GSSSB Recruitment 2024 for Various Class – 3 Posts

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વિવિધ ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

આ લેખ દ્વારા GSSSB Recruitment 2024 for Various Class – 3 Posts વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

 

GSSSB Recruitment 2024 for Various Class – 3 Posts Details

 

સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જગ્યાનું નામ વિવિધ
કૂલ જગ્યાઓ ૧૫૪
અરજી કરવા માટે રીત ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૨૪
ઓફિસીયલ વેબસાઈટ https://gsssb.gujarat.gov.in

 

 

 

GSSSB Recruitment 2024 for Various Class – 3 Vacancy Details

 

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
આસિસ્ટન્ટ બાઈન્ડર ૬૬ રૂ. ૨૬,૦૦૦/-
આસીસ્ટન્ટ મશીનમેન ૭૦ રૂ. ૨૬,૦૦૦/-
કોપી હોલ્ડર ૧૦ રૂ. ૨૬,૦૦૦/-
પ્રોસેસ આસીસ્ટન્ટ   ૦૩ રૂ. ૨૬,૦૦૦/-
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર ૦૫ રૂ. ૨૬,૦૦૦/-
કૂલ જગ્યા ૧૫૪

 

 

GSSSB Recruitment
GSSSB Recruitment

 

 

GSSSB Recruitment 2024 for Various Class – 3 Eligibility Criteria

 

શૈક્ષણિક લાયકાત:

૧. આસિસ્ટન્ટ બાઈન્ડર:

ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. અને સરકાર માન્ય સંસ્થામાંથી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી, બુક બાઈન્ડર માટેનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ. કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

 

૨. આસીસ્ટન્ટ મશીનમેન:

 ધોરણ ૧૦ પાસ અને ઓફસેટ મશીન માઈન્ડરના ટ્રેડમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ. કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

 

૩. કોપી હોલ્ડર:

ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક એક વિષય અંગ્રેજી સાથે પાસ કરેલ હોવો જોઈએ. કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

 

૪. પ્રોસેસ આસીસ્ટન્ટ:

સરકારે માન્ય કરેલી સંસ્થામાંથી પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા કોર્ષ કરેલ હોવો જોઈએ. ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ હોવો જોઈએ. પ્લેટ મેકરનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

 

૫. ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર:  

ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડિપ્લોમા ઈન પ્રિન્ટિંગ ટેકનોલોજી. કમ્પ્યુટર ટાઈપિંગની ઝડપ ચોકસાઈ સાથે પ્રતિ કલાક ઓછામાં ઓછા ૬૫૦૦ કી ડિપેશન્સની હોવી જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

 

 

 

વય મર્યાદા:

જગ્યાનું નામ વય મર્યાદા
આસિસ્ટન્ટ બાઈન્ડર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આસીસ્ટન્ટ મશીનમેન ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
કોપી હોલ્ડર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૪ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પ્રોસેસ આસીસ્ટન્ટ   ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૬ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

 

 

 

વય મર્યાદામાં છૂટછાટ:

કેટેગરી છૂટછાટ મહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને ૫ વર્ષ મહત્તમ ૪૫ વર્ષ
અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારોને ૫ વર્ષ મહત્તમ ૪૫ વર્ષ
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ૧૦ વર્ષ મહત્તમ ૪૫ વર્ષ
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત પુરૂષ ઉમેદવારોને ૧૦ વર્ષ મહત્તમ ૪૫ વર્ષ
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત મહિલા ઉમેદવારોને ૧૫ વર્ષ મહત્તમ ૪૫ વર્ષ
અનામત કેટેગરીના શારીરિક અશક્ત પુરૂષ ઉમેદવારોને ૧૫ વર્ષ મહત્તમ ૪૫ વર્ષ
અનામત કેટેગરીના શારીરિક અશક્ત મહિલા ઉમેદવારોને ૨૦ વર્ષ મહત્તમ ૪૫ વર્ષ
માજી સૈનિક ઉમેદવારો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છુટછાટ મળશે.

 

 

Application Fee for GSSSB Recruitment 2024 for Various Class – 3  

 

કેટેગરી ભરવાપાત્ર ફી
બિન અનામત વર્ગ રૂ. ૫૦૦/-
અનામત વર્ગ રૂ. ૪૦૦/-

 

 

Important Dates for GSSSB Recruitment 2024 for Various Class – 3  

 

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૬/૦૪/૨૦૨૪
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૩૦/૦૪/૨૦૨૪
  • ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તા. ૦૩/૦૫/૨૦૨૪

 

 

Apply Online for GSSSB Recruitment 2024 for Various Class – 3  

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

GSSSB Recruitment 2024
GSSSB Recruitment 2024

 

 

આ પણ વાચો: 

  1. Gujarat Police Recruitment 2024, Apply Online for 12472 Constable Vacancy (OJAS)

  2. GSECL Recruitment 2024 for Various Post

  3. GSECL Recruitment for the Post of Nurse, Radiology-Cum-Pathology Technician and Jr. Pharmacist

 

 

Leave a Comment