GPSC Short Notification Out 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧, ૨ અને વર્ગ-૩ ની વિવિધ ખાલી જગ્યાઓ માટે ૨૦૨૪-૨૫ ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
GPSC Short Notification Out 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાની માહિતી નીચે આપેલ છે. જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ તા. ૦૮/૦૭/૨૦૨૪ (બપોરનાં ૧૩:૦૦ કલાક) થી તા. ૨૨/૦૭/૨૦૨૪ (રાત્રિનાં ૧૧:૫૯ કલાક) સુધીમાં મંગાવવામાં આવેલ છે.
જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
૧ | રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧), વર્ગ-૨ | ૦૨ |
૨ | અધીક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશન, વર્ગ-૧ | ૦૧ |
જાહેરાત ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ. છે. | ||
૩ | કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧ (GWRDC) | ૦૧ |
૪ | મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨ (GWRDC) | ૦૧ |
૫ | નાણાકીય સલાહકાર, વર્ગ-૧ (GWRDC) | ૦૧ |
જાહેરાત ગાંધીનગર મહાનગરપાલિકાની છે. | ||
૬ | ડેઝીગ્નેટેડ ઓફિસર, વર્ગ-૨ (GMC) | ૦૧ |
૭ | બાગાયત સુપરવાઈઝર, વર્ગ-૩ (GMC) | ૦૧ |
૮ | ફૂડ ઈન્સપેક્ટર / ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-૩ (GMC) | ૦૩ |
૯ | કચેરી અધીક્ષક / વિજીલન્સ ઓફિસર, વર્ગ-૩ (GMC) | ૦૬ |
૧૦ | ચીફ ફાયર ઓફિસર, વર્ગ-૧ (GMC) | ૦૧ |
૧૧ | ફાયર ઓફિસર, વર્ગ-૨ (GMC) | ૦૧ |
જાહેરાત ગુજરાત રાજ્ય બિજ નિગમ લિ. ની છે. | ||
૧૨ | બીજ અધિકારી, વર્ગ-૨ (GSSCL) | ૪૧ |
૧૩ | આચાર્ય, વર્ગ-૨, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ | ૬૦ |
૧૪ | જેલર, ગૃપ-૧ (પુરૂષ), વર્ગ-૨, ગૃહ વિભાગ | ૦૭ |
૧૫ | નાયબ મુખ્ય હસ્તાંક્ષર, નિષ્ણાંત, વર્ગ-૨ ગૃહ વિભાગ | ૦૩ |
૧૬ | કિલનિકલ સાયકોલોજીસ્ટ, વર્ગ-૨ | ૪૧ |
જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગમાં ૧૧ માસના કરાર આધારીતની છે. | ||
૧૭ | કાયદા અધિકારી – GPSC માં (૧૧ માસનાં કરારના ધોરણે) | ૦૧ |
કૂલ ખાલી જગ્યાઓ | ૧૭૨ |
GPSC Class – 1, 2 & 3 Short Notification Out 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સોસિયલ મિડિયા દ્વારા GPSC Class-1,2 & 3 ની Short Notification જાહેર કરવામાં આવેલ છે. જેમાં ઉપર જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ પડેલ હોવાથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમય મર્યાદાને ધ્યાને રાખી ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
Important Dates for GPSC Short Notification Out 2024
ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ સમય મર્યાદાને ધ્યાને રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ અને સમય | ૦૮/૦૭/૨૦૨૪ (બપોરનાં ૧૩:૦૦ કલાક) |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ અને સમય | ૨૨/૦૭/૨૦૨૪ (રાત્રિનાં ૧૧: ૫૯ કલાક) |
નોંધ: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટુંક સમયમાં વિસ્તારપૂર્વક જાહેરાત બહાર પાડવામાં આવશે. જેથી જગ્યાની લાયકાત અને અન્ય માહિતી સંપૂર્ણપણે મળી શકશે.
More Information
GPSC Official Site | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |