VMC Recruitment 2024 for Sainik Fireman

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

VMC Recruitment 2024 for Sainik Fireman: વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક (ફાયરમેન) જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૬/૦૮/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

Vacancy Details of VMC Recruitment 2024 for Sainik Fireman

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક ફાયરમેનની જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જે જગ્યાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

Name of Post Total Category Pay Scale
સૈનિક (ફાયરમેન) 24+8 (સંભવિત ખાલી થનાર) SC-02, ST-06, SEBC-03, EWS-03, UR-18

 

નોંધ: કૂલ જગ્યાઓ પૈકી ૦૬ જગ્યા શા.ખો.ખા. (PH)

ત્રણ વર્ષ માટે રૂ. ૨૬,૦૦૦/- માસિક ફિક્સ વેતન.
Total Vacancy 32    

 

 

Eligibility Criteria of VMC Recruitment 2024 for Sainik Fireman

 

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  1. ધોરણ ૧૦ પાસ.
  2. સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
  3. બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ.
  4. ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઈએ.

 

શારિરીક લાયકાત

  1. ઉંચાઈ: ૧૬૫ સે.મી. (૫’-૫”)
  2. વજન: ૫૦ કિલો ગ્રામ
  3. છાતી: સામાન્ય – ૮૧ સે.મી , ફુલાવેલી – ૮૬ સે.મી.

 

ઉંમર (વય મર્યાદા)

ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહીં અને ૩૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

 

 

Pay Scale of VMC Recruitment 2024 for Sainik Fireman

 

પગાર ધોરણઃ

  1. ત્રણ વર્ષ માટે રૂ.૨૬,૦૦૦/- માસિક ફિકસ વેતન.
  2. સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૪)ઝ.૧ તા.૧૮-૧૦- ૨૦૨૩ અન્વયે માસિક ફિકસ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ.પરિપત્ર અંક- ૪૪/૧૯-૨૦ તાઃ૦૬-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-૨ (પે મેટ્રીકસ રૂ.૧૯,૯૦૦-રૂ.૬૩,૨૦૦) થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

 

Application Fee of VMC Recruitment 2024 for Sainik Fireman

 

Category Application Fee
બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ. ૪૦૦/-
અનુ.જાતિ, અનુ. જનજાતી, સા.શૈ.પ.વ. અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ. ૨૦૦/-
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: ૦૬/૦૮/૨૦૨૪ રહેશે.

 

 

Application Fee of VMC Recruitment 2024 for Sainik Fireman

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૬/૦૭/૨૦૨૪ (૧૩:૦૦ કલાક)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૦૬/૦૮/૨૦૨૪ (૨૩:૫૯ કલાક)

 

 

Apply Online for VMC Recruitment 2024 for Sainik Fireman

Apply Online   Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

VMC Recruitment 2024 for Sainik Fireman
‌‌‌‌‌‌‌‌‌‌‌———————VMC Recruitment 2024 for Sainik Fireman

 

 

Leave a Comment