District Health Society Gandhinagar Recruitment for Various Posts 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

District Health Society Gandhinagar Recruitment જાહેર કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત વિવિધ સ્ટાફની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ઓનલાઈન અરજી તા. ૦૮/૦૩/૨૦૨૪ થી તા. ૧૩/૦૩/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬:૦૦ કલાક સુધી આરોગ્ય સાથી https://arogyasathi.gujarat.gov.in પર મંગાવવામાં આવેલ છે. આ લેખ દ્વારા District Health Society Gandhinagar Recruitment for Various Posts 2024 ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

 

District Health Society Gandhinagar Recruitment Notification 2024

District Health Society Gandhinagar દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જે નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

  1. આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફીલ્ડ વોલિન્ટીયર)
  2. એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર)
  3. એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (પ્રા.આ.કે.)
  4. એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (અર્બન પ્રા.આ.કે.)
  5. સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક
  6. લેબોરેટરી ટેકનીશીયન
  7. લેબોરેટરી એટેંન્ડન્ટ
  8. સ્ટાફ નર્સ (એન.આર.સી.)

 

જગ્યાનું નામ સ્થળનું નામ
આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફીલ્ડ વોલિન્ટીયર) જિલ્લા કક્ષાએ
એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) તાલુકા કક્ષાએ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ પ્રા.આ.કે. કક્ષાએ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ અર્બન પ્રા.આ.કે. કક્ષાએ
સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક   જી.એમ.ઈ.આર.એસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર
લેબોરેટરી ટેકનીશીયન જી.એમ.ઈ.આર.એસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર
લેબોરેટરી એટેંન્ડન્ટ જી.એમ.ઈ.આર.એસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર
સ્ટાફ નર્સ (એન.આર.સી.) જી.એમ.ઈ.આર.એસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર

 

 

District Health Society Gandhinagar Recruitment Vacancy 2024

 

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ
આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફીલ્ડ વોલિન્ટીયર) ૦૧
એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) ૦૨
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ ૦૬
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ ૦૧
સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક   ૦૫
લેબોરેટરી ટેકનીશીયન ૦૧
લેબોરેટરી એટેંન્ડન્ટ ૦૨
સ્ટાફ નર્સ (એન.આર.સી.) ૦૧
કૂલ જગ્યાઓ ૧૯

 

 

 

District Health Society Gandhinagar Recruitment Eligibility Criteria

 

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા:

 

  1. આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફીલ્ડ વોલિન્ટીયર):

૧. ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા અનુસ્નાતક ઈન સોશ્યલ વર્ક, સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેન્ટ (BRM/MRM)

૨. ઇમ્યુનાઇઝેશન/પલ્સ પોલિયોના ક્ષેત્રમાં કામગીરી/મોનીટરીંગનો અનુભવ

૩.તાલુકા તથા (PHC/CHC) કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ

૪. તાલુકા અને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી

પ.પોતાની માલિકીનું વાહન મોટા ભાગે ટુ-વ્હીલર મોટરાઈઝ વ્હીકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વીમા સાથે

૬. બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (સામાન્ય રીતે વપરાતા વિંડોઝ એમ.એસ.ઓફિસ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત.)

૭. સારી મૌખિક અને લેખિત કોમ્યુનિકેશન સ્કીલ તેમજ ગુજરાતી/અંગ્રેજી/હિંદી ભાષામાં પ્રેઝન્ટેશન નિપુર્ણતાં.

૮. તાલુકા તથા (PHC/CHC) કક્ષાના હેલ્થ કેર ડીલીવરી સ્ટ્રક્ચરની સારી સમજણ હોવી જોઇએ.

(વય મર્યાદા ૪૦ વર્ષ)

 

 

  1. એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર):

(૧) સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક એફ.એચ.ડબલ્યુ અથવા એ.એન.એમ. નો કોર્ષ પૂર્ણ કરેલ હોવો જોઇએ.

(૨) ગુજરાત નર્સિંગ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ફરજીયત હોવું જોઇએ.

(૩) બેઝિક કોમ્પ્યુટર કોર્પ સર્ટીફીકેટ

(વય મર્યાદા ૪૫ વર્ષ)

 

 

  1. એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ:

૧. બી.કોમની સ્નાતકની પદવી.

૨. ડીપ્લોમા સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.

૩.કોમ્પ્યુટર સોફ્ટવેરઅને હાર્ડવેરનું બેઝીક જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફિસ, જી.આઇ.એસ. સોફ્ટવેર) કચેરી કાર્ય પધ્ધતિની આવડત, ફાઈલીંગ, ગુજરાતી અંગ્રેજી ટાઇપીંગ,

૪. ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ

(વય મર્યાદા ૪૦ વર્ષ)

 

 

  1. એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ:

૧. બી.કોમની સ્નાતકની પદવી.

૨. ડીપ્લોમા/સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.

વધારાની લાયકાત તરીકે કોમ્પ્યુટર સોફ્ટવેરનું બેઝીક જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફિસ, ગુજરાતી/અંગ્રેજી કોમ્પ્યુટર ટાઇપીંગની આવડત હોવી જોઇએ.

(વય મર્યાદા ૪૦ વર્ષ)

 

 

  1. સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક:

(૧) સરકાર માન્ય સંસ્થાનું બી.એસ.સી. ડીગ્રી ઇન નર્સીંગ અથવા ડીપ્લોમાં ઇન જી.એન.એમ. નો કોર્ષ હોવો જોઇએ.

(૨) નર્સીંગ કાઉન્સીલીંગનું રજીસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઇએ.

(વય મર્યાદા વધુ ૪૫ વર્ષ)

(મિલ્ક બેંકમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.) વયમર્યાદા ૪૦ વર્ષ

 

 

  1. લેબોરેટરી ટેકનીશીયન:

સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત DLMT કોર્ષ પાસ (માઇક્રોબાયોલોજીકલ લેબોરેટરીમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.)

વય મર્યાદા ૪૦ વર્ષ

 

 

  1. લેબોરેટરી એટેંન્ડન્ટ:

(૧) ધોરણ દસ (૧૦) પાસ અને  ૨ (બે) વર્ષ લેબોરેટરી ની કામગીરી નો અનુભવ

વય મર્યાદા :૧૮ વર્ષ થી ઓછી નહીં અને ૨૫ વર્ષથી વધારે નહીં

 

  1. સ્ટાફ નર્સ (એન.આર.સી.):

૧ )સરકાર માન્ય સંસ્થાનું બી.એસ.સી. ડીગ્રી ઇન નર્સીંગ અથવા ડીપ્લોમાં ઇન જી.એન.એમ. નો કોર્ષ હોવો જોઇએ.

(૨) નર્સીંગ કાઉન્સીલીંગનું રજીસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઇએ.

(વય મર્યાદા ૪૦ વર્ષ)

 

 

District Health Society Gandhinagar Recruitment Apply Date

 

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તા. ૦૮/૦૩/૨૦૨૪
  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૧૩/૦૩/૨૦૨૪

 

 

 

District Health Society Gandhinagar Recruitment Pay Scale Monthly

 

જગ્યાનું નામ પગાર પ્રતિ માસ (રૂ.) ફિક્સ
આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફીલ્ડ વોલિન્ટીયર) માનદ વેતન રૂ. ૬૦૦/- પ્રતિ વિઝીટ તથા ટી.એ. / ડી.એ. રૂ. ૩૦૦/- પ્રતિ વિઝીટ (પ્રતિ માસ ૨૦ દિવસ ફીલ્ડ વિઝીટ)
એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) રૂ. ૧૨,૫૦૦/-
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ રૂ. ૧૩,૦૦૦/-
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ રૂ. ૧૩,૦૦૦/-
સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક   રૂ. ૧૩,૦૦૦/-
લેબોરેટરી ટેકનીશીયન રૂ. ૧૩,૦૦૦/-
લેબોરેટરી એટેંન્ડન્ટ રૂ. ૯,૦૦૦/-
સ્ટાફ નર્સ (એન.આર.સી.) રૂ. ૧૩,૦૦૦/-

 

 

 

How to Apply for District Health Society Gandhinagar Recruitment?

શરતો અને નિયમ:

સદર ઉકત લાગૂ પડતી કેડર માટે દર્શાવેલ શૌક્ષણિક લાયકાત (પાસ/નાપાસ તમામ માર્કશીટ PDF) અને ધોરણ-૧૨ ની પાસ કે ના પાસ ની તમામ માર્કશીટ PDF અપલોડ કરવાની રહેશે.

૧. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.

૨. ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.

૩. જાહેરાત અને ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.

૪. સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

૫. રસ ધરાવતાં ઉમેદવારો એ તા. ૦૮/૦૩ /૨૦૨૪ થી તા.૧૩/૦૩/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધી ઉપર જણાવેલ લીંકમાં અરજી કરવાની રહેશે.

૬. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૧૩/૦૩/૨૦૨૪ ની સ્થિતીને ધ્યાને લેવામાં આવશે.

 

 

Apply Now for District Health Society Gandhinagar Recruitment

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૮/૦૩/૨૦૨૪ થી તા. ૧૩/૦૩/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર  ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

 

 

District Health Society Gandhinagar Recruitment
________District Health Society Gandhinagar Recruitment

 

 

આ પણ વાંચો:

  1. RMC Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  2. NHM Recruitment 2024 – ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર દ્વારા ભરતી

 

 

 

Leave a Comment