Taluka Health Office Valod Tapi Recruitment

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Taluka Health Office Valod Tapi Recruitment: તાપી જિલ્લાનાં વાલોડ તાલુકામાં આરોગ્ય કચેરી દ્વારા નેશનલ હેલ્થ મિશન (એન.એચ.એમ.) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ. (સી.એચ.સી. વાલોડ કક્ષાએ) ખાલી પડેલ જગ્યા પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.  

 

Post Details – જગ્યા અંગેની માહિતી

સી.એચ.સી. વાલોડ કક્ષાએ ખાલી પડેલ જગ્યાની વિગત નીચે મુજબ છે.

જગ્યાનું નામ સંખ્યા પગાર ધોરણ
એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ. (સી.એચ.સી. વાલોડ કક્ષાએ) ૦૧ ફિક્સ પગાર રૂ. ૨૦,૦૦૦/- પ્રતિ માસ

 

 

Eligibility Criteria for Taluka Health Office Valod Tapi Recruitment

ભરતી ફક્ત મેરીટ આધારે જ કરવામાં આવશે તેમજ કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહીં.

 

શૈક્ષણિક લાયકાત:

  1. કોમર્સ સ્નાતક
  2. ડીપ્લોમા સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન
  3. કોમ્પ્યુટર ઓફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટ સોફટવેર ટેલી, એમ.એસ.ઓફીસ, ઓફટવેર વગેરે.)
  4. કચેરી કાર્યપધ્ધતિની આવડત, ફાઈલીંગ, ગુજરાતી અને અંગ્રેજી ટાઈપીંગ
  5. ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી.

 

વય મર્યાદા:

  1. વય મર્યાદા ૪૫ વર્ષથી વધુ નહીં.

 

 

Important Dates for Taluka Health Office Valod Tapi Recruitment

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તા. ૧૭/૦૭/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૨૬/૦૭/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી)

 

 

Important Instruction for Taluka Health Office Valod Tapi Recruitment

 

નોંધ :– નિમણુંક આપવાં અંગેની સંપુર્ણ સત્તા એકઝીકયુટીવ કમીટીની રહેશે.

 

ભરતી અંગેની શરતો અને નિયમો

(૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસનાં કરાર આધારીત છે. ૧૧ માસ બાદ કરાર આધારીત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. અને પર્ફોમન્સ નાં આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હકક દાવો કરી શકાશે નહી.

(૨) ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gov.in ૫૨ મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરુ પોસ્ટ કે કુરીયર ઘ્વારા કોઈપણ ફીઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

(૩) આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં PRAVESH> CANDIDATE REGISTRATION માં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરો PRAVESH-CURRENT OPENINGS માં ઈ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે. સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

(૪) રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૧૧-૦૭-૨૪ થી ૨૬-૦૭-૨૪ સુધીમાં ઉપરોક્ત વેબસાઈટમાં અરજી કરવાની રહેશે.

 

Online Apply for Taluka Health Office Valod Tapi Recruitment

 

Apply Online Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

 

Leave a Comment