Surat City Health Society Recruitment 2024: ડિસ્ટ્રીકટ ટીબી સેન્ટર, સુરત મહાનગરપાલિકા અંતર્ગત ૧૧ માસ કરાર આધારીત લેબોરેટરી ટેકનીશીયન અને ટીબી હેલ્થ વિઝિટર (ટીબીએચવી) ની ભરતીની જાહેરાત.
Surat City Health Society Recruitment 2024-Vacancy Details
Name of Post | No. of Vacancy | Pay Scale |
Lab Technician / Sputum Microscopist | 01 | Rs. 20,000/- |
TB Health Visitor (TBHV) | 01 | Rs. 15,000/- |
Total Vacancy | 02 |
Eligibility Criteria for Surat City Health Society Recruitment 2024
- Lab Technician / Sputum Microscopist:
Essentials Qualification: Intermediate (10+2) and Diploma or Certified Course in Medical Laboratory Technology or equivalent.
Preferential Qualification:
- One Year Experience in NTEP or Sputum smear Microscopy
- Candidates with higher qualification (for example Graduates) shall be preferred
- TB Health Visitor (TBHV):
Essentials Qualification: Graduate in Science
OR
Intermediate (10+2) in science and experience of working as MPW/LHV/ANM/Health worker/Certificate
OR
Higher course in Health Education/Counselling
OR
Tuberculosis health visitor’s recognized course Certificate course in computer operations (Minimum Two month)
Preferential Qualification: Training course for MPW OR Recognized Sanitary Inspector’s Course.
Important Information for Surat City Health Society Recruitment 2024
- ઈચ્છુક યોગ્યતા – લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તાઃ— ૧૭/૦૬/૨૦૨૪ થી ૨૬/૦૬/૨૦૨૪ નાં 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉકત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી.
- આ ભરતી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક–હિત મળવાપાત્ર થશે નહી તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી તથા મુદત પુરી થયેથી આપોઆપ નિયુકતી સમાપ્ત થશે.
- ભરતી ફકત મેરીટ આધારે જ કરવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે
- ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના હકક અમોને અબાધિત રહેશે.
Apply Online Application for Surat City Health Society Recruitment 2024
Apply Online for Lab Technician / Sputum Microscopist | Click Here |
Apply Online for TB Health Visitor (TBHV) | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |