Gujarat Recruitment દ્વારા આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ ઝોન ખાતે નેશનલ હેલ્થ મિશન (NHM) પ્રોગ્રામ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ ઝોન હસ્તકના અમદાવાદ, ખેડા, આણંદ અને અને સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સબ જિલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ લેખ દ્વારા ભરતી અંગેની જરૂરી માહિતી આપવામાં આવી છે.
Name of Post for Gujarat Recruitment
આરોગ્ય અને તબીબી સેવાઓ , અમદાવાદ ઝોન ખાતે વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની માહિતી નીચે મુજબ છે.
- Entomologist – NVBDCP
- Vector Born Decease Consultant (NVBDCP)
- Assistant to AHA
- Counsellor – JSSK
Number of Vacancies for the Post of Gujarat Recruitment
Name of Post | Number of Vacancies |
Entomologist – NVBDCP | 01 |
Vector Born Decease Consultant (NVBDCP) | 01 |
Assistant to AHA | 02 |
Counsellor – JSSK | 02 |
Place of Work for the Post of Gujarat Recruitment
Name of Post | Place of Duty |
Entomologist – NVBDCP | Regional Duty Director Office Mental Hospital Campus, Delhi Darvaja, Ahmedabad |
Vector Born Decease Consultant (NVBDCP) | Ahmedabad Municipal Corporation |
Assistant to AHA | GMERS Medical College & Civil Hospital Sola Ahmedabad-1, District Hospital Petlad-1 |
Counsellor – JSSK | GMERS Medical College & Civil Hospital Sola Ahmedabad-1, District Hospital Petlad-1 |
Education Qualification for the Post of Gujarat Recruitment
- Entomologist – NVBDCP:
- Education Post Graduate degree in Zoology (Entomology) or Life Science. For Life Science Candidate, Zoology as one of the subjects of graduate level is must. And Experience of Implementing vector control strategies.
- Experience: Minimum 1 Years’ experience of working in a health program is desirable.
- Ready to travel extensively.
- Vector Born Decease Consultant (NVBDCP):
- Education Post Graduate degree in Zoology (Entomology) or Life Science. For Life Science Candidate, Zoology as one of the subjects of graduate level is must. And Experience of Implementing vector control strategies.
- Experience: Minimum 1 Years’ experience of working in a health program is desirable.
- Ready to travel extensively.
- Assistant to AHA:
- Graduate in any discipline with Diploma/Certificate in computer applications. Should have expertise in using MS Office at least MS Word [having at least good knowledge in word processing], Excels [having knowledge of at least preparation of presentation and making a show in logical manner as desired by the controlling officers] and ‘Access’ [at least for database management]
- Minimum one year’s work experience. Working knowledge in English & Gujarati.
- Counsellor – JSSK:
- Graduation in any stream
- Excellent Interpersonal Communication Skills
- Fluency in Gujarati – both writing & speaking
- Good data management skills
- Competency in basic computer skills, especially those related to MS Office, MS Excel, PPT, Internet etc.
- Ability to work in a team.
Pay Scale for the Post of Gujarat Recruitment
Name of Post | Fix Salary / Month |
Entomologist – NVBDCP | Rs. 33,000/- |
Vector Born Decease Consultant (NVBDCP) | Rs. 33,000/- |
Assistant to AHA | Rs. 12,000/- |
Counsellor – JSSK | Rs. 12,000/- |
Age Limit for the Post of Gujarat Recruitment
Name of Post | Age Limit |
Entomologist – NVBDCP | Maximum 40 years |
Vector Born Decease Consultant (NVBDCP) | Maximum 40 years |
Assistant to AHA | Maximum 40 years |
Counsellor – JSSK | Maximum 45 years |
Important Dates for the Post of Gujarat Recruitment
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૨/૦૨/૨૦૨૪
- ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૨૨/૦૨/૨૦૨૪
Application Fees for the Post of Gujarat Recruitment
લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી કોઈ પણ પ્રકારનો અરજી ફી ભરવા પાત્ર થતો નહિં. જેની નોંધ લેવી જરૂરી છે.
Important Instruction for the Post of Gujarat Recruitment
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ:
(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ. (૨) સોફ્ટવેરમાં અપલોડ કરવાના થતા તમામ ડોક્યુમેન્ટની સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
(૩) અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે.
(૪) ઉમેવાર ૧ કરતા વધુ અરજી કરી શકશે નહિ.
(૫) વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
(૬) નિમણુંકને લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ ઝોન, અમદાવાદ રહેશે.
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો:
-
Rajkot Municipal Recruitment, રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત
-
BMC Recruitment 2024-25, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત