District Health Society Patan Recruitment 2024 દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાટણ જિલ્લામાં સંવર્ગની ખાલી રહેલ અને પ્રતિક્ષાયાદી બનાવવા માટે જાહેરાત કરવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ૧૧ માસ માટે ઓનલાઈન અરજી તા. ૧૬/૦૧/૨૦૨૪ સુધીમાં મંગાવવામાં આવી છે. આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે Name of Post, Number of Vacancies, Education & Experience Qualification, Age Limits, Important Instruction etc મળશે.
Name of Post for District Health Society Patan Recruitment 2024
પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in પર નિયત સમય મર્યાદામાં મંગાવવામાં આવી છે. જેની વિગત નીચે મુજબ છે.
- Medical Officer (NTEP)
- Ayush MO
- Pharmacists – RBSK
- Taluka Finance Assistant
- Cold Chain Technician
- Community Health Officer
- Staff Nurse
- Female Health Worker – RBSK
- Counsellor – DRTB
Number of Vacancies for District Health Society Patan Recruitment 2024
Name of Post | Number of Vacancies |
Medical Officer (NTEP) | – |
Ayush MO | 03 |
Pharmacists – RBSK | – |
Taluka Finance Assistant | 01 |
Cold Chain Technician | 01 |
Community Health Officer | 20 |
Staff Nurse | 07 |
Female Health Worker – RBSK | 08 |
Counsellor – DRTB | – |
Education & Experience Qualification
- Medical Officer (NTEP): મેડિકલ કાઉન્સલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS અથવા સમકક્ષ ડિગ્રી, ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. ડિપ્લોમા એમડી પબ્લિક હેલ્થ / પીએસએમ/ કોમ્યુનિટી મેડિસિન/ સીએચએ/ ટ્યુબરક્યુલોસિસ અને છાતીના રોગોના નિષ્ણાંત, TB પ્રોગ્રામમાં એક વર્ષનો અનુભવ, બેઝીક કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઇએ.
- Ayush MO: સરકાર માન્ય કોલેજ/યુનિવર્સીટીમાંથી BAMS/BHM5/BSAM સ્નાતક, ઉમેદવારનું માન્ય આયુર્વેદિક/હોમીયોપેથીક કાઉન્સેલીંગ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
- Pharmacists – RBSK: માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીનો ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસીનો કોર્ષ પાસ. ડિગ્રી ાર્મસીનો કોર્ષ પાસ કરેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું માન્ય રજીસ્ટ્રેશન ફરજીયાત, ઉમેદવાર ગુજરાતી, હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. બેઝીક કોમ્પ્યૂટર કોર્ષ કરેલ હોવો જોઇએ.
- Taluka Finance Assistant: કૉમર્સ વિદ્યાશાખામાં સ્નાતક, સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમ્પ્યુટર ૉફ્ટવેર (એકાઉન્ટીંગ સોફ્ટવેર, Ms ઓફિસનું, જી.આઈ.એસ, આર.સી.એચ. સોફ્ટવેર વિગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન, ઓફિસ મેનેજમેન્ટ અને ફાઈલીંગ સિસ્ટમમાં મૂળભૂત કુશળતા, ગુજરાતી અને અંગ્રેજીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા વધુમાં ૨ થી ૩ વર્ષનો કામગીરીનો અનુભવ અને અંગ્રેજી ભાષામાં કામગીરીનું પુરતુ જ્ઞાન.
- Cold Chain Technician: SSC પરીક્ષા પાસ, સરકારી ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ (ITI) માંથી રેફ્રીજરેશન અને એરકન્ડીશનીંગ કોર્ષ પાસ, કોમ્પ્યુટર બેઝીક કોર્ષ પાસ સ્પેશીઅલી ડ ઓફિસ, રેફ્રીજરેશન અને એરકન્ડીશન મેઇનટેનન્સનો ૨ વર્ષનો અનુભવ.
- Community Health Officer: CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવી. ભારત સરકાર દ્વારા CCCH કોર્ષ Sc નર્સીંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સીંગના કોર્ષમાં જુલાઈ – ૨૦૨૦ શ્રી સામેલ કરેલ હોઈ જુલાઈ – ૨૦૨૦ કે ત્યાર બાદ પાસ થયા હોય તેવા 8.5નસીંગ પાસ થયેલ ઉમેદવારો બોન્ડેડ ઉમેદવારોની પસંદગી થાય બાદ ખાલી રહેલ જગ્યા ઉપર જુલાઈ . ૨૦૨૦ કે ત્યાર બાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સીંગ પાસ થયેલ ઉમેદવારોને નિમણુંક આપવી.
- Staff Nurse: ઇન્ડીયન/ગુજરાત નર્સિંગ કાઉન્સીલ માન્ય બેઝીક બી.એસ.સી. (નર્સિંગ) અથવા ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઇફ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જોઇએ. ઉમેદવાર ગુજરાતી હિન્દી અથવા બંન્ને ભાષાનું પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. બેઝીક કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઇએ.
- Female Health Worker – RBSK: S.C અથવા S.S.C. સમકક્ષ પાસ કરેલ પરીક્ષાનું પ્રમાણપત્ર સરકાર માન્ય સ્ત્રી આરોગ્ય કાર્યકર બેઝીક ટ્રેનીંગ કોર્ષ કરેલ હોવો જોઇએ, અથવા સરકાર માન્ય સહાયક નર્સ (ANM) દાયણ કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ, ગુજરાત નર્સીંગ કાઉંસીલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઇએ. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ અથવા કોમ્પ્યુટર બેઝીક કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
- Counsellor – DRTB: સામાજિક કાર્ય/ સમાજશાસ્ત્ર / મનોવિજ્ઞાનમાં સ્નાતક (અથવા સમકક્ષ) ડિગ્રી પીજી ડિપ્લોમા, TB પ્રોગ્રામમાં અનુભવ અથવા કાઉન્સેલર તરીકે કામ કરેલ હોવું જોઇએ. બેઝીક કોમ્પ્યુટર કોર્ષકરેલ હોવો જોઇએ.
Age Limits
જગ્યાનું નામ | વય મર્યાદા |
Medical Officer (NTEP) | વય મર્યાદાનો ઉલ્લેખ નહિં. |
Ayush MO | મહત્તમ ૪૦ વર્ષ |
Pharmacists – RBSK | મહત્તમ ૪૦ વર્ષ |
Taluka Finance Assistant | વય મર્યાદાનો ઉલ્લેખ નહિં. |
Cold Chain Technician | મહત્તમ ૪૦ વર્ષ |
Community Health Officer | વય મર્યાદાનો ઉલ્લેખ નહિં. |
Staff Nurse | મહત્તમ ૪૦ વર્ષ |
Female Health Worker – RBSK | મહત્તમ ૪૦ વર્ષ |
Counsellor – DRTB | વય મર્યાદાનો ઉલ્લેખ નહિં. |
Important Instruction
૧) તમામ કાનૂની પ્રક્રિયાનું સ્થળ પાટણ શહેર રહેશે, ભરતી પ્રક્રિયા અંગે કોઈ પણ પ્રકારનો ફેરફારનો અંતિમ નિર્ણય નીચે સહી કરનારને અબાધિત રહેશે.
૨) ઓનલાઈન પોર્ટલ પર જરૂરી તમામ સાધનિક કાગળો નિમયોનુસાર અપલોડ કરવાના રહેશે. અધુરા અથવા અવાચ્ય Upload અરજી અમાન્ય કરવામાં આવશે.
૩) સાદી ટપાલ કુરીયરા રૂબરૂ થી/સ્પીડ પોસ્ટ/આર.પી.એ.ડીથી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
૪) ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 16/01/2024 સુધી ભરી શકાશે.
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Join Us on X (Twitter) | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો: