VNSGU Recruitment 2024 for Technical Assistant

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

VNSGU Recruitment 2024 for Technical Assistant: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ૧૧ માસ માટે તદ્દન હંગામી/કરાર આધારિત ધોરણે ખાલી પડેલ ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

 

VNSGU Recruitment 2024 for Technical Assistant – Post Details

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ૧૧ માસ માટે તદ્દન હંગામી/કરાર આધારિત નીચે મુજબ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. રસ અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તા. ૧૬/૦૭/૨૦૨૪, રાત્રે ૧૨:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ લાયકાત પગારધોરણ પ્રતિ માસ
ટેકનિકલ આસિસ્ટન્ટ Qualification: M.SC, Ph.D (Bioscience/Chemistry/Physics) or B.E. Electrical / B.E Instrumentation

 

Experience: Must have experience of Sophisticated Instrument like GCMS, HPLC, RT-PCR, NCG

₹ 25,000/-

 

Important Date for VNSGU Recruitment 2024 for Technical Assistant

 

Activity Important Dates
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૦૨/૦૭/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૧૬/૦૭/૨૦૨૪ (રાત્રે ૧૨:૦૦ કલાક સુધી)

 

 

Important Instruction for VNSGU Recruitment 2024 for Technical Assistant

 

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે મુજબની સુચનાઓ જરૂર વાંચવું.

૧. જાહેરાત અન્વયે તદન હંગામી ૧૧ માસ કરા૨આધારીતમાટે કામચલાઉ સેવા લેવામાં આવશે જેની આખરી મંજુરીમા.કુલપતિશ્રી દ્વારા આપવામાં આવશે.

૨. ઉમેદવારે સંબંધીત પોસ્ટ(જગ્યા) સંદર્ભે જરૂરી લાયકાત, અનુભવ, ઉંમર, ડ્રાઈવીંગ લાયસન્સ તેમજ અન્ય વધારાની લાયકાતો અંગેના પુરાવાની ખરી નકલ જોડવાની૨હેશે.

૩. અ૨જીપત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવા૨ની સહી સાથેનો વધારનો કાગળ સામેલ કરી શકશે.

૪. અનામત કેટેગરી(એસ.સી./એસ.ટી./એસ.ઈ.બી.સી./વિકલાંગ)ધરાવતાં ઉમેદવારોએ સક્ષમ સ૨કારી સત્તા અધિકારીશ્રીનું સર્ટીફીકેટ સ્કીલ ટેસ્ટ સમયે સાથે લાવવાનું રહેશે.

૫. ઉમેદવારે ભરેલ અરજીપત્રકમાં પત્રવ્યવહારના સ૨નામાં, ફોન નંબ૨માં ફે૨ફા૨થાય તો તે અંગેની લેખિતમાં જાણ કુલસચિવશ્રી,વી૨ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,ઉધના-મગદલ્લારોડ, સુરત – ૩૯૫ ૦૦૭ ને ક૨વાની૨હશે.

૬. અધૂરી ભરેલ વિગતવાળા અરજીપત્રક ગ્રાહય રાખવામાં આવશે નહી.

૭. ઉમેદવારે જરૂરી લાયકાત ધો૨ણ તપાસીને પૂરેપૂરી માહિતી મેળવીને અરજીપત્રક ભ૨વાનું રહેશે. લાયકાત અંગે કોઈપણ પૂછ પરછ ઘ્યાને લેવામાં આવશે નહી.

૮. ઉમેદવારે સ્વખર્ચે પરીક્ષા / સ્કીલ ટેસ્ટ માં હાજર થવાનું ૨હશે.

૯.  સ્કીલ ટેસ્ટ ની તારીખ અને સ્થળની સૂચનાઉમેદવા૨ને ઈમેઈલ/એસ.અમ.એસ. દ્વારાક૨વામાં આવશે.

૧૦. પ્રત્યક્ષ અથવા ૫રોક્ષ દાબદબાણ ઉમેદવા૨ને ગે૨લાયક ઠે૨વવાને પાત્ર છે.

૧૧. સ્કીલ ટેસ્ટ સમયે કોવિડ–૧૯ મહામારીને કા૨ણે સામાજીક દૂરી જાળવી કોરોના માટેની સ૨કા૨શ્રીની SOP(માર્ગદર્શિકા)નો ચુસ્ત પણે પાલન ક૨વાનું ૨હેશે.

૧૨. કોઈ પણ જગ્યા ભ૨વા માટે જગ્યા ભ૨વાનો નિર્ણય, યુનિવર્સિટીનો અબાધિત અધિકાર રહશે. ફેર બદલ ક૨વા માટે અથવા જગ્યા નહિ ભ૨વા માટે

૧૩. કોઈપણ ઉમેદવાર અગર ખોટી માહિતી આપશે, અધુરી માહિતી કે માહિતી છુપાવવાની કોશિષ ક૨શે તો તે ઉમેદવા૨ જે તે જગ્યા માટે ગેરલાયક  ઠ૨શે. અગ૨ આવા ઉમેદવા૨ની સેવા અંગે બરત૨ફ ક૨વામાં આવશે.

૧૪. યુનિવર્સિટીના નિયમોને આધિન જે તે ઉમેદવા૨ને સેવા લેવા મંજૂરી આપવામાં આવશે.

૧૫. ઉપરોકત બાબતે સેવા લેવા અંગે કર્મચારીએ વિભાગીયવડાશ્રીની સુચના અનુસા૨ કામગીરી ફ૨જીયાત ક૨વાની૨હેશે.

૧૬. દરેક સહાયક(પુરૂષ તેમજ મહિલા)પ્રવેશ,પરીક્ષા, પરિણામ અને યુનિવર્સિટીની તમામ કામગીરી માટે સુરત શહે૨/સુડાવિસ્તા૨માં કામગીરી અર્થે જવાનું રહેશે.

૧૭. પસંદગી પામેલ સહાયક યુનિવર્સિટીનિર્ધારિતકરા૨ નામું રૂા.૩૦૦/–ના સ્ટેમ્પ પે૫૨(નોટરી સહિત)૫૨ક૨વાનો૨હેશે.

૧૮. પસંદગી પામેલ સહાયકનકકીક૨ેલ વેતન સિવાય કોઈ પણ પ્રકા૨નો વધારો કે ઈજાફો મળવાપાત્ર થશે નહી.મોંઘવારીભથ્થુ, વચગાળાની રાહત તેમજ પ્રોવિડન્ટ ફંડ અથવા પગાર પંચના બીજા લાભો કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર થશે નહી.

૧૯. સ્કીલ ટેસ્ટ સંદર્ભે સમગ્ર માહિતી યુનિવર્સિટી વેબસાઈટપર મુકવામાં આવશે. એસ.એમ.એસ., ઈમેલ,અથવા ફોન કરી વારંવાર પૂછપરછક૨વીનહી. યુનિવર્સિટીની વેબસાઈટતપાસ ક૨તા રહેવું.

 

Apply Online for VNSGU Recruitment 2024 for Technical Assistant

Apply Online  Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

VNSGU Recruitment 2024 for Technical Assistant
_______VNSGU Recruitment 2024 for Technical Assistant

 

 

Leave a Comment