Gandhinagar Municipal Corporation Bharti 2024 – ટીબી હેલ્થ વિઝિટર જગ્યા પર ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gandhinagar Municipal Corporation Bharti 2024: કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત ખાલી પડેલ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી તા. ૨૪/૧૦/૨૦૨૪ થી તા. ૦૩/૧૧/૨૦૨૪ સાંજના ૦૬:૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે.

આ પણ વાંચો: BMC Recruitment for Various Post 2024 – ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર

 

Gandhinagar Municipal Corporation Bharti 2024 – ખાલી જગ્યાની માહિતી

નીચે મુજબ ખાલી જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
ટીબી હેલ્થ વિઝિટર ૦૧ રૂ. ૧૫,૦૦૦/-

 

આ પણ વાંચો: District TB Office Ahmedabad Bharti 2024

 

Gandhinagar Municipal Corporation Bharti 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા  

ઇચ્છુક ઉમેદવારે નીચે મુજબની લાયકાત ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત અને અનુભવ વય મર્યાદા
ટીબી હેલ્થ વિઝિટર ૧. Graduate in Science

OR

Intermediate (10+2) in science and experience of working as MPW/LHV/ANM/Health Worker/Certificate

OR

Higher Course in Health Education/Counselling

OR

Tuberculosis Health Visitors’ recognized course

૨. Certificate Course in Computer Operations (Minimum two Months)

૪૦ વર્ષ સુધી

 

 

Gandhinagar Municipal Corporation Bharti 2024 – શરતો અને નિયમ

૧. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.

૨. આપને મળેલ નિમણૂકનું સ્થળ ગાંધીનગર મહાનગરપાલિકા પૂરતું જ મર્યાદિત રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકા બહારના જિલ્લામાં બદલી ને પાત્ર રહેશે નહીં.

૩. ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.

૩. જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.

૪. સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

૫. રસ ધરાવતાં ઉમેદવારો એ તા.૨૪/૧૦/૨૦૨૪ થી તા.૦૩/૧૧/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધી ઉપર જણાવેલ લીંકમાં અરજી કરવાની રહેશે.

૬. વય મર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા. ૦૩/૧૧/૨૦૨૪ ની સ્થિતી ને ધ્યાને લેવામાં આવશે.

૭. નિમણૂંક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.

 

Gandhinagar Municipal Corporation Bharti 2024 – ઓનલાઈન ફોર્મ અને વધુ માહિતી
ઓફિસીયલ નોટિફીકેશન માટે  અહિં ક્લિક કરો 
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો 
વધુ નોકરીની માહિતી માટે  અહિં ક્લિક કરો 

 

 

Leave a Comment