GMERS Hospital Valsad Recruitment 2026 | વલસાડ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

GMERS Hospital Valsad Recruitment 2026 | વલસાડ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

GMERS Hospital Valsad Recruitment 2026: જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ વલસાડ ખાતે Antimicrobial Stewardship programme અમલમાં હોય અને તે માટે નીચે મુજબની વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારીત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.    

GMERS Hospital Valsad Recruitment 2026 | ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ

પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
સ્ટાફ નર્સ ૦૧ રૂ. ૨૫,૦૦૦/-
ફાર્માસીસ્ટ ૦૧ રૂ. ૨૫,૦૦૦/-
લેબોરેટરી ટેક્નીશીયન ૦૧ રૂ. ૨૫,૦૦૦/-
ડેટા એન્ટ્રી મેનેજર ૦૧ રૂ. ૨૦,૦૦૦/-
કૂલ જગ્યાઓ ૦૪  
   

Educational & Age Limit Qualification | શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
સ્ટાફ નર્સ B.Sc. nursing from Recognized Institution/ University, Board. At least 2 years’ experience in nursing at a Govt./Private hospital.   Age Limit 40 years
ફાર્માસીસ્ટ 12 th pass in science subject And Diploma in pharmacy from a recognized institution/ Board. – Experience in dispensing and/ or storage in dispensing of drugs in a reputed hospital or institution or in a drug store or a pharmaceutical concern – Age Limit 40 years
લેબોરેટરી ટેક્નીશીયન B. Sc.in MLT from recognized University with One year of experience – l0 + 2 in science subject with DMLT two years Course from recognized University/Institute with 3 years of experience. – Experience must be in clinical lab preferably bacteriology lab – Knowledge of Computer application – Age Limit 40 year
ડેટા એન્ટ્રી મેનેજર Graduate / Diploma in Computer Application from Govt. recognized institution. – Computer Proficiency including MS Office Word/ excel power point, email and internet.] – Experience of minimum 1 year in Data Management preferably in public health sector. – Age Limit 40 years
   

GMERS Hospital Valsad Recruitment 2026 | મહત્ત્વની તારીખ

વિગત મહત્ત્વની તારીખ
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ૧૯/૦૨/૨૦૨૬
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮/૦૨/૨૦૨૬
   
ઑનલાઈન ફોર્મની વિગત ઓનલાઈન અરજી કરવાની માહિતી
IMPORTANT LINKS
Apply Online Click Here
Download Official Notification Click Here
Official Website Click Here
  નવી ભરતીની જાહેરાત:

Western Railway Apprentices Recruitment 2026 | Apply Online Form for 5,349 Posts

Kheda Nadiad Job Vacancy 2026: ખેડા નડિયાદમાં નવી ભરતી

Leave a Comment

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now