,૦૦૦/-
NHM આયુષ તબીબ ૦૧ રૂ. ૩૧,૦૦૦/-
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ૦૨ રૂ. ૨૦,૦૦૦/-
કમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO) ૦૩ રૂ. ૩૦,૦૦૦/- (રૂ. ૧૦,૦૦૦/- ઈન્સેટિવ પ્રતિ માસ)
ઓડીઓલોજીસ્ટ ૦૧ રૂ. ૧૯,૦૦૦/-
ઓડીઓમેટ્રિક્ષ આસીસ્ટન્ટ ૦૧ રૂ. ૧૫,૦૦૦/-

 

 

Eligibility Criteria for DHS Narmada Recruitment 2024

 

શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઉંમરની વિગત

  1. પ્રોગ્રામ એસોસીએટ (ન્યૂટ્રીશન):
  1. એમ.એસ.સી. – ફૂડ & ન્યૂટ્રીશન/પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન Nutrition/Dietetics.
  2. કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવુ જરૂરી. ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગનું જ્ઞાન તથા રાજ્ય/જિલ્લા/ NGO કક્ષાએ ન્યૂટ્રીશન સંબધિત પ્રોગ્રામનો અનુભવને અગ્રતા.
  3. ઉંમર: મહત્તમ ૩૫ વર્ષ

 

  1. RBSK આયુષ પુરૂષ તબીબ BAMS:
  1. યુ.જી.સી માન્યતા પ્રાપ્ત સંસ્થાંમાંથી આયુવૈદની બેચલર ડીગ્રી.
  2. ઇન્ટનૅશીપ પૂર્ણ કર્યાનું સર્ટીફિકેટ
  3. આયુર્વેદ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, (વયમર્યાદા ૪૦ વર્ષ)

 

  1. RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ:  
  1. સ્નાતક અથવા ડીપ્લોમા ઇન ફાર્મસી
  2. ગુજરાત ફાર્મસી કાઉન્સલીંગનું રજીસ્ટ્રેશન.
  3. કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવુ જરૂરી., (વયમર્યાદા ૪૦ વર્ષ)

 

  1. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ:
  1. ગ્રેજ્યુએટ-કોઇ પણ શાખા
  2. ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન
  3. ૨ થી ૩ વર્ષનો અનુભવ તેમજ વિર્કંગ નોલેજ ઇન ઇંગ્લીશ ધરાવતા ઉમેદવારોને પ્રથમ અગ્રતા. (અંગ્રેજી અને ગુજરાતી ટાઈપીંગનું જ્ઞાન, એમ.એસ.ઓફીસ જ્ઞાન)

 

  1. NHM આયુષ તબીબ:
  1. B.H.M.S
  2. હોમીયોપેથીક કાઉન્સીલ ઓફ ગુજરાતનું રજીસ્ટ્રેશન જરૂરી
  3. કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવુ જરૂરી., (વયમર્યાદા ૪૦ વર્ષ)

 

  1. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર:
  1. ગ્રેજ્યુએટ(કોમર્સ)
  2. ડીપ્લોમાં/સર્ટીફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન, ટેલી એકાઉન્ટીંગ, કોમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી/અંગ્રેજી) તથા ઓછા માં ઓછુ ૧ વર્ષનું એકાઉન્ટીંગ કામનો અનુભવ.

 

 

  1. કમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO):

 

  1. સરકાર માન્ય સંસ્થામાંથી (CCCH) સર્ટીફીકેટ કોર્સ ઇન કમ્યુનિટી હેલ્થ કોર્ષ પાસ કરેલ ઉમેદવારોને ભરતીમાં સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

અથવા,

  1. CCCH નો કોર્ષ B.Sc. નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc, નર્સિંગના કોર્ષમાં જુલાઇ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતે થી જુલાઇ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc. નર્સિંગ તેમજ પોસ્ટ બેઝીક B.Sc. નર્સિંગ ઉમેદવારો.

 

 

  1. ઓડીઓલોજીસ્ટ:
  1. ગ્રેજ્યુએટ ઇન ઓડીઓલોજીસ્ટ & સ્પીચ લેન્ગવેજ પેથોલોજી/BSC – સ્પીચ અને હિયરીંગ (RCI માન્ય સંસ્થા માંથી)
  2. કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવુ જરૂરી.

 

 

  1. ઓડીઓમેટ્રિક્ષ આસીસ્ટન્ટ:
  1. ૧ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ ઇન હિયરીંગ, લેન્ગવેજ અને સ્પીચ (DHLS) (RC માન્ય સંસ્થા માંથી)
  2. કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાનહોવુ જરૂરી

 

 

Important Dates for DHS Narmada Recruitment 2024

 

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તા. ૨૦/૦૬/૨૦૨૪ (૧૨:૦૦ કલાકથી)
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦/૦૬/૨૦૨૪ (૧૧:૫૯  કલાક સુધી)

 

 

Important Instruction for DHS Narmada Recruitment 2024

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ:-

  1. ઉમેદવારની ફ્કત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર. પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  2. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાના રહેશે, જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેંટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
  3. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  4. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
  5. ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરિક્ષા આપવાની રહેશે.
  6. ઉકત જગ્યા માટે નો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઇ-મેલ મારફતે જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઇ-મેલ આઇ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તેજ દર્શાવવાનાં રહેશે.
  7. ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વિગેરેની આરોગ્ય સાથી પોર્ટલમાં જણાવ્યા મુજબ સંપુર્ણ અભ્યાસ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  8. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ :-૩૦/૦૬/૨૦૨૪ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
  9. નિમણૂંકને લગત જેવાકે જગ્યાઓમાં વધારો કે ધટાડો કરવો, ભરતી પ્રક્રિયા રદ કરવી અથવા તેને લગત તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નર્મદા અબાધીત રહેશે.

 

Apply Online for DHS Narmada Recruitment 2024

Apply Online  Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

 

 

Leave a Comment