General Hospital Lunawada Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી તા. ૦૯/૦૮/૨૦૨૪ થી તા. ૧૯/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
General Hospital Lunawada Recruitment 2024 – ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ | માસિક ફિક્સ પગાર ધોરણ |
સ્ટાફ નર્સ (SNCU માટે) | 13 | Rs. 20,000/- |
ડેટા એન્ટ્રી ઓપરેટર (SNCU માટે) | 01 | Rs. 15,000/- |
ઓક્સીજન ઓપરેટર | 01 | Rs. 17,718/- |
કૂલ ખાલી જગ્યાઓ | 15 |
General Hospital Lunawada Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા
- સ્ટાફ નર્સ (SNCU માટે):
Educational Qualification: BSc Nursing or GNM or Equivalent degree from institution recognized by nursing council of India.
Experience (Desirable): 02 years’ experience of working in neonatal ICU/SNCU.
Age Limit: Up to 40 Years
- ડેટા એન્ટ્રી ઓપરેટર (SNCU માટે):
Educational Qualification: Graduate/Diploma in any discipline, CCC+ Pass, Basic Skill in office Management and filing system, good typing and data entry skill in English and Gujarati.
Experience (Desirable): 02 Years in the relevant field.
Age Limit: Up to 40 Years
- ઓક્સીજન ઓપરેટર:
Educational Qualification: SSC pass certificate and ITI Pass Certificate
Desirable Qualification:
- First Preference: Staff who is currently operating oxygen resource/PSA plant and has undergone 180 hours training operation and maintance of PSA plant operated by MoSDE, GOI.
- Second Preference: ITI Passed/Trainers who have undergone 180 hours training on operation and maintance of PSA Oxygen plant operated by MoSDE, GOI.
Experience (Desirable): 1 Year in the relevant field.
Age Limit: Up to 40 Years
General Hospital Lunawada Recruitment 2024 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૦૯/૦૮/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૯/૦૮/૨૦૨૪ |
General Hospital Lunawada Recruitment 2024 – મહત્વની સુચના
નોધ: નિમણુક આપવા અંગેની સંપૂર્ણ સત્તા અધિક્ષકશ્રી જનરલ હોસ્પિટલ લુણાવાડાની રહેશે.
૧. આ જગ્યા ફકત ૧૧ માસના કરાર આધારિત છે અને ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટે હક્ક દાવો કરી શકાશે નહિ.
૨. ઉમેદવારોની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ,પોસ્ટ કે કુરિયર દ્વારા કોઈપણ ફીજીકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
૩. આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં PRAVESH > CANDIDATE_REGISTRATION> માં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરીને PRAVESH> CURRENT OPENING માં જઈને LOGIN કરી ફોર્મ ભરવાનું રહેશે.
૪. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
૫. ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
૬. તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૭. સદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ/અંશત: રદ કરવાની સત્તા અધિક્ષક જનરલ હોસ્પિટલ લુણાવાડાની રહેશે.
Apply Online Application for General Hospital Lunawada Recruitment 2024
જગ્યાનું નામ | અરજી કરવા માટે |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |