NABARD Office Attendant 2024 Notification Out, 10th Pass Candidates Eligible

NABARD Office Attendant 2024 Notification Out: નાબાર્ડ બેંક દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં ઓફિસ અટેન્ડટની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી ધોરણ ૧૦ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ લેખ દ્વારા ભરતી અંગેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.

NABARD Office Attendant 2024 Notification Out
______________NABARD Office Attendant 2024 Notification Out

 

 

NABARD Office Attendant 2024 Notification Out – ખાલી જગ્યાઓ

નાબાર્ડ બેંક દ્વારા જાહેર કરેલ જાહેરાત મુજબ નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ ધોરણ ૧૦ પાસ ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ઓફિસ અટેન્ડટ
કૂલ ખાલી જગ્યાઓ ૧૦૮
પગાર ધોરણ રૂ. ૩૫,૦૦૦/-

 

NABARD Office Attendant 2024 Notification Out
                   _________________NABARD Office Attendant 2024 Notification Out

 

NABARD Office Attendant 2024 Notification Out
                                       _____________________NABARD Office Attendant 2024 Notification Out

 

આ પણ વાંચો:  SSC Constable Recruitment 2024, Eligibility Criteria, Apply Online Form

 

NABARD Office Attendant Recruitment 2024 – લાયકાત

રસ ધરાવતા ઉમેદવારો જો નીચે મુજબની લાયકાત ધરાવતા હશે તો ઓનલાઈન ફોર્મ ભરી શક્શે.

જગ્યાનું નામ ઓફિસ અટેન્ડટ
શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ (એસ.એસ.સી / મૅટ્રિક્યુલેશન)
વય મર્યાદા (૦૧/૧૦/૨૦૨૪) ૧૮-૩૦ વર્ષ

 

 

NABARD Office Attendant Recruitment 2024 – મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.

વિગતવાર નોટિફીકેશનની જાહેરાતની તારીખ ૦૨ ઓક્ટોબર, ૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ ૦૨/૧૦/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧/૧૦/૨૦૨૪

 

આ પણ વાંચો: General Hospital SDH Veraval Recruitment 2024 – ગીર સોમનાથ જિલ્લામાં નવી ભરતી

 

NABARD Office Attendant Recruitment 2024 – અરજી ફી

NABARD Office Attendant 2024 Notification Out
‌‌‌‌‌‌‌‌‌‌‌                                                            ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ NABARD Office Attendant 2024 Notification Out

 

 

NABARD Office Attendant 2024 Notification Out – ઓનલાઈન અરજી કરવા

ઓનલાઈન અરજી કરવા માટે  અહિં ક્લિક કરો
વધુ સરકારી ભરતીની માહિતી માટે  અહિં ક્લિક કરો
ઓફિસીયલ નોટિફીકેશન અહિં ક્લિક કરો

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment