DHS Navsari CHO Bharti 2024, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની નવસારી જિલ્લામાં ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

DHS Navsari CHO Bharti 2024 દ્વારા નવસારી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન ભારત આયુષ્માન આરોગ્ય મંદિર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની જગ્યાઓ પર ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવ્યા છે. આ લેખ દ્વારા DHS Navsari CHO Bharti 2024 વિશે સંપૂર્ણ માહિતી જેમ કે Name of Post, Number of Vacancies, Education Qualification, Pay Scale, Age Limit, Important Date, Application Fee, Important Instruction etc વિશે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: AMC Food Safety Officer Bharti 2024- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ભરતીની જાહેરાત

 

DHS Navsari CHO Bharti 2024 – ખાલી જગ્યાઓ

નવસારી જિલ્લામાં ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેની માહિતી નીચે મુજબ છે.

 

  • કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO)

 

 

Number of Vacancies for the Post of DHS Navsari CHO Bharti 2024

નવસારી જિલ્લામાં પેટા આરોગ્ય કેન્દ્ર કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની જગ્યાઓ પર ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવ્યા છે. ભરવાપાત્રથી ખાલી જગ્યાઓ માટેની વિગત નીચે મુજબ છે.

 

  • કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO) – ૦૪

 

 

Education Qualification for the Post of DHS Navsari CHO Bharti 2024

 

૧. B.A.M.S./GNM/B. Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફિકેટ કોર્ષ ઈન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ (આ ઊમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે) અથવા

૨. CCCH નો કોર્ષ B. Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B. Sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ ૨૦૨૩ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૩ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B. Sc નર્સિંગ ઉમેદવારો અરજી કરી શકશે.

  1. ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સિલ/નર્સિંગ કાઉન્સીલના અધ્યતન રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

 

 

Pay Scale for the Post of CHO Recruitment Navsari 2024

 

 

જગ્યાનું નામ ફિક્સ માસિક પગાર
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO)

 

રૂ. ૩૦,૦૦૦/- ફિક્સ વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- સુધી પરફોર્મન્સ લીંક ઈન્સેન્ટીવ મળવાપાત્ર રહેશે.

 

આ પણ વાંચો: District Health Society Tapi Bharti 2024 – તાપી જિલ્લામાં નવી ભરતી

 

Age Limit for the Post of CHO Recruitment Navsari 2024

 

કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ખાલી પડેલ જગ્યાઓ માટે વય મર્યાદાનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નહિં. ઓફિસિયલ નોટિફીકેશન અવશ્ય વાંચવું ઓનલાઈન અરજી કરતા પહેલા.

 

 

Important Date for the Post of CHO Recruitment Navsari 2024

 

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૭/૧૦/૨૦૨૪
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૨૭/૧૦/૨૦૨૪

 

 

Application Fee for the Post of CHO Recruitment Navsari 2024

 

કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા ઉમેદવાર માટે કોઈ પણ ફી ભરવાપાત્ર રહેશે નહિ. જેની નોંધ લેવી.

 

 

Important Instruction for the Post of CHO Recruitment Navsari 2024

 

ઉમેદવારોએ અરજી કરતા સમયે નીચે મુજબ ડોકયુમેન્ટ અપલોડ કરવા અને સુચનાઓનું પાલન કરવાનું રહેશે.-

શરતો અને નિયમ :-

  1. આ જ્ગ્યાઓ કફ્ત ૧૧ માસના કરાર આધારીત છે. ૧૧ માસ બાદ કરાર આધારીત નિમણુંકનો આપોઆપ અંત આવશે, કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.
  2. ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, આર.પી.એ.ડી.,સાદી ટપાલ, કે કુરિયર થી મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહિ.
  3. અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણાશે.
  4. સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

 

આ જગ્યાની ભરતી પ્રક્રિયાનાં અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઇ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય કે જાહેરાત રદ કરવાની જણાય તો તેમ કરવાનો સંપુર્ણ હકક/ અધિકાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નવસારીનો રહેશે. અને આ માટે કોઇ કારણો આપવા બંધાયેલ નથી.

 

DHS Navsari CHO Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા

ઓનલાઈન ફોર્મ ભરવા અહિં ક્લિક કરો
જાહેરાત વાંચવા/જોવા માટે અહિં ક્લિક કરો
વધુ નોકરીની માહિતી માટે અહિં ક્લિક કરો 

 

આ પણ વાંચો: SMC MPHW Bharti 2024 – સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર

 

Leave a Comment