GPSSB Waiting List Update – ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સમાચાર

GPSSB Waiting List Update: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. જે ઉમેદવારો થોડા માર્ક્સ માટે પસંદગી પામ્યા ન હોય તેવા ઉમેદવારો માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી નવી તક ઊભી કરવામાં આવશે.

 

GPSSB Waiting List Update

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચૅરમૅન હસમુખભાઈ પટેલ દ્વારા સોસિયલ મીડિયા પર માહિતી શેર કરી કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવી પ્રતિક્ષાયાદી ટુક સમયમાં જ બહાર પાડવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

આખરે જે ઉમેદવારનું થોડા માર્ક્સ માટે જગ્યા માટે પસંદગી થઈ ન હોય એવા ઉમેદવારો માટે આ એક નવી તક મળી છે.

 

GPSSB Waiting List Update – જાણો હસમુખભાઈ પટેલએ શું કહ્યું?  

હસમુખભાઈ પટેલ દ્વારા સોસિયલ મીડિયા પર ૬ જુલાઈ, ૨૦૨૪ ના રોજ શેર કરતા લખ્યું હતુ કે ૭ જુલાઈ, ૨૦૨૪ રવિવારે પણ ઓફિસ ચાલુ રાખેલ છે. જેનું મુખ્ય કારણ એ હતું કે તલાટી જુનિયર ક્લાર્ક તથા અન્ય સંવર્ગોની પ્રતીક્ષા યાદી જાહેર કરવા બાબતે.

હસમુખભાઈ પટેલના શબ્દોમાં “ તલાટી જુનિયર ક્લાર્ક તથા અન્ય સંવર્ગોની પ્રતીક્ષા યાદી જાહેર કરવા માટે મંડળ સતત પ્રયત્નશીલ છે પરંતુ જિલ્લાઓમાંથી ખાતરીપૂર્વકની માહિતી ન મળવાને લીધે હજુ સુધી તેમ કરી શકેલ નથી. મંગળવાર સુધીમાં એક પ્રતીક્ષા યાદી બહાર પાડવા માટે આવતીકાલે એટલે કે (૭ જુલાઈ, ૨૦૨૪ રવિવારના રોજ) પણ ઓફિસ ચાલુ રાખેલ છે.”  

 

GPSSB Waiting List Update – જાણો હસમુખભાઈ પટેલના શબ્દોમાં!

મંગળવાર (૯ જુલાઈ, ૨૦૨૪) સુધીમાં કોઈ એક પ્રતિક્ષા યાદી બહાર પાડવા માટે આવતીકાલે ( ૭ જુલાઈ, ૨૦૨૪ ના રોજ) પણ મંડળની ઓફિસ ચાલુ રાખેલ છે. પરંતુ મંડળ તેમાં સફળ થશે કે નહીં તે અત્યારે કહી શકાય નહીં. સ્થિતી સ્પષ્ટ થતા ઉમેદવારોને જાણ કરવામાં આવશે.

https://x.com/Hasmukhpatelips/status/1809626309204799755?t=F2SjzxLfyRPay_Tr1LOvBQ&s=19

 

📢 નવી ભરતીની જાહેરાત👇

 

વધુ માહિતી માટે:

Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment