Government Hospital Gandhidham Recruitment 2024 દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ગાંધીધામ ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર અધારિત ભરવા તથા ભવિષ્ય માટે પ્રતિક્ષાયાદી બનાવવા જાહેરાત કરવામાં આવે છે. આ લેખ દ્વારા ભરતી અંગેની માહિતી જેવી કે Name of Post, Number of Vacancies, Pay Scale, Education & Experience Qualification, Age limit, Important Dates etc. વિશે માહિતી મળશે.
Name of Post for Government Hospital Gandhidham Recruitment 2024
સરકારી હોસ્પિટલ ગાંધીધામ દ્વારા નીચે મુજબની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેની નોંધ લેવી.
- Medical Officer Dental
- Staff Nurse
- Psychologist
- Optometrist
- Early Interventionist cum Educator
- Dental Technician
- Physiotherapist
- Social Worker
Number of Vacancies for Government Hospital Gandhidham Recruitment 2024
- Medical Officer Dental – 01
- Staff Nurse – 01
- Psychologist – 01
- Optometrist – 01
- Early Interventionist cum Educator – 01
- Dental Technician – 01
- Physiotherapist – 01
- Social Worker – 01
Pay Scale for the Post of Government Hospital Gandhidham Recruitment 2024
Name of Post | Pay Scale |
Medical Officer Dental
|
Rs. 25,000/- |
Staff Nurse
|
Rs. 13,000/- |
Psychologist
|
Rs. 11,000/- |
Optometrist
|
Rs. 13,000/- |
Early Interventionist cum Educator
|
Rs. 11,000/- |
Dental Technician
|
Rs. 12,000/- |
Physiotherapist
|
Rs. 15,000/- |
Social Worker
|
Rs. 15,000/- |
Education & Experience Qualification for the Post of Government Hospital Gandhidham Recruitment 2024
- Medical Officer Dental: બી.ડી.એસ. સાથે અને ડી.સી.આઇ મા માન્યતા પ્રાપ્ત હોવું જરૂરી છે.
- Staff Nurse: જી.એન.એમ. બેચલર ડીગ્રી માન્યતા પ્રાપ્ત નર્સિંગ કાઉન્સીલ ઓફ ગુજરાત રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.
- Psychologist: કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી. જો આ બન્ને ઉપલબ્ધ હોય તો ઉમેદવાર માસ્ટર ઇન કલીનીકલ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.
- Optometrist: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઇન ઓપ્ટોમેટ્રી.
- Early Interventionist cum Educator: એમ.એસ.સી. ઇન ડીસેબીલીટી સ્ટડી( અલી ઇન્ટરવેશન )વીથ બેઝીક ડીગ્રી ઇન ફીઝીયોથેરાપી( બી.પી.ટી,. બી.યુ.ટી, એ.એસ.એલ.પી, બી.એડ. ( સ્પેશીયલ એજ્યુકેશન બેચલર ઇન રીહેબીલીટેશન સાયન્સ ,બેચલર ઇન મેન્ટલ રીટાડેશન) અથવા ડીપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડ હુડ સ્પેશીયલ એજ્યુકેશન( એમ.આર ).બી.એડ સ્પેશિયલ એજ્યુકેશન(લોકોમોટોર ન્યુરોલોજીકલ ડીસઓર્ડર,પી.જી.ડીપ્લોમા ઇન સ્પેશીયલ એજ્યુકેશન)અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી આર.સી.આઇ . ધ્યાનમાં લેવામાં આવશે.
- Dental Technician: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ૧/૨-વર્ષનો ડેન્ટલ ટેક્નીશીયન કોર્ષ કરેલ હોવો જોઈએ.
- Physiotherapist: ફીઝીયોથેરાપી બેચલર ડિગ્રી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઈએ.
- Social Worker: એમ.એસ. ડબલ્યુ ની ડિગ્રી માન્યતા યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જરૂરી છે.
Important Dates for the Post of Government Hospital Gandhidham Recruitment 2024
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૦૩/૦૧/૨૦૨૪
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧/૦૧/૨૦૨૪
Important Instruction for Apply Online Application Process
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ:
૧. ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat. gov. in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર. પી. એ. ડી, સ્પીડ પોસ્ટ, કુરરયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
૨. સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમા ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૩. અધુરી માહિતી વાળી અરજી અમાન્ય રહેશે.
૪. ઉમેવાર ૧ કરતા વધુ અરજી કરી શકશે નહી.
૫. વય મર્યાદા એન.એચ.એમ.ના નિયમ મુજબ રહેશે.
૬. નિમણૂંકને લગતો આખરી નિર્ણય અધીક્ષક સરકારી હોસ્પિટલ ગાંધીધામનો રહેશે.
૭. નિમણુંક તદ્દન હંગામી ધોરણે તથા કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક-હિસ્સા મળવાપાત્ર થશે નહીં.
૮. એક કરતા વધુ પ્રયત્ન સાથે ઉર્તિણ થયા હોઈ તેવા સાંજોગોમા તમામ પ્રયત્નની માર્કશીટ પી. ડી. એફ. બનાવી એટેચ કરવાની રહેશે.
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Join Us on X (Twitter) | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો: