VMC Recruitment of DY. CHIEF OFFICER (FIRE): વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડે. ચીફ ઓફીસર (ફાયર)ની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી તા. ૨૪/૦૭/૨૦૪ (૧૬:૫૯ કલાક) સુધીમાં અરજી કરી શકાશે.
VMC Recruitment of DY. CHIEF OFFICER (FIRE) – Vacancy Details
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલ જગ્યાની માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | પગાર ધોરણ |
ડે. ચીફ ઓફીસર (ફાયર) | ૦૧ (બિ.અ.) | રૂ. ૫૩,૧૦૦ – રૂ. ૧,૬૭,૮૦૦/- |
Eligibility Criteria for VMC Recruitment of DY. CHIEF OFFICER (FIRE)
શૈક્ષણિક લાયકાત અને અનુભવ:
૧. બી.એસ.સી. અથવા બી.ઈ. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડિવીઝનલ ઓફીસર્સ કોર્ષ પાસ. ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અન્યથા નિમણૂંક મળ્યેથી તે ભાષાનું જ્ઞાન મેળવી લેવાનું રહેશે.
૨. ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ઓછામાં ઓછો ૦૫ (પાંચ) વર્ષનો અનુભવ હોવો જોઈએ, જે પૈકી ડીવીઝનલ ઓફીસર કોર્ષ પાસ કર્યા બાદ ઓછામાં ઓછો ૦૧ વર્ષનો અનુભવ.
૩. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
શારિરીક લાયકાત
ઉંચાઈ – ઓછામાં ઓછી ૧૬૫ સે.મી. , વજન – ઓછામાં ઓછું ૫૦ કિ.ગ્રા. , છાતી – ઓછામાં ઓછી સામાન્ય – ૮૧ સે.મી. (ફુલાવીને ઓછામાં ઓછી ૫ સે.મી. વધવી જોઈએ), દ્રષ્ટિ – સારી, જો ઉમેદવારને ચશ્મા હોય તો, ઉમેદવાર ચશ્મા વગર દરેક પ્રકારની પ્રાયોગીક ફાયર ડ્રીલ કરી શકવો જોઈએ.
ઉંમર (વય મર્યાદા)
૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
Application Fee for VMC Recruitment of DY. CHIEF OFFICER (FIRE)
૧. ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ. ૪૦૦/- ઓનલાઈન જ ભરવાના રહેશે.
૨. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ ૨૪/૦૭/૨૦૨૪ રહેશે.
Important Date for VMC Recruitment of DY. CHIEF OFFICER (FIRE)
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૦૩/૦૭/૨૦૨૪ (૧૩:૦૦ કલાક) |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય | ૨૪/૦૭/૨૦૨૪ (૧૬:૫૯ કલાક) |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | ૨૪/૦૭/૨૦૨૪ |
Apply Online for VMC Recruitment of DY. CHIEF OFFICER (FIRE)
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |