JMC Recruitment for Various 18 Posts in Health Department

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

JMC Recruitment જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની વિવિધ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પસંદ કરવા માટે ઓનલાઈન અરજી તા. ૦૨/૦૩/૨૦૨૪ ના રોજ (બપોરના ૧૨:૦૦ કલાક) થી તા. ૧૨/૦૩/૨૦૨૪ (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક સુધીમાં) દરમ્યાન ઓનલાઈન અરજી https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર કરવાની રહેશે. આ લેખ દ્વારા JMC Recruitment for Various 18 Posts in Health Department વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી છે. 

 

Highlights of JMC Recruitment

Name of Organization Jamnagar Municipal Corporation
Name of Posts Various Posts
No. of Vacancies 18 Posts
Job Location U.P.H.C and U.C.H.C
Application Mode Online
Last Date of Application 12/03/2024
Official Website https://www.mcjamnagar.com/

 

 

Name of Post for JMC Recruitment

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની વિવિધ જગ્યાઓ ખાલી પડેલ હોવાથી નીચે મુજબની જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

  1. તબીબી અધિકારી વર્ગ-૨
  2. તબીબી અધિકારી વર્ગ-૨
  3. ગાયનેકોલોજીસ્ટ
  4. પીડીયાટ્રીશયન

 

JMC Recruitment for Various 18 Posts in Health Department
________________JMC Recruitment

 

 

Number of Vacancies for JMC Recruitment

જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ
તબીબી અધિકારી વર્ગ-૨ ૦૪
તબીબી અધિકારી વર્ગ-૨ ૦૮
ગાયનેકોલોજીસ્ટ ૦૩
પીડીયાટ્રીશયન ૦૩
કૂલ ખાલી જગ્યાઓ ૧૮

 

 

Eligibility Criteria for the Post of JMC Recruitment

 

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

 

  1. તબીબી અધિકારી વર્ગ:

(૧) ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી.

(૨) ઇન્ટરશીપ પુર્ણ કરેલ હોવી ફરજીયાત તથા અનુભવ હોય તો સામેલ કરવું.

(૩) નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

(૪) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

 

 

  1. તબીબી અધિકારી વર્ગ:

(૧) ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી.

(૨) ઇન્ટરશીપ પુર્ણ કરેલ હોવી ફરજીયાત તથા અનુભવ હોય તો સામેલ કરવું.

(૩) નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

(૪) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

 

 

  1. ગાયનેકોલોજીસ્ટ:

(૧) ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી

(૨) ભારત સરકાર માન્ય યુનીવર્સીટીમાંથી એમ.ડી. (ગાયનેકોલોજીસ્ટ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ગાયનેકોલોજીસ્ટ

(૩) ૨ વર્ષનો સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાની હોસ્પિટલમાં આવી જગ્યાની કામગીરીનો અનુભવ.

(૪) નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

(૫) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

 

  1. પીડીયાટ્રીશયન:

(૧) ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી

(૨) ભારત સરકાર માન્ય યુનીવર્સીટીમાંથી એમ.ડી. (પીડીયાટ્રીશીયન) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન પીડીયાટ્રીશીયન.

(૩) ૨ વર્ષનો સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાની હોસ્પિટલમાં આવી જગ્યાની કામગીરીનો અનુભવ.

(૪) નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

(૫) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

 

 

Age Limit

 

જગ્યાનું નામ વય મર્યાદા
તબીબી અધિકારી વર્ગ-૨ ૩૫ વર્ષ
તબીબી અધિકારી વર્ગ-૨ ૩૫ વર્ષ
ગાયનેકોલોજીસ્ટ ૩૫ વર્ષ
પીડીયાટ્રીશયન ૩૫ વર્ષ

 

 

Age Relaxation

ઉમેદવારની વય ૧૮ વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને વધુમાં વધુ વય ૩૫ વર્ષ હોવી જોઈએ. અનામત ધરાવતા તેમજ નીચે મુજબ વય મર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે.

૧. સામાન્ય મહિલા ઉમેદવારોને ૦૫ વર્ષ

૨. અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને ૦૫ વર્ષ

૩. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને ૧૦ વર્ષ

૪. આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવારોને ૦૫ વર્ષ

નોંધ: વય મર્યાદા માટે નિર્ધારિત તારીખ અરજી કરવાની અંતિમ તા.૧૨/૦૩/૨૦૨૪ ને ધ્યાને લેવામાં આવશે.

 

Pay Scale for the Post of JMC Recruitment

જગ્યાનું નામ પગાર ધોરણ (સાતમું પગારપંચ)
તબીબી અધિકારી વર્ગ-૨ Rs. 53,100/- 
તબીબી અધિકારી વર્ગ-૨ Rs. 53,100/- 
ગાયનેકોલોજીસ્ટ Rs. 67,700/- 
પીડીયાટ્રીશયન Rs. 67,700/- 

 

 

Application Fee for the Post of JMC Recruitment

 

  • સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે – રૂ. ,૦૦૦/-
  • તમામ મહિલા ઉમેદવારો તેમજ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનાં ઉમેદવારો માટે – રૂ. ૫૦૦/-
  • બિન અનામત કેટેગરીની જગ્યા ઉપર અનામત કેટેગરીના ઉમેદવાર અરજી કરી શકશે. જેમાં આ અનામત કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી માં ૫૦% મુજબ એટલે રૂ. ૫૦૦/- નો લાભ મળવાપાત્ર રહેશે પરંતુ વયમર્યાદામાં કોઈ પણ પ્રકારનો લાભ મળવાપાત્ર થશે નહિ.

 

 

Selection Process for the Post of JMC Recruitment

 

  • સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યુ

 

Apply Date for JMC Recruitment of Various 18 Posts in Health Department

 

  • જાહેરાતની તા. ૦૨/૦૩/૨૦૨૪
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૦૨/૦૩/૨૦૨૪ (બપોરે ૧૨:૦૦ કલાક)
  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૧૨/૦૩/૨૦૨૪ (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી)
  • ઓનલાઈન અરજી ફી ભરવાનો છેલ્લો સમય તા. ૧૩/૦૩/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીનો રહેશે.

 

 

Apply Now for JMC Recruitment of Various 18 Posts in Health Department

જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદાને ધ્યાનમાં લઈ ઓનલાઈન અરજી ઓજસ વેબસાઈટ પર કરવાની રહેશે.

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

 

આ પણ વાંચો:

  1. PHC Accountant Recruitment – નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પી.એચ.સી. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી જાહેર

  2. Central Bank of India Recruitment Apply Online for 3000 Apprentices Notification out – Check Eligibility Criteria, Online Date, Education Qualification; Apply Now

 

 

Leave a Comment