VMC Assistant Engineer (Mechanical) Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસી. એન્જીનીયર (મિકેનીકલ) ની ખાલી પડેલ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. વડોદરા મહાનગરપાલિકા ખાતે ખાલી પડેલ કૂલ ૦૫ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
VMC Assistant Engineer (Mechanical) Recruitment 2024 – ખાલી જગ્યાઓ
Name of Post | Total | Category | Pay Scale |
આસી. એન્જીનીયર (મિકેનીકલ) | ૦૫ | ૦૨ – બિન અનામત
૦૧ – આ.ન.વ. (E.W.S) ૦૧ – સા.શૈ.પ.વ ૦૧ – અ.જ.જા. |
રૂ. ૪૯,૬૦૦/- |
VMC Assistant Engineer (Mechanical) Recruitment 2024 – લાયકાત અને અનુભવ
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- E. (Mechanical) First Class.
- Post Graduation would be preferable.
- Experience: Must have 02 years’ experience in relevant field.
- Age Limit
- ૩૦ વર્ષથી વધુ નહિં.
VMC Assistant Engineer (Mechanical) Recruitment 2024 – અરજી ફી
કેટેગરી | અરજી ફી |
બિન અનામત કેટેગરી | રૂ. ૪૦૦/- |
અનામત કેટેગરી (અનુ. જાતિ, અનુ. જનજાતિ, સા.શૈ.પ.વ અને આ.ન. વર્ગ) | રૂ. ૨૦૦/- |
નોંધ: અરજી ફી ઓનલાઈન જ ભરવાના રહેશે.
VMC Assistant Engineer (Mechanical) Recruitment 2024 – મહત્ત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૧૯/૦૯/૨૦૨૪ (૧૩:૦૦ કલાક) |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૧/૧૦/૨૦૨૪ (૧૬:૫૯ કલાક સુધી) |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | ૦૧/૧૦/૨૦૨૪ |
Apply Online Application for VMC Assistant Engineer (Mechanical) Recruitment 2024
જગ્યાનું નામ | અરજી કરવા માટે |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
- DICDL Recruitment 2024 – Dholera Industrial City Development Limited
- HAL Operator Recruitment 2024 Notification Out for 81 Vacancies