Narmada District Health Society Recruitment 2024, નર્મદા જિલ્લાના આરોગ્ય ખાતામાં વિવિધ જગ્યાઓ માટે સૌથી મોટી ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Narmada District Health Society Recruitment 2024 જાહેરાતની ઘણા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભરતીના સૌથી સારા સમાચાર આવ્યા છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં ખાલી પડેલ વિવિધ જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવા અથવા પ્રતિક્ષાયાદી બનાવવાની જાહેરાત કરવામાં આવે છે. આ લેખમાં ભરતી માટે Name of Post, Number of Vacancies, Education Qualification, Age limits, Pay Scale, Important Dates વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

 

Narmada District Health Society Recruitment 2024 – Name of Post

નર્મદા જિલ્લાના આરોગ્ય ખાતા દ્બારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાલી પડેલ જગ્યાઓનું નામ નીચે મુજબ છે.

  1. પ્રોગ્રામ એસોસીએટ – (ન્યુટ્રીશન)
  2. કોલ્ડચઈન ટેક્નીશીયન
  3. ડેટા એન્ટ્રી ઓપરેટર
  4. RBSK આયુષ પુરૂષ તબીબ BAMS
  5. RBSK આયુષ પુરૂષ તબીબ BAMS (Waiting List)
  6. RBSK આયુષ સ્ત્રી તબીબ BAMS
  7. RBSK – ફાર્માસીસ્ટ ક્મ ડેટા
  8. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ
  9. NHM આયુષ તબીબ
  10. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

 

Number of Vacancies for Narmada District Health Society Recruitment 2024

નર્મદા જિલ્લા દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે નિચે મુજબની ખાલી જગ્યાઓની માહિતી આપી છે. જેની નોંધ લેવી.

  1. પ્રોગ્રામ એસોસીએટ – (ન્યુટ્રીશન) – (પ્રતિક્ષાયાદી બનાવવા અર્થે)
  2. કોલ્ડચઈન ટેક્નીશીયન – ૦૧
  3. ડેટા એન્ટ્રી ઓપરેટર – ૦૧
  4. RBSK આયુષ પુરૂષ તબીબ BAMS – ૦૧
  5. RBSK આયુષ પુરૂષ તબીબ BAMS (Waiting List) – (પ્રતિક્ષાયાદી બનાવવા અર્થે)
  6. RBSK આયુષ સ્ત્રી તબીબ BAMS – (પ્રતિક્ષાયાદી બનાવવા અર્થે)
  7. RBSK – ફાર્માસીસ્ટ ક્મ ડેટા – ૦૧
  8. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ – (પ્રતિક્ષાયાદી બનાવવા અર્થે)
  9. NHM આયુષ તબીબ – (પ્રતિક્ષાયાદી બનાવવા અર્થે)
  10. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – ૦૧

 

Pay Scale for Various posts of Narmada District Health Society Recruitment 2024

લાયકાત ધરાવતા અને પસંદગી પામેલ ઉમેદવારોને મળવાપાત્ર પગારધોરણ માસિક ફિક્સ જે પસંદગી પામેલ જગ્યાઓ અનુસાર નીચે મુજબ આપવામાં આવશે.

  1. પ્રોગ્રામ એસોસીએટ – (ન્યુટ્રીશન) – રૂ. ૧૪,૦૦૦/-
  2. કોલ્ડચઈન ટેક્નીશીયન – રૂ. ૧૦,૦૦૦/-
  3. ડેટા એન્ટ્રી ઓપરેટર – રૂ. ૧૨,૦૦૦/-
  4. RBSK આયુષ પુરૂષ તબીબ BAMS – રૂ. ૨૫,૦૦૦/-
  5. RBSK આયુષ પુરૂષ તબીબ BAMS (Waiting List) – રૂ. ૨૫,૦૦૦/-
  6. RBSK આયુષ સ્ત્રી તબીબ BAMS – રૂ. ૨૫,૦૦૦/-
  7. RBSK – ફાર્માસીસ્ટ ક્મ ડેટા – રૂ. ૧૩,૦૦૦/-
  8. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ – રૂ. ૧૩,૦૦૦/-
  9. NHM આયુષ તબીબ – રૂ. ૨૫,૦૦૦/-
  10. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – રૂ. ૧૩,૦૦૦/-

 

Narmada District Health Society Recruitment 2024 – Education Qualifications

નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરી શકશે.

  • પ્રોગ્રામ એસોસીએટ – (ન્યુટ્રીશન)
  1. એમ.એસ.સી – ફૂડ & ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન Nutrition / Dietetics.
  2. કમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી ., ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગનું જ્ઞાન , તથા રાજ્ય / જિલ્લા / NGO કક્ષાએ ન્યુટ્રીશન સંબંધિત પ્રોગ્રામના અનુભવીને અગ્રતા.

 

  • કોલ્ડચઈન ટેક્નીશીયન
  1. એસ.એસ.સી. પરીક્ષા પાસ
  2. સરકારી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ(આઇ.ટી.આઇ.) માંથી રેફ્રીજરેશન અને એરકંડીસનિંગ કોર્ષ પાસ
  3. કોમ્યુટર બેઝીક કોર્ષ પાસ/ સ્પેશીયલી એમ.એસ. ઓફિસ
  4. રેફ્રીજરેશન અને એરકંડીસનિંગ મેન્ટેનન્સનો ૨ વર્ષનો અનુભવ.

 

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  1. ગ્રેજ્યુએટ-કોઇપણ શાખા
  2. ૧ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન
  3. અંગ્રેજીમાં ટાઇપિંગની સ્પીડ ૪૦-શબ્દ પર મિનિટ અને ગુજરાતી ટાઈપીંગનું જ્ઞાન,એમ.એસ.ઓફીસ જ્ઞાન
  4. આરોગ્ય ક્ષેત્રે ૧-વર્ષનો કામગીરી નો અનુભવ.

 

  • RBSK આયુષ પુરૂષ તબીબ BAMS
  1. યુ.જી.સી માન્યતા પ્રાપ્ત સંસ્થાંમાંથી હોમિયોપેથિક/આર્યુવૈદની બેચલર ડીગ્રી
  2. ઇન્ટનૅશીપ પૂર્ણ કર્યાનું સર્ટીફિકેટ
  3. હોમિયોપેથિક/આર્યુવૈદ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ.

 

  • RBSK આયુષ પુરૂષ તબીબ BAMS (Waiting List)
  1. યુ.જી.સી માન્યતા પ્રાપ્ત સંસ્થાંમાંથી હોમિયોપેથિક/આર્યુવૈદની બેચલર ડીગ્રી
  2. ઇન્ટનૅશીપ પૂર્ણ કર્યાનું સર્ટીફિકેટ
  3. હોમિયોપેથિક/આર્યુવૈદ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ.

 

  • RBSK આયુષ સ્ત્રી તબીબ BAMS
  1. યુ.જી.સી માન્યતા પ્રાપ્ત સંસ્થાંમાંથી હોમિયોપેથિક/આર્યુવૈદની બેચલર ડીગ્રી
  2. ઇન્ટનૅશીપ પૂર્ણ કર્યાનું સર્ટીફિકેટ
  3. હોમિયોપેથિક/આર્યુવૈદ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ.

 

  • RBSK – ફાર્માસીસ્ટ ક્મ ડેટા
  1. સ્નાતક અથવા ડીપ્લોમા ઇન ફાર્મસી
  2. ગુજરાત ફાર્મસી કાઉન્સલીંગનું રજીસ્ટ્રેશન.
  3. કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવુ જરૂરી.

 

  • તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ
  1. ગ્રેજ્યુએટ-કોઇ પણ શાખા
  2. ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન
  3. ૨ થી ૩ વર્ષનો અનુભવ તેમજ વર્કિંગ નોલેજ ઇન ઇંગ્લીશ ધરાવતા ઉમેદવારોને પ્રથમ અગ્રતા. (અંગ્રેજી અને ગુજરાતી ટાઈપીંગનું જ્ઞાન, એમ.એસ.ઓફીસજ્ઞાન).

 

  • NHM આયુષ તબીબ
  1. A.M.S/B.H.M. S
  2. આર્યુવૈદિક/ હોમીયોપેથીક કાઉન્સીલ ઓફ ગુજરાતનું રજીસ્ટ્રેશન જરૂરી
  3. કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવુ જરૂરી.

 

  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  1. ગ્રેજ્યુએટ(કોમર્સ)
  2. ડીપ્લોમાં/સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન, ટેલી એકાઉન્ટીંગ, કોમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી/અંગ્રેજી) તથા ઓછા માં ઓછુ ૧ વર્ષનું એકાઉન્ટીંગ કામનો અનુભવ.

 

 

Age Limits for Narmada District Health Society Recruitment 2024

 

Name Of Post Age Limits
પ્રોગ્રામ એસોસીએટ મહત્તમ ૩૫ વર્ષ
કોલ્ડચઈન ટેક્નીશીયન મહત્તમ ૪૦ વર્ષ
ડેટા એન્ટ્રી ઓપરેટર મહત્તમ ૪૦ વર્ષ
RBSK આયુષ પુરૂષ તબીબ BAMS મહત્તમ ૪૦ વર્ષ
RBSK આયુષ પુરૂષ તબીબ BAMS (Waiting List) મહત્તમ ૪૦ વર્ષ
RBSK આયુષ સ્ત્રી તબીબ BAMS મહત્તમ ૪૦ વર્ષ
RBSK – ફાર્માસીસ્ટ ક્મ ડેટા મહત્તમ ૪૦ વર્ષ
તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ મહત્તમ ૪૦ વર્ષ
NHM આયુષ તબીબ મહત્તમ ૪૦ વર્ષ
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર વય મર્યાદાનો કોઈ ઉલ્લેખ નહિં.

 

Important Instruction for Narmada District Health Society Recruitment 2024

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ:

  •  ઉમેદવારની ફકત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી તા. ૦૮/૦૧/૨૦૨૪ સુધી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફટવેર માં ફરજીયાત અપલોડ કરવાના રહેશે, જો અસ્પષ્ટ,ન વંચાય તેવા ડોક્યુમેંટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહી
  • ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરિક્ષા આપવાની રહેશે.
  • ઉકત જગ્યા માટે નો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઇ-મેલ મારફતે જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઇ-મેલ આઇ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તેજ દર્શાવવાનાં રહેશે.
  • ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વિગેરેની આરોગ્ય સાથી પોર્ટલમાં જણાવ્યા મુજબ સંપુર્ણ અભ્યાસ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ :-૦૮/૦૧/૨૦૨૪ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
  • નિમણૂંકને લગત જેવાકે જગ્યાઓમાં વધારો કે ધટાડો કરવો, ભરતી પ્રક્રિયા રદ કરવી અથવા તેને લગત તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નર્મદા અબાધીત રહેશે.

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Join Us on  X (Twitter) Click Here
Find More Jobs
Click Here

 

આ પણ વાંચો: Vadodara Municipal Corporation Recruitment, વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત

 

Leave a Comment