Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024 માં વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. એન.એચ.એમ પ્રોગ્રામ અંતર્ગત ઓબ્સ આઈ.સી.યુ. અને ડી.ઈ.આઈ.સી.ની વિવિધ સંવર્ગની જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ લેખ દ્વારા ભરતી અંગેની માહિતી જેવી કે Name of Post, Number of Vacancies, Education Qualification, Pay Scale, Age Limit, Important Dates, Important Instruction આપવામાં આવી છે.
Name of Post for Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
નેશનલ હેલ્થ મિશન (NHM) જામનગર જિલ્લા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની માહિતી નીચે મુજબ આપી છે.
- એનેસ્થેટિસ્ટ (OBS ICU)
- ડી. ઈ. આઈ. સી. મેનેજર (DEIC)
- લેબોરેટરી ટેક્નીશીયન (DEIC)
- ઓપ્ટોમેટ્રીશ (DEIC)
- ડેન્ટલ ટેક્નીશીયન (DEIC)
- સ્પેશીયલ એજ્યુકેટર (DEIC)
Number of Vacancies for the Post of Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
નેશનલ હેલ્થ મિશન (NHM) જામનગર જિલ્લા દ્વારા નીચે મુજબ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવ્યા છે. જેની નોંધ લેવી.
જગ્યાનું નામ | ભરવાપાત્ર કૂલ જગ્યાઓ |
એનેસ્થેટિસ્ટ (OBS ICU) | ૦૧ |
ડી. ઈ. આઈ. સી. મેનેજર (DEIC) | ૦૧ |
લેબોરેટરી ટેક્નીશીયન (DEIC) | ૦૧ |
ઓપ્ટોમેટ્રીશ (DEIC) | ૦૧ |
ડેન્ટલ ટેક્નીશીયન (DEIC) | ૦૧ |
સ્પેશીયલ એજ્યુકેટર (DEIC) | ૦૧ |
Education Qualification for the Post of Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
- એનેસ્થેટિસ્ટ (OBS ICU):
- એમ.ડી અનેસ્થીસિયા / ડીપ્લોમાં અનેસ્થીસિયા
- ડી. ઈ. આઈ. સી. મેનેજર (DEIC):
1.માસ્ટર ઈન ડીસેબીલીટી રીહેબીલીટેશન એડમીનીસ્ટ્રેશન (MDRA) માન્યતા પ્રાપ્ત રીહેબીલીટેશન કાઉન્સીલ ઓફ ઈન્ડિયા (RCI). બેઝીક ક્વોલીફીકેશન BPT (Bachelor in Physiotherapy) BOT(Bachelor in Occupation Therapy), BPO(Bachelor in Prosthetic and Orthotics),B.Sc. Nursing and other RCI recognized degrees. OR
2.પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી/ડિપ્લોમા ઈન હોસ્પિટલ/હેલ્થ મેનેજમેન્ટ ફ્રોમ રીકોગ્નાઈઝ/રેપ્યુટેડ ઈન્સટીટ્યુટ વીથ ૧ યર રીલેવન્ટ એક્સપીરીયન્સ ફોર ડિપ્લોમા હોલ્ડર. OR
૩. MBA ડીગ્રી ફ્રોમ રીકોગ્નાઈઝ ઇન્સ્ટીટયુટ વીથ ર યર્સ એક્સપીરીયન્સ ઈન હોસ્પિટલ હેલ્થ પ્રોગ્રામ.
- લેબોરેટરી ટેક્નીશીયન (DEIC):
- ડિપ્લોમા અથવા બેચલર ડીગ્રી ઈન મેડિકલ લેબોરેટરી ટેક્નીશિયન
- ઓપ્ટોમેટ્રીશ (DEIC):
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી બેચલર / માસ્ટર ઈન ઓપ્ટોમેટ્રીશ
- ડેન્ટલ ટેક્નીશીયન (DEIC):
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં થી ૧ અથવા ૨ વર્ષ નો ડેન્ટલ ટેક્નીશીયનનો કોર્ષ
- સ્પેશીયલ એજ્યુકેટર (DEIC):
બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન ઇન ફિલ્ડ ઓફ મેન્ટલ રીટાર્ડેશન / ડીપ્લોમાં ઇન અર્લી ચાઈલ્ડ હુડ સ્પેશીયલ એજ્યુકેશન (મેન્ટલ રીટાર્ડેશન) / બી.એડ. સ્પેશીયલ એજ્યુકેશન (લોકોમોટોર & ન્યુરોલોજીકલ ડીસોર્ડર) / પી.જી. ડીપ્લોમાં ઇન સ્પેશીયલ એજ્યુકેશન માન્યતા પ્રાપ્ત યુનીવર્સીટી રીહાબ્લીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
Pay Scale for the Post of Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
જગ્યાનું નામ | માસિક ફિક્સ વેતન |
એનેસ્થેટિસ્ટ (OBS ICU) | રૂ. ૬૦,૦૦૦/- |
ડી. ઈ. આઈ. સી. મેનેજર (DEIC) | રૂ. ૨૪,૦૦૦/- |
લેબોરેટરી ટેક્નીશીયન (DEIC) | રૂ. ૧૩,૦૦૦/- |
ઓપ્ટોમેટ્રીશ (DEIC) | રૂ. ૧૨,૫૦૦/- |
ડેન્ટલ ટેક્નીશીયન (DEIC) | રૂ. ૧૨,૦૦૦/- |
સ્પેશીયલ એજ્યુકેટર (DEIC) | રૂ. ૧૧,૦૦૦/- |
Age Limit for the Post of Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
જગ્યાનું નામ | વય મર્યાદા |
એનેસ્થેટિસ્ટ (OBS ICU) | મહત્તમ વય ૪૦ વર્ષ સુધી |
ડી. ઈ. આઈ. સી. મેનેજર (DEIC) | મહત્તમ વય ૪૦ વર્ષ સુધી |
લેબોરેટરી ટેક્નીશીયન (DEIC) | મહત્તમ વય ૪૦ વર્ષ સુધી |
ઓપ્ટોમેટ્રીશ (DEIC) | મહત્તમ વય ૪૦ વર્ષ સુધી |
ડેન્ટલ ટેક્નીશીયન (DEIC) | મહત્તમ વય ૪૦ વર્ષ સુધી |
સ્પેશીયલ એજ્યુકેટર (DEIC) | મહત્તમ વય ૪૦ વર્ષ સુધી |
Important Dates for the Post of Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૨૪/૦૧/૨૦૨૪
- ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૩૧/૦૧/૨૦૨૪ (રાત્રીના ૧૨ કલાક સુધી)
Application Fee for the Post of Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ અરજી ફી ભરવાપાત્ર થતી નહિં.
Important Instructions for the Post of Guru Gobind Singh Government Hospital Jamnagar Recruitment 2024
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :–
- ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
- જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
- ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ–મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી ઈ–મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે.
- ઉકતજગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
- જાહેરાતમાં તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આરોગ્ય વિભાગમાં કરેલ કામગીરીના અનુભવને ધ્યાને લઈ મેરીટ બનાવવામાં આવશે.
- નિમણુંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગરનો રહેશે.
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Join Us on X (Twitter) | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો: