VNSGU Recruitment 2024 For Temporary Assistant Professor

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

VNSGU Recruitment 2024 For Temporary Assistant Professor: વી૨ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૧ માસ કરા૨ આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસ૨ / કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટની જગ્યા માટે ઓનલાઈન અ૨જીઓ વિનામૂલ્યે મંગાવવામાં આવે છે. ૨સ ધરાવતા ઉમેદવારોએ તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ સાંજે ૬:00 કલાક સુધીમાં ઓનલાઈન અરજી ક૨વાની ૨હેશે.

 

VNSGU Recruitment 2024 For Temporary Assistant Professor

 

Name of Department No. of Position Specialization
Computer Science 04 M.Sc. (AI & ML) – 02

MCA – 02

 

Apply Online Application for VNSGU Recruitment 2024 For Temporary Assistant Professor

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

Important Instruction for VNSGU Recruitment 2024 For Temporary Assistant Professor

 

૧૧ માસ કરા૨ આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસ૨/ કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટની જગ્યા માટે ઉમેદવારોએ અરજી કરવા માટેની સૂચનાઓ:

૧. ૧૧ માસ કરા૨ આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસ૨/ કામચલાઉ ટીચીંગ આસિસ્ટંન્ટ તરીકે અરજી કરનાર ઉમેદવારો પૈકી Government, UGC, COA, AICTE or any other apex body norms (if applicable) અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ન્યુનત્તમ ધારા ધોરણ પ્રમાણે ડિગ્રી અને લાયકાત ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. જો UGC ના નિયમાનુસા૨ની લાયકાત ધરાવતાં ઉમેદવાર ટેમ્પ૨રી આસિસ્ટન્ટ પ્રોફેસ૨ પ્રાપ્ત ન થાય તો અનુસ્નાતક કક્ષાએ ૫૫% (અથવા પોઈન્ટ સ્કેલમાં સમકક્ષ ગ્રેડ જયાં ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે.) ટેમ્પરરી ટીચીંગ આસિસ્ટન્ટની લાયકાત ધરાવતાં ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે.

૨. ૧૧ માસ કરાર આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી પામનાર ઉમેદવારને માસિક રૂ.૪૦,૦૦૦/– તથા કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામના૨ ઉમેદવારોને માસિક રૂ.૨૫,૦૦૦/- ફિકસ મહેનતાણું અથવા યુનિવર્સિટીના સત્તા મંડળના નિર્ણય અનુસાર આપવામાં આવશે.

૩. ૧૧ માસ કરાર આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસ૨/ કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને યુનિવર્સિટીના નિયમાનુસાર કાર્યવાહી કરી નિમણૂંક પત્ર આપવામાં આવશે.

૪. ઇન્ટરવ્યુ સંદર્ભે વિભાગના અધ્યક્ષ કો-ઓર્ડીનેટર ડો-ડોઓર્ડીનેટર પી.ઇન્ચાર્જ આચાર્યશ્રી ઓ.એસ.ડી. દ્વારા ઉમેદવારને જાણ કરવામાં આવશે. ઈન્ટરવ્યુ સંદર્ભે કોઈ વિભાગનો ઉમેદવારોએ સંપર્ક કરવો નહી અથવા ફોન કે પુછપરછ કરવી નહી.

૫. ઉમેદવારે રોજગાર કચેરીમાં નોંધણી કરાવી Employment Registration Card અરજી સાથે અપલોડ કરવાનું રહેશે.

૬. ઉમેદવારે સંબંધિત પોસ્ટ (જથ્થા) સંદર્ભે અરજીપત્રકની ક્રેપી જરૂરી લાયકાત, અનુભવ, ઉંમર તેમજ અન્ય વધારાની લાયકાતો અંગેના પુરાવાની ખરી નક્લ જયારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે રજુ કરવાના રહેશે.

૭. અરજીપત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવારની સહી સાથેનો વધારાનો કાગળ સામેલ કરી શકશે.

૮. ઉમેદવારે ભરેલ અરજીપત્રકમાં પત્રવ્યવહારના સરનામાં, ફોન નંબરમાં ફેરફાર થાય તો તે અંગેની અરજી નંબ૨ સાથે જાણ ઈ-મેઈલ gad@vnsgu.ac.in ૫૨ ક૨વાની ૨હેશે.

૯. અધૂરી ભરેલ વિગતવાળા અરજીપત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

૧૦. ઉમેદવારે જરૂરી લાયકાત ધોરણ તપાસીને પૂરેપૂરી માહિતી મેળવીને અરજીપત્રક ભરવાનું રહેશે. લાયકાત અંગે કોઇપણ પૂછપરછ ધ્યાને લેવામાં આવશે નહીં.

૧૧. પ્રત્યક્ષ અથવા પરોક્ષ દાબદબાણ ઉમેદવારને ગેરલાયક ઠેરવવાને પાત્ર છે.

૧૨. ઇન્ટરવ્યુ માટે જે તે વિભાગના અધ્યક્ષકો-ઓર્ડિનેટર ડો-કોઓર્ડિનેટર પી.જી.ઇન્ચાર્જ આચાર્યશ્રી ઓ.એસ.ડી. બોલાવે તે સમયે ઘેરોના માટેનો સરકારશ્રીની SOP (માર્ગદર્શિકા)નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૧૩. કોઇપણ ઉમેદવાર અગર ખોટી માહિતી આપશે, અધુરી માહિતી કે માહિતી છુપાવવાની કોશિષ કરશે તો તે ઉમેદવાર જે તે જગ્યા માટે ગેરલાયક ઠરશે. અગર આવા ઉમેદવારની નિમણૂંક થશે તો તેને બરતરફ કરવામાં આવશે.

૧૪. ખાલી વધારાના કાર્યભાર માટે યુનિવર્સિટીના નિયમોને આધિન જે તે ઉમેદવારને નિયત સમય માટે નિમણૂંક આપવામાં આવશે.

૧૫. પસંદગી પામનાર ઉમેદવારોએ શિફ્ટ પધ્ધતિથી (સવારે ૦૭.૦૦ કલાક થી બપોરે ૦૧.૦૦ કલાક અને બપોરે ૧૨.૦૦ કલાક થી સાંજે ૦૬.૦૦ કલાક અને સાંજે ૦૩.૦૦ થી ૦૯.૦૦ કલાક) કામગીરી તેઓના વિભાગીય વડાશ્રી કો-ઓર્ડિનેટર, આચાર્યશ્રી પી.જી. ઇન્ચાર્જ કોકોઓર્ડિનેટર ઓ.એસ.ડી. ની સુચના અનુસાર ફરજીયાત જે-તે કામગીરી નિયત સમયમાં કરવાની રહેશે.

૧૬. વર્ગખંડ ઉપરાંત પ્રવેશ, પરીક્ષા, પરિણામ, પાઠયક્રમ અને પ્રાયોગિક પ્રવૃત્તિ, સહ-અભ્યાસ પ્રવૃતિ અને વિવિધ કામગીરી જે વિભાગીય પદ્મશ્રી ઓર્ડિનેટર આચાર્યશ્રી પી.જી. ઇન્ચાર્જ ડોોઓર્ડિનેટર ઓ.એસ.ડી. અને યુનિવર્સિટી સંબંધિત અધિકારી દ્વારા સોંપવામાં આવશે તે કરવાની રહેશે.

૧૭. પસંદગી પામેલ ૧૧ માસ કરાર આધારિત કામચલાઉ આસીસ્ટન્ટ પ્રોફેસ૨ / કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટ તરીકે યુનિવર્સિટી નિર્ધારિત કરારનામું રૂા.૩∞- ના સ્ટેમ્પ પેપર પર સ્વખર્ચે કરવાનું રહેશે.

૧૮. પસંદગી પામેલ ઉમેદવારોને નક્કી કરેલ આર્થિક વળતર સિવાય કોઇપણ પ્રકારનો વધારો કે ઇજાફો મળવાપાત્ર થશે નહીં. મોંઘવારી ભથ્થુ, વચગાળાની રાહત તેમજ પ્રોવિડન્ટ ફંડ અથવા પગારપંચના બીજા લાભો કે અન્ય કોઇ લાભો મળવાપાત્ર થશે નહીં.

 

 

 

Leave a Comment