GPSC Recruitment for Assistant Manager 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) ખાતે ખાલી પડેલ આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ની જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
GPSC Recruitment for Assistant Manager 2024 – Vacancy Details
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ખાતે નીચે મુજબની કૂલ ખાલી જગ્યાઓ પડેલ હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | કૂલ જગ્યાઓ | પગાર ધોરણ |
આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ | ૧૮ | રૂ. ૩૯,૯૦૦ – રૂ. ૧,૨૬,૬૦૦/- |
Eligibility Criteria for GPSC Recruitment for Assistant Manager 2024
શૈક્ષણિક લાયકાત અને અનુભવ:
Possess
(a) have Bacheleor’s degree in any discipline of any of the Universities established or incorporated by or under the Central or State Act in India or any other educational institution recognized as such or declared to be a deemed university under section 3 of the University Grants Commission Act, 1956;
(b) possess the basic knowledge of computer application on the lines of the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967;
(c) possess the adequate knowledge of Gujarati or Hindi or both.
વય મર્યાદા: ૩૫ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. (ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.)
વય મર્યાદામાં છૂટછાટ:
Application Fee for GPSC Recruitment for Assistant Manager 2024
કેટેગરી | અરજી ફી |
સામાન્ય કેટેગરી (બિન અનામત) | રૂ. ૧૦૦/- + પૉસ્ટલ સર્વિસ ચાર્જ (સર્વિસ ચાર્જ) |
ગુજરાતના અનામત કેટેગરી વાળા | ફી ભરવાની નથી. |
Important Dates for GPSC Recruitment for Assistant Manager 2024
Events | Important Dates |
અરજી કરવાની શરૂઆતની તા. | ૧૨/૦૮/૨૦૨૪ (૧૩:૦૦ કલાક) |
અરજી કરવાની છેલ્લી તા. | ૩૧/૦૮/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) |
પ્રાથમિક કસોટીની સૂચિત માસ | જાન્યુઆરી – ૨૦૨૫ |
પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ | એપ્રિલ – ૨૦૨૫ |
મુખ્ય કસોટીનો સૂચિત માસ | જુલાઈ – ૨૦૨૫ |
મુખ્ય કસોટીના પરિણામનો સંભવિત માસ | ઓક્ટોબર – ૨૦૨૫ |
Online Apply for GPSC Recruitment for Assistant Manager 2024
Apply Online | Click Here |
Find More Jobs | Click Here |