GMERS Hospital Porbandar Recruitment 2024, ભાવસિંહજી અને મહારાણી રૂપાળીબા જનરલ હોસ્પિટલમાં ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GMERS Hospital Porbandar Recruitment 2024 દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસ માટે કરાર આધારિત ફિક્સ પગાર ધોરણે ભરતી કરવામાં આવશે. આ તમામ જગ્યાઓ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર ખાતે ભરવાની થાય છે. આ લેખ દ્વારા ભરતી અંગેની જરૂરી એવી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

 

Name of Post for GMERS Hospital Porbandar Recruitment 2024

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર ખાતે ભરવાની થતી જગ્યાઓ નીચે મુજબ છે. જેની નોંધ લેવી.

  1. મેડીકલ ઓફિસર (ડી.ઈ.આઈ.સી.)
  2. ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ (ડી.ઈ.આઈ.સી.)
  3. સાયકોલોજીસ્ટ
  4. ઓપ્ટોમેટ્રીશ (ડી.ઈ.આઈ.સી.)
  5. અર્લી ઇન્ટરવેશનીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર (ડી.ઈ.આઈ.સી.)
  6. ડેન્ટલ ટેકનીશીયન (ડી.ઈ.આઈ.સી.)

 

Number of Vacancies for the Post of GMERS Hospital Porbandar Recruitment 2024

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જાહેરાતમાં ખાલી જગ્યાઓ અંગે કોઈ પણ માહિતી આપવામાં આવી નહિં. ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર દ્વારા ખાલી જગ્યાઓ અને ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવામાં આવશે.

જગ્યાનું નામ પ્રોગ્રામ ભરવાપાત્ર થતી જગ્યાઓ
મેડીકલ ઓફિસર (ડી.ઈ.આઈ.સી.) NHM જરૂરિયાત મુજબ
ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ (ડી.ઈ.આઈ.સી.) NHM જરૂરિયાત મુજબ
સાયકોલોજીસ્ટ NHM જરૂરિયાત મુજબ
ઓપ્ટોમેટ્રીશ (ડી.ઈ.આઈ.સી.) NHM જરૂરિયાત મુજબ
અર્લી ઇન્ટરવેશનીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર (ડી.ઈ.આઈ.સી.) NHM જરૂરિયાત મુજબ
ડેન્ટલ ટેકનીશીયન (ડી.ઈ.આઈ.સી.) NHM જરૂરિયાત મુજબ

 

 

Pay Scale for the Post of GMERS Hospital Porbandar Recruitment 2024

 

જગ્યાનું નામ ફિક્સ વેતન
મેડીકલ ઓફિસર (ડી.ઈ.આઈ.સી.) રૂ. ૬૦,૦૦૦/-
ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ (ડી.ઈ.આઈ.સી.) રૂ. ૧૫,૦૦૦/-
સાયકોલોજીસ્ટ રૂ. ૧૧,૦૦૦/-
ઓપ્ટોમેટ્રીશ (ડી.ઈ.આઈ.સી.) રૂ. ૧૨,૫૦૦/-
અર્લી ઇન્ટરવેશનીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર (ડી.ઈ.આઈ.સી.) રૂ. ૧૧,૦૦૦/-
ડેન્ટલ ટેકનીશીયન (ડી.ઈ.આઈ.સી.) રૂ. ૧૨,૦૦૦/-

 

 

Education Qualification for the Post of GMERS Hospital Porbandar Recruitment 2024

 

  • મેડીકલ ઓફિસર (ડી.ઈ.આઈ.સી.): એમ.બી.બી.એસ સાથે અને એમ.સી.આઈમાં માન્યતા પ્રાપ્ત હોવો જરૂરી છે. અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

 

  • ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ (ડી.ઈ.આઈ.સી.): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી સ્પીચ અને લેંગવેજ પેથોલોજી, આ ઉપલબ્ધતા ના હોય તો ડિપ્લોમાં એ.એસ.એલ.પી આ માટે અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

 

  • સાયકોલોજીસ્ટ: કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી. જો આ બિન ઉપલબ્ધ હોય તો ઉમેદવાર માસ્ટર્સ ઇન ક્લીનીકલ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

 

  • ઓપ્ટોમેટ્રીશ (ડી.ઈ.આઈ.સી.): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઈન ઓપ્ટોમેટ્રીશ કરેલ હોવો જોઈએ.

 

  • અર્લી ઇન્ટરવેશનીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર (ડી.ઈ.આઈ.સી.): એમ.એસ.સી ઇન ડીસેબીલીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેશન) વીથ બેઝીક ડીગ્રી ઇન ફિઝીયોથેરાપી (બી.પી.ટી.,બી.યુ.ટી,એ.એસ.એલ.પી,એમ.બી.બી.એસ,બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ. અથવા પી.જી.ડી.ઇ.આઇ વીથ બેઝીક ડીગ્રી જેવી કે બી.પી.ટી., બી.ઓ.ટી, એ.એસ.એલ.પી., એમ.બી.બી.એસ., બી. એડ (સ્પેશીયલ એજ્યુકેશન બેચલર ઇન રીહેબીલીટેશન સાયન્સ, બેચલર ઇન મેન્ટલ રીટાડેશન) અથવા ડીપ્લોમાં ઇન અર્લી ચાઇલ્ડહુડ સ્પેશીયલ એજ્યુકેશન (એમ.આર.) બી.એડ સ્પેશીયલ એજ્યુકેશન (લોકોમોટોર ન્યુરોલોજીકલ ડીસ ઓર્ડર, પી.જી.ડીપ્લોમાં ઇન સ્પેશીયલ એજ્યુકેશન) અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં થી આર.સી.આઇ. ધ્યાનમાં લેવામાં આવશે.

 

  • ડેન્ટલ ટેકનીશીયન (ડી.ઈ.આઈ.સી.): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ૧-૨ વર્ષ નો ડેન્ટલ ટેકનીશીયન કોર્ષ કરેલ હોવો જોઈએ.

 

 

Application Fee for the Post of GMERS Hospital Porbandar Recruitment 2024

લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરતી વખતે કોઈ પણ અરજી ફી ભરવાપાત્ર થતી નહિં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જરૂરી છે.

 

Important Dates for the Post of GMERS Hospital Porbandar Recruitment 2024

 

  • અરજી કરવાની શરૂઆતની તા. ૦૬/૦૨/૨૦૨૪
  • અરજી કરવાની છેલ્લી તા. ૧૪/૦૨/૨૦૨૪

 

 

Important Instruction for the Post of GMERS Hospital Porbandar Recruitment 2024

 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./ સ્પીડ પોસ્ટ/ કુરિયર/ સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.

૨. સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

૩. ઉમેદવારોએ લગત કાઉન્સિલ રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરાવેલ હોય, તેવા કિસ્સામાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની સાથે રીન્યુઅલ પહોંચ/સ્લીપ/સાથે એક PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.

૪. અધૂરી વિગતોવાળી, ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, એચ.એસ.સી, ગ્રેજ્યુએટના એટેમ્પટ સર્ટિફિકેટ, કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રમાણપત્ર જોડેલા નહી હોય, તો તેવી અરજીઓ અમાન્ય ગણાશે.

૫. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૪-૦૨-૨૦૨૪ ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.

૬. ઉમેદવાર એક પોસ્ટ માટે એક કરતાં વધારે અરજી કરી શકશે નહીં.

૭. ભરતીની પ્રક્રિયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે હશે, તેને અગ્રતા આપવામાં આવશે.

૮. અરજી કરનાર ઉમેદવારો પૈકી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોએ અત્રેની કચેરી દ્વારા નક્કી કરેલ દિવસે, સમયે અને સ્થળે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તે દિવસે ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ ગણવામાં આવશે.

૯. નિમણૂક પામેલ ઉમેદવારની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહી.

૧૦. નિમણૂંકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટર, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Join Us on  X (Twitter) Click Here
Find More Jobs
Click Here

 

આ પણ વાંચો:

  1. SMC Surat Recruitment 2024, સુરત સીટી હેલ્થ સોસાયટી દ્વારા ભરતીની જાહેરાત

  2. NIACL Assistant Recruitment 2024, The New India Assurance Company Limited has announced Recruitment of 300 Assistants

 

 

 

Leave a Comment