Vapi Municipal Corporation Bharti 2026 | 12th Pass Candidates can walk in interview for the Post
વાપી મહાનગરપાલિકામાં વસ્તી ગણતરી – ૨૦૨૭ અંતર્ગત (જૂન – ૨૦૨૭ સુધી વસ્તી ગણતરીના પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જે કામગીરી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી) ૧૧ માસના કરાર આધારીત તદ્દ્ન હંગામી ધોરણે ( આઉટસોર્સ એજન્સી મારફતે) નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.
જે માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકા, વાપી, મુખ્ય કચેરી, વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં વાપી કચેરી ખાતે જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત હાજર રહેવાનું રહેશે.
Vapi Municipal Corporation Bharti 2026 | Vacancy Details, Qualification & Pay Scale
Vapi Municipal Corporation Bharti 2026 | Instructions for the Post
Vapi Municipal Corporation Bharti 2026 | Full Notification of Recruitment
New Vacancy: GSSSB Surveyor Bharti 2026 | સર્વેયર, ગ્રેડ – ૩, વર્ગ – ૩ની જગ્યા પર ભરતી
RBI Assistant Vacancy: RBI Assistant Recruitment 2026 | Apply Online Form for 650 Posts