Gujarat Staff Nurse Recruitment 2024 – ગુજરાતમાં નવી સ્ટાફ નર્સની ભરતી જાહેર

Gujarat Staff Nurse Recruitment 2024: ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટાફ નર્સની ખાલી પડેલ ૧૯૦૩ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૫/૧૦/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા. ૦૩/૧૧/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) સુધી ઓનલાઈન અરજી ભરી શકાશે.

 

Gujarat Staff Nurse Recruitment 2024 – ભરવાની થતી જગ્યાઓ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની જગ્યાઓ મુજબ ભરવાની થતી હોવાથી નીચે મુજબની માહિતી જોય લેવી.

વિગત કૂલ SC ST SEBC EWS PH GEN
હાલની વધ/ઘટ (+) ૪૧ (+) ૯૬ (+) ૦૩ (-) ૦૨ (-) ૧૩૪ (-) ૧૩૮
ભરવાની થતી જગ્યાઓ ૧૯૦૩ ૧૩૩ ૨૮૫ ૫૧૩ ૧૯૦ ૭૬ ૭૮૨
વધ/ઘટ +/- કરતાં ખરેખર ભરવાની થતી કૂલ જગ્યાઓ ૧૯૦૩ ૯૨ ૧૮૯ ૫૧૦ ૧૯૨ ૨૧૦ ૯૨૦

 

આ પણ વાંચો: DHS Dahod Recruitment 2024 for Various Posts – દાહોદ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

Gujarat Staff Nurse Recruitment 2024 – અરજી કરવા માટે જરૂરી લાયકાત

Gujarat Staff Nurse Recruitment
‌‌‌‌‌‌‌‌Gujarat Staff Nurse Recruitment

 

Gujarat Staff Nurse Recruitment 2024 – અરજી ફી

 

કેટેગરી અરજી ફી
જનરલ કેટેગરી રૂ. ૩૦૦/- + પોસ્ટ ઓફીસ ચાર્જ (ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં રૂ. ૩૦૦/- + ચાર્જ
અનામત કેટેગરી અરજી ફી ભરવાપાત્ર થતી નથી.

 

આ પણ વાંચો: DHS Ahwa Dang Recruitment 2024 – ડાંગ જિલ્લામાં આવી નવી ભરતી

 

Gujarat Staff Nurse Recruitment 2024 – અરજી કરવા અને વધુ માહિતી માટે

ઓફિસીયલ નોટિફીકેશન માટે  અહિં ક્લિક કરો 
ઓનલાઈન અરજી કરવા માટે  અહિં ક્લિક કરો 
વધુ નોકરીની માહિતી માટે  અહિં ક્લિક કરો 

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment