The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024: ધી મહેસાણા અર્બન કો-ઓપ. બેન્ક લિ. , મહેસાણા દ્વારા કલેરીકલ ટ્રઈનીની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024 – ખાલી જગ્યાઓ
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
કલેરીકલ ટ્રઈની | ૫૦ |
The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024 – લાયકાત
UGC માન્ય ગુજરાતની યુનિવર્સિટી
- , MSc. (Science), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી)
- (Science), MCA, MBA ના ડાયરેક્ટ કોર્ષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી
નોંધ: પર્સનલ ઈન્ટરવ્યુ સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલ હશે તે ઉમેદવાર જ લાયક ગણાશે.
ઉંમર: તા. ૦૧/૦૭/૨૦૨૪ ના રોજ ૨૧ વર્ષથી વધુ અને વધુમાં વધુ ૩૦ વર્ષ સુધી.
The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024 – પગાર ધોરણ
પગાર ધોરણ: પ્રથમ વર્ષ માસિક ફીક્સ પગાર રૂ. ૧૯,૦૦૦/- અને બીજા વર્ષ રૂ. ૨૦,૦૦૦/- રહેશે અને ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ પગાર ચુકવવામાં આવશે. (આશરે રૂ. ૨૯,૧૦૦/-)
The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024 – લેખિત પરીક્ષા પદ્ધતિ
- IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાશે.
- ક્વોલીફાઈડ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યુથી સિલેકશન કરવામાં આવશે.
The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024 – જરૂરી સુચાનાઓ
- ઓનલાઈન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- આ જગ્યાઓ મહેસાણા જિલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
- ઓનલાઈન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.
The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024 – મહત્ત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૧૮/૦૬/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની અંંતિમ તારીખ | ૩૧/૦૭/૨૦૨૪ |
The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024 – કલેરીકલ ટ્રેઈનીની ભરતી અંગે
કલેરીકલ ટ્રેઇની ની ભરતી અંગે
- ઉત્તર ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક જેનો બીઝનેશ રૂા.૧૫૩00 કરોડ થી વધારે છે. બેન્કને કલેરીકલ ટ્રેઇની સ્ટાફની જરૂરીયાત હોઇ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેન્ક ની વેબસાઇટ mucbank.com ઉપર ઓનલાઇન અરજી તા.૩૧-૦૭-૨૦૨૪ સુધી કરવી.
- ઓનલાઇન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કોપી સાથે શ.૧00/= નો બેન્ક ( ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.) ના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાક નંગ-૨ સાથે રજીસ્ટર પોસ્ટ કે કુરીયર દવારા બેન્કના ઉપરોકત સરનામે તા.૧૦-૦૮-૨૦૨૪ સુધીમાં મળે તે રીતે મોકલી આપવી.
- છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
નોંધ : પર્સનલ ઇન્ટરવ્યુ સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલ હશે તે ઉમેદવાર જ લાયક ગણાશે.
Apply Online for The Mehsana Urban Co-Op. Bank Limited Recruitment 2024
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |