District Health Society Tapi Bharti 2024 – તાપી જિલ્લામાં નવી ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

District Health Society Tapi Bharti 2024: તાપી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, તાપી ખાતે ૧૧ માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. વિસ્તૃત માહિતી નીચે મુજબ આપેલ છે.

આ પણ વાંચો: GMC Recruitment Staff for KG-1 and KG-2 English Medium School

District Health Society Tapi Bharti 2024 – ખાલી જગ્યાઓની માહિતી

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, તાપી ખાતે ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
૨૪ x ૭ સ્ટાફ નર્સ (પ્રા.આ.કે.કક્ષાએ) ૦૧ રૂ. ૨૦,૦૦૦/-
આર.બી.એસ.કે.

એ.એન.એમ.

૦૩ રૂ. ૧૫,૦૦૦/-
સી.એચ.ઓ. ૦૪ રૂ. ૩૦,૦૦૦/- + વધુમાં વધુ ૧૦,૦૦૦/- સુધી પર્ફોમન્સ લીંક ઈન્સેટીવ
એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ. (પ્રા.આ.કેન્દ્વ કક્ષાએ) ૦૧ રૂ. ૨૦,૦૦૦/-
મીડવાઇફરી નર્સ (24 x 7) PHC Vyara ૦૪ રૂ. ૩૦,૦૦૦/- + Incentive
એફ.એચ.ડબલ્યુ/એ.એન.એમ (NUHM) (U-PHC Songadh) (ફક્ત સ્ત્રી ઉમેદવાર માટે) ૦૧ રૂ. ૧૫,૦૦૦/-
કૂલ ખાલી જગ્યાઓ ૧૪

 

 

 

District Health Society Tapi Bharti 2024 – લાયકાત

જગ્યા મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ ઓનલાઈન અરજી કરી શકશે. ઇચ્છુક ઉમેદવારોએ ઓફિસિયલ નોટિફીકેશ અવશ્ય વાંચવું ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા. વિવિધ ખાલી જગ્યાઓ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે.

District Health Society Tapi Bharti 2024
‌‌‌‌‌‌‌‌‌‌‌‌______________District Health Society Tapi Bharti 2024

 

 

District Health Society Tapi Bharti 2024
___________District Health Society Tapi Bharti 2024

 

 

ઓનલાઈન ફોર્મ ભરવાની મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન ફોર્મ આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલ લીંક https://arogyasathi.gujarat.gov.in પર ભરી શકાશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૧૪/૧૦/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૧૦/૨૦૨૪

 

આ પણ વાંચો: Gujarat Staff Nurse Recruitment 2024 – ગુજરાતમાં નવી સ્ટાફ નર્સની ભરતી જાહેર

 

ભરતી અંગે શરતો અને નિયમો

 

  • નોંધ:નિમણૂંક બાબત અંગેની સંપૂર્ણ સત્તા એક્ઝિક્યુટીવ કમિટિ,ડી.એચ.એસ. તાપીની રહેશે,

 

ભરતી અંગેની શરતો અને નિયમો:

(૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો પર્ફોમન્સના આધારે કરાર રીન્યુ થશે.કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.

(૨) ગુજરાત NHM કોન્ટ્રાકચુઅલ કર્મચારીઓને લાગુ પડતી શરતો અને બોલીઓ,

(૩) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogysathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.રૂબરૂ,પોસ્ટ કે કુરીયર દ્વારા કોઈ પણ ફીઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

(૪) આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં PARVESH>CANDIDATE REGISTRATIONમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PARVESH>CURRENT OPENINGS માં જઈ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે અને સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.

(૫)રસ ધરાવતા ઉમેદવારોએ તા.૧૪-૧૦-૨૦૨૪ થી તા.૩૦-૧૦-૨૦૨૪ સુધીમાં ઉપરોકત વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.

(૬) મેરિટ આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

 

 

ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓનલાઈન ફોર્મ ભરવા અહિં ક્લિક કરો
જાહેરાત વાંચવા/જોવા માટે અહિં ક્લિક કરો
વધુ નોકરીની માહિતી માટે અહિં ક્લિક કરો 

 

૧૨ પાસ જોબ: Maahi Milk Producer Company Limited Recruitment 2024 – Walk in Interview

 

Leave a Comment