Urban Health Society AMC Recruitment 2024, ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા નવી ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Urban Health Society AMC Recruitment 2024 દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે ખાલી પડેલ જગ્યા માટે તદ્દન હંગામી ધોરણ ભરતી કરવા માટે જાહેરાત આપવામાં આવી છે. આ ભરતી ૧૧ માસ કરાર આધારિત ઉચ્ચક માસિક વેતન પર કરવામાં આવશે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આ લેખ દ્વારા આપવામાં આવેલ છે.

 

Name of Post for Urban Health Society AMC Recruitment 2024

ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે ખાલી પડેલ ઝોનલ ફાઈનાન્સ આસિસ્ટન્ટની ૧૧ માસના કરાર પધ્ધતિથી ભરતી કરવામાં આવશે.  

 

Number of Vacancies for the Post of Urban Health Society AMC Recruitment 2024

જગ્યાનું નામ ભરવાપાત્ર થતી જગ્યા
ઝોનલ ફાઈનાન્સ આસિસ્ટન્ટ કોઈ ઉલ્લેખ નહીં.

 

 

Education Qualification for the Post of Urban Health Society AMC Recruitment 2024

  • ઝોનલ ફાઈનાન્સ આસિસ્ટન્ટ:
  1. માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક / અનુસ્નાતક હોવો જોઈએ.
  2. સરકાર માન્ય સંસ્થાનો કોમ્પ્યુટર ડિગ્રી/ડીપ્લોમાં અથવા CCC સર્ટીફીકેટ કોર્ષ (એકાઉન્ટીંગ સોફ્ટવેર TALLY)

 

Experience Qualification for the Post of Urban Health Society AMC Recruitment 2024

  • ઝોનલ ફાઈનાન્સ આસિસ્ટન્ટ:
  • સંલગ્ન કામગીરીનો ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ (એકાઉન્ટને લગતી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.)
  • સરકારી સંસ્થા / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન/ અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

 

Pay Scale for the Post of Urban Health Society AMC Recruitment 2024

જગ્યાનું નામ ઉચ્ચક માસિક વેતન
ઝોનલ ફાઈનાન્સ આસિસ્ટન્ટ રૂ. ૧૩,૦૦૦/- ફિક્સ

 

 

Age Limit for the Post of Urban Health Society AMC Recruitment 2024

જગ્યાનું નામ વય મર્યાદા
ઝોનલ ફાઈનાન્સ આસિસ્ટન્ટ મહત્તમ ૬૦ વર્ષ

 

 

Important Dates for the Post of Urban Health Society AMC Recruitment 2024

  • ફોર્મ ભરવાની શરૂઆતની તા. ૨૯/૦૧/૨૦૨૪
  • ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૮/૦૨/૨૦૨૪ (સાંજના ૦૬:૦૦ કલાક સુધી)

 

Important Conditions for the Post of Urban Health Society AMC Recruitment 2024

  1. અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહીં હોય તો તેવી અરજી રદ્દ ગણવામાં આવશે. તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતોના તથા અરજી સાથે અપલોડ કરેલ પ્રમાણપત્રના અસલ પુરાવા રજુ નહિ કરે તો અત્રેની ઓફિસેથી લિધેલ નિર્ણય છેલ્લો ગણાશે. તે અંગે ઉમેદવારનો કોઈ હક્ક દાવો રહેશે નહિ.

 

  1. આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહિ.

 

  1. સિલેક્ટ થયેલ ઉમેદવારની નિમણુક ૧૧ માસ માટે રહેશે. કોન્ટ્રાકટ પૂર્ણ થતા જો કર્મચારીની કામગીરી સંતોષકારક હેશે તો ૧ દિવસનો બ્રેક આપી તેનો કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે.

 

  1. સિલેક્ટ થયેલ ઉમેદવારે ધી અર્બન હેલ્થ સોસાયટીના વખતો વખત નક્કી થતા ધારાધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે.

 

  1. પસંદ થયેલ ઉમેદવારોએ નિમણુક અગાઉ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ સાથે કરાર કરવાનો રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઈ હકદાવો રહેશે નહિ.

 

  1. ઉપરની જગ્યા માટે જે તે તબકકે કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણુક રદ કરવામાં આવશે.

 

  1. ઉમેદવારના માર્ક્સ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે યુનિવર્સીટી માંથી ડીગ્રી મેળવી હોઈ તે યુનિવર્સીટીનું ગ્રેડને ટકાવારી માં ફેરવવા અંગે નો પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

 

  1. સ્ટેટ હેલ્થ સોસાયટી,ગાંધીનગર દ્વારા વખતો વખત મળતી સુચના મુજબ પગાર ધોરણ માં સુધારા વધારા કરવામાં આવશે.

 

  1. પસંદગી પામેલ ઉમેદવાર નિમણુક અધિકારી ઠરાવે તે શરતો ને આધીન નિમણુક મેળવવાને પાત્ર થશે.

 

  1. ઉમેદવારની મેરીટ યાદી ઉમેદવારની આવેલ અરજીઓ ઉપરથી તૈયાર કરવામાં આવેલ હોવાથી જો તેમ કઈ પણ ક્ષતી અથવા ખોટું કરેલ હોય તેવું જણાશે તો જે ઉમેદવારનું મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહિ.

 

  1. ઉમેદવારની નિમણુંક અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તાધિકારીશ્રી ની મંજુરીથી તેમાં સુધારોકરવામાં આવશે.

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Technology Updates Click Here
Join Us on  X (Twitter) Click Here
Find More Jobs
Click Here

 

 

આ પણ વાંચો:

  1. AAI India Recruitment, Airports Authority of India has declared new Recruitment for various posts

  2. VNSGU Recruitment 2024, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક કમ એકાઉન્ટન્ટ અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

 

 

Leave a Comment