GSEB HSC All Stream Results 2024 – ધોરણ ૧૨નું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર

GSEB HSC All Stream Results 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

 

GSEB HSC Results 2024

 

Name of Board Gujarat Secondary and Higher Secondary Education Board
Name of Examination Higher Secondary Certificate (HSC)
Academic Year 2023-24
State Gujarat
Date of Examination 11th March, 2024 to 26th March, 2024
Results Announced Date 09/05/2024 (09:00 Hours)
Name of Stream Arts, Science and Commerce
GSEB HSC Results Date Expected after 2 Days of Election Day
Official Website www.gseb.org

 

Get More Latest Government Jobs – Click Here

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

 

રિઝલ્ટ જોવા માટે અહિં : ક્લિક કરો

પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Online Result  Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here
GSEB HSC All Stream Results 2024
GSEB HSC All Stream Results 2024                                                                                                                                                                                                                                          
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment