P K Hospital Rajkot Recruitment for Staff Nurse

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

P K Hospital Rajkot Recruitment જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં NHM કાર્યક્રમ અંતર્ગત પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટ ખાતે વિવિધ સ્ટાફ નર્સની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગાર ધોરણે ભરતી કરવા થતી હોવાથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. આ લેખ દ્વારા P K Hospital Rajkot Recruitment for Staff Nurse વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

 

Highlights of P K Hospital Rajkot Recruitment

 

Name of Organization P K Hospital Rajkot
Name of Post Staff Nurse
No. of Vacancies 05
Application Mode Online
Job Location P K Hospital Rajkot
Official Website https://arogyasathi.gujarat.gov.in

 

 

Vacancy for P K Hospital Rajkot Recruitment

 

જગ્યાનું નામ ભરવાપાત્ર થતી જગ્યાઓ
SNCU – સ્ટાફ નર્સ ૦૪
NMHP – સ્ટાફ નર્સ ૦૧
કૂલ ભરવાપાત્ર જગ્યાઓ ૦૫

 

 

Eligibility Criteria for P K Hospital Rajkot Recruitment for Staff Nurse

 

Education Qualification for Staff Nurse

 

SNCU – સ્ટાફ નર્સ:

1)ઉમેદવારે ગુજરાત નર્સીંગ કાઉન્સીલની માન્યતા સાથે R.N. & R.M. (GNM) નર્સીંગ કોર્ષ કરેલ હોવો જોઇએ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી(નર્સીંગ)ની બેચલર ડીગ્રી તથા ગુજરાત નર્સીંગ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.

૨. અનુભવ: (ઇચ્છનીય) હોસ્પિટલમાં ઓછામાં ઓછો ર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

NMHP – સ્ટાફ નર્સ:

1)ઉમેદવારે ગુજરાત નર્સીંગ કાઉન્સીલની માન્યતા સાથે R.N. & R.M. (GNM) નર્સીંગ કોર્ષ કરેલ હોવો જોઇએ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી(નર્સીંગ)ની બેચલર ડીગ્રી તથા ગુજરાત નર્સીંગ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.

૨. અનુભવ: (ઇચ્છનીય) હોસ્પિટલમાં ઓછામાં ઓછો ર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

 

Age Limit for Staff Nurse

 

જગ્યાનું નામ વય મર્યાદા
SNCU – સ્ટાફ નર્સ ૪૦ વર્ષથી નીચેની
NMHP – સ્ટાફ નર્સ ૪૦ વર્ષથી નીચેની

 

 

Pay Scale for P K Hospital Rajkot Recruitment

જગ્યા માટે પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે.

જગ્યાનું નામ પગાર ધોરણ
SNCU – સ્ટાફ નર્સ રૂ. ૧૩,૦૦૦/- પ્રતિ માસ
NMHP – સ્ટાફ નર્સ રૂ. ૧૩,૦૦૦/- પ્રતિ માસ

 

 

Apply Online Date for P K Hospital Rajkot Recruitment for Staff Nurse

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબના નિયત સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી આરોગ્યસાથી https://arogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે.

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૦૧/૦૩/૨૦૨૪
  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૧૦/૦૩/૨૦૨૪

 

 

How to Apply Online for P K Hospital Rajkot Recruitment?

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ:

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/કુરિયર/સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

૨. સોફ્ટવેર પર માંગવામાં આવેલ તમામ સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

૩. અધૂરી વિગતોવાળી, ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, એચ.એસ.સી. માર્કશીટ, ગ્રેજ્યુએટના અટેમ્પટ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રમાણપત્ર જોડેલા નહી હોય, તો તેવી અરજીઓ અમાન્ય ગણાશે.

૪. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:૧૦-૦૩૨૦૨૪ ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે

૫. ઉમેદવાર એક પોસ્ટ માટે એક કરતાં વધારે અરજી કરી શકશે નહી

૬. ભરતીની પ્રક્રિયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે હશે, તેને અગ્રતા આપવામાં આવશે.

૭. નિમણુંકને લગત આખરી નિર્ણય અધિક્ષકશ્રી પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટનો રહેશે.

૮. નિમણૂક પામેલ ઉમેદવારને તેમના ફિકસ મહેનતાણા સિવાય અન્ય કોઇ ભથ્થાઓ મળવાપાત્ર રહેશે નહીં તથા ઉમેદવારોને રહેવાની સુવિધાઓ આપવામાં આવશે નહીં અને ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહી.

૯. નિમણૂંકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટર, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને અધિક્ષકશ્રી પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટ અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.

૧૦. ડોકયુમેન્ટ વેરીફીકેશન સમયે ઉમેદવારોએ આરોગ્યસાથીની અરજી, અનુભવનુંપ્રમાણપત્ર,શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો ઓરીજનલ અને નકલો સાથે લાવવાના રહેશે.

 

 

Apply Online for P K Hospital Rajkot Recruitment

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૧/૦૩/૨૦૨૪ થી તા. ૧૦/૦૩/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર PRAVESH મોડ્યુઅલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

 

 

P K Hospital Rajkot Recruitment for Staff Nurse
________P K Hospital Rajkot Recruitment

 

આ પણ વાંચો:

  1. PHC Accountant Recruitment – નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પી.એચ.સી. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી જાહેર

  2. Central Bank of India Recruitment Apply Online for 3000 Apprentices Notification out – Check Eligibility Criteria, Online Date, Education Qualification; Apply Now

 

 

Leave a Comment