General Hospital SDH Veraval Recruitment 2024 – ગીર સોમનાથ જિલ્લામાં નવી ભરતી

General Hospital SDH Veraval Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત જનરલ હોસ્પિટલ વેરાવળ, ગીર સોમનાથ ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી તા. ૨૫/૦૯/૨૦૨૪ થી તા. ૦૪/૧૦/૨૦૨૪ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

General Hospital SDH Veraval Recruitment 2024 – ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ

 

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ માસિક ફિક્સ પગાર ધોરણ
મેડીકલ ઓફીસર ડેન્ટલ ૦૧ રૂ. ૩૦,૦૦૦/-
સ્ટાફ નર્સ ૦૧ રૂ. ૨૦,૦૦૦/-
ફીજીયોથેરાપીસ્ટ ૦૧ રૂ. ૧૯,૦૦૦/-
ઓડીયોલોજીસ્ટ ૦૧ રૂ. ૧૯,૦૦૦/-
સાયકોલોજીસ્ટ ૦૧ રૂ. ૧૪,૦૦૦/-
ઓપ્ટોમેટ્રીસ્ટ ૦૧ રૂ. ૧૬,૦૦૦/-
સોશ્યલ વર્કર ૦૧ રૂ. ૧૮,૦૦૦/-
લોબોરેટરી ટેકનીશ્યન ૦૧ રૂ. ૨૦,૦૦૦/-
ડેન્ટલ ટેકનીશ્યન ૦૧ રૂ. ૨૦,૦૦૦-/

 

આ પણ વાંચો: RRB NTPC Recruitment 2024 Notification Out, Eligibility Criteria, Apply Online Form

 

General Hospital SDH Veraval Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા  

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત અને અનુભવ વય મર્યાદા
મેડીકલ ઓફીસર ડેન્ટલ BDS (ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.) (ડેન્ટલ કાઉન્શીલ ઓફ ઈન્ડિયા રજીસ્ટ્રેશન કરાવેલ હોવું ફરજિયાત છે.) ૪૦ વર્ષ
સ્ટાફ નર્સ ૧૨ પાસ + B.Sc. Nursing / GNM (ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.) (ગુજરાત નર્સિંગ કાઉન્શીલ રજીસ્ટ્રેશન કરાવેલ તેમજ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું ફરજિયાત છે.) ૪૦ વર્ષ
ફીજીયોથેરાપીસ્ટ BPT (ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.) (માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી) ૪૦ વર્ષ
ઓડીયોલોજીસ્ટ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડીગ્રી સ્પિચ અને લેંગવેજ પેથોલોજી ૪૦ વર્ષ
સાયકોલોજીસ્ટ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ ૪૦ વર્ષ
ઓપ્ટોમેટ્રીસ્ટ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી ઇન ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા બેચલર ડીગ્રી ઇન ઓપ્ટોમેટ્રીસ્ટ ૪૦ વર્ષ
સોશ્યલ વર્કર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમ.એસ.ડબલ્યુ ૪૦ વર્ષ
લોબોરેટરી ટેકનીશ્યન ડીપ્લોમાં અથવા બેચલર ડીગ્રી ઇન મેડીકલ લેબોરેટરી ટેક્નીકલ ૪૦ વર્ષ
ડેન્ટલ ટેકનીશ્યન માન્યતા પ્રાપ્ત ઇન્સટીટ્યુટમાંથી ૧ – ૨ વર્ષનો ડેન્ટલ ટેક્નીશીયન કોર્ષ ૪૦ વર્ષ

 

આ પણ વાંચો: SSC Constable Recruitment 2024, Eligibility Criteria, Apply Online Form

 

General Hospital SDH Veraval Recruitment 2024 મહત્વની તારીખ

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૨૫/૦૯/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૪/૧૦/૨૦૨૪

 

 

General Hospital SDH Veraval Recruitment 2024 – મહત્વની સુચના

 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ:

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે આર.આર.પી.એ.ડી.આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડૉક્યુમેન્ટની સોફ્ટકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

૩. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

૪. ઉમેવાર એક પોસ્ટ માટે એક કરતા વધુ અરજી કરી શકશે નહી.

૫. એક કરતા વધુ જગ્યા માટે અલગ અલગ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

૬. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોનાં કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

૭. ભરતી પ્રક્રીયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટનાં આધારે જ કરવામાં આવશે અને સરકારી હોસ્પિટલમાં સરખી કેડરમાં કરેલ કામગીરીનો અનુભવ ગ્રાહ્ય રાખવામાં આવશે.

૮. આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન

કરી PRAVESH>CURRENT OPENING માં જઇ લોગીન ફોર્મ ભરવાનું રહેશે.

૯. એક સરખા મેરીટનાં કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.

૧૦. ઉક્ત ભરતી અંગેની તેઅજ જગ્યામાં વધ ઘટ કરવાની આખરી સત્તા અધિક્ષકશ્રી, સરકારી હોસ્પિટલ, વેરાવળ ગીરસોમનાથની રહેશે.

 

Apply Online Application for General Hospital SDH Veraval Recruitment 2024

જગ્યાનું નામ અરજી કરવા માટે
ઓનલાઈન અરજી કરવા માટે  અહીં ક્લિક કરો 

 

આ પણ વાંચો: HAL Operator Recruitment 2024 Notification Out for 81 Vacancies

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment