RSCDL Rajkot Bharti 2024 – રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.

RSCDL Rajkot Bharti 2024: રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. (RSCDL) દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારીત ભરતી કરવા જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૭/૦૯/૨૦૨૪ થી તા. ૧૬/૧૦/૨૦૨૪ સાંજનાં ૬:૧૦ કલાક સુધીમાં ઓફલાઈન ફોર્મ ભરી મોકલવાની રહેશે.

 

 

RSCDL Rajkot Bharti 2024 – ખાલી જગ્યાઓની માહિતી

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા નિચે મુજબ વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Name of the Post No. of Post Pay Scale
Deputy General Manager (Civil) 01 Rs. 40,000/-
Assistant Engineer (Civil) 02 Rs. 27,000/-
Work Assistant (Civil) 03 Rs. 17,000/-
Assistant Engineer (Electrical) 02 Rs. 27,000/-
Work Assistant (Electrical) 02 Rs. 17,000/-
Total Vacancy 10  

 

આ પણ વાંચો: Gujarat Staff Nurse Recruitment 2024 – ગુજરાતમાં નવી સ્ટાફ નર્સની ભરતી જાહેર

 

RSCDL Rajkot Bharti 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા વિવિધ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજી મંગાવવામાં આવેલ છે. નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

 

શૈક્ષણિક લાયકાત અને અનુભવ:

Name of the Post Education Qualification Experience
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) બેચલર ઓફ એન્જિનિયરિંગ (સિવિલ) અથવા B.Tech. (સિવિલ) અમલીકરણના ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ.
મદદનીશ ઇજનેર (સિવિલ) બેચલર ઓફ એન્જિનિયરિંગ (સિવિલ) અથવા B.Tech. (સિવિલ) અમલીકરણના ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.
કાર્ય સહાયક (સિવિલ) ડ્રાફ્ટસમેનશીપમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા આઇ.ટી.આઇ.
મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) બેચલર ઓફ એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રિકલ) અથવા B.Tech. (ઇલેક્ટ્રિકલ) અમલીકરણના ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.
કાર્ય સહાયક (ઇલેક્ટ્રિકલ) ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

 

વય મર્યાદા: વધુમાં વધુ ૩૫ વર્ષ તમામ જગ્યાઓ માટે

આ પણ વાંચો:  GPHC Recruitment 2024: Gujarat State Police Housing Corporation Ltd

 

RSCDL Rajkot Bharti 2024 – અરજી ફોર્મ અને અન્ય માહિતી

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવા માટે નીચે નામ એડ્રેસ (સરનામાં) પર ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે.

રૂમ નં. ૧૦ પ્રથમ માળે, વેસ્ટ ઝોન કચેરી, બીગ બજારની પાછળ, ૧૫૦રીંગ રોડ રોજકોટ મહાનગરપાલિકા, રાજકોટ – ૩૬૦૦૦૫

ઓફિસીયલ નોટિફીકેશન માટે  અહિં ક્લિક કરો 
ઓફલાઈન અરજી ફોર્મ  અહિં ક્લિક કરો 
વધુ નોકરીની માહિતી માટે  અહિં ક્લિક કરો 

 

આ પણ વાંચો: DHS Dahod Recruitment 2024 for Various Posts – દાહોદ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment