Junagadh Municipal Corporation Recruitment 2024: જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. વિવિધ ખાલી પડેલ જગ્યાઓ પર કૂલ ૧૭૪ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેની માહિતી ધ્યાનથી વાંચવી.
આ પણ વાંચો: Mission Vatsalya Scheme Bharti 2024 – અમદાવાદ જિલ્લામાં નવી ભરતી
Junagadh Municipal Corporation Recruitment 2024 – ખાલી જગ્યાની માહિતી
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
ચિફ ફાયર ઓફિસર | ૦૧ |
ડિવીઝનલ ફાયર ઓફિસર | ૦૩ |
સ્ટેશન ફાયર ઓફિસર | ૧૩ |
સબ ફાયર ઓફિસર | ૧૩ |
લીડીંગ ફાયરમેન | ૧૨ |
ડ્રાઇવર કમ પંપ ઓપરેટર (ફાયર) | ૪૯ |
ફાયરમેન | ૮૩ |
કૂલ ભરવાપાત્ર જગ્યાઓ | ૧૭૪ |
આ પણ વાંચો: Rajkot Municipal Corporation Bharti 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી
કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ
Junagadh Municipal Corporation Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે જગ્યાઓ આધારિત શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અલગ અલગ હોવાથી ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફિસીયલ નોટિફીકેશન અવશ્ય વાંચવું.
Junagadh Municipal Corporation Recruitment 2024 – અરજી ફી
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલ ખાલી જગ્યાઓ માટે અરજી સમયે નીચે મુજબની અરજી ફી ભરવાપાત્ર થશે. જો અરજી ફી ભરવામાં ન આવે તો તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે.
તમામ મહિલા ઉમેદવારોએ | રૂ. ૩૦૦/- |
બિનઅનામત વર્ગના પુરૂષ ઉમેદવારોએ | રૂ. ૬૦૦/- |
અનામત વર્ગના ઉમેદવારોએ જરૂરી આધારો રજુ કરવાના રહેશે. જે આધારો રજુ ન થયે તેમની ઉમેદવારી રદ ગણવામાં આવશે. |
Junagadh Municipal Corporation Recruitment 2024 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી તેમજ અરજી ફી ભરવાની રહેશે.
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૨૮/૧૦/૨૦૨૪ (૧૪:૦૦ કલાકથી) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૩/૧૧/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) |
ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
ઓફિસીયલ નોટિફીકેશન વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |
આ પણ વાંચો: General Civil Hospital Godhra Bharti 2024 – સિવિલ હોસ્પિટલ, ગોધરામાં નવી ભરતી જાહેર