GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ખાલી પડેલ પ્રોબેશન ઓફિસર, વર્ગ-૩ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
GSSSB Recruitment 2024 – જગ્યાની વિગત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા GSSSB Recruitment 2024 માં દર્શાવ્યા મુજબ નીચે મુજબની કૂલ ખાલી જગ્યાઓ હોવાથી ઓનલાઈન અરજી તા. ૩૧/૦૭/૨૦૨૪ (સમય રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યાનું નામ | પ્રોબેશન ઓફિસર, વર્ગ-૩ |
પગાર ધોરણ | Fix pay ₹ 40,800 (29200-92300 – Level 5) |
ખાલી જગ્યાની સંખ્યા | ૬૦ |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | ૧૬/૦૭/૨૦૨૪ થી ૩૧/૦૭/૨૦૨૪ |
ઓફિસયલ વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in |
GSSSB Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
શૈક્ષણિક લાયકાત:
- A Bachelor’s Degree in Social Work or Sociology or Psychology as a principal subject (સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય તરીકે) obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institutions recognised as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;
- The basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967
- Adequate knowledge of Gujarati or Hindi or both.
વય મર્યાદા:
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ (૩૧/૦૭/૨૦૨૪) ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
નોંધ: Government Rules and Regulation મુજબ વય મર્યાદામાં છુટ- છાટ મળવાપાત્ર રહેશે.
GSSSB Recruitment 2024 – પરીક્ષા ફી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ સીધી ભરતીની પરીક્ષાઓની પરીક્ષા ફી | |
બિન અનામત વર્ગ | અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો) |
રૂ. ૫૦૦/- | રૂ. ૪૦૦/- |
The fees paid shall be refunded to those candidates who appear for the examination.
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. |
GSSSB Recruitment 2024 – મહત્વની તારીખ અને સમય
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તા. | ૧૬/૦૭/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. | ૩૧/૦૭/૨૦૨૪ (રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી) |
Online Apply for GSSSB Recruitment 2024
Apply Online | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |